અથાણાં કોણે ખાવા અને કોણે ન ખાવા? એ જાણવું જરૂરી છે – 99% લોકો આ વાતથી અજાણ છે.
આજે આપણે જોઇશુ અથાણા બનાવવાનો સમય, અથાણા કઈ રીતે બનાવવા એના કરતા અથાણા કોને ખાવા, અને કોણે ન ખાવાં, એના વિશે કેટલીક રોચક વાતો આપને જોઇશુ. ભોજનમાં સ્વાદ લાવવા માટે આપણે સૌ આપણી રોજિંદી ચીજવસ્તુઓ સાથે વિવિધ પ્રકારના અથાણા, કચુંબર, ચટણી, ફરસાણ, મીઠાઈ વગેરે નો આહાર ઉપયોગ કરતા હોઈએ છીએ અને આ વસ્તુઓ ખાતા હોઈએ … Read more