ઉનાળાની ગરમીમાં શરીર ને રિફ્રેશિંગ કરતું આ શરબત ઘરે બનાવવુ એકદમ શહેલું છે. આ શરબત કાચી કેરી માંથી બનાવવામા આવે છે. જ્યારે પણ ગરમીમાં કઈક ઠંડું પીવાનુ મન થાય તો આ શરબત માં પાણી ઉમેરી તમે પી શકો છો. તો એકદમ સહેલી રીત થી કાચી કેરીનુ શરબત કઈ રીતે બનાવી શકાય તે જોઈલો. સામગ્રી: ૨ […]