1 સીક્રેટ ટીપ્સ થી બનાવો કંદોઈ જેવા જ ખસ્તા & મુલાયમ ગાંઠિયા, દાંત વગરના કોઈ માણસ પણ ખાઈ શકે એવા

gathiya banavani rit

આજે આપણે એક એવી રેસિપી લઈને આવ્યા છીએ, જે બધા જ ગુજરાતીઓની ફેવરીટ છે. એ છે ચંપાકલી માખણિયા ગાંઠિયા. જેમાં મેં બધી જ પ્રકારની ટીપ્સ અને ટ્રીક્સ બતાવેલી છે કે કઈ રીતે તમે બિલકુલ આ રીતે લાઇટ કલર, બિલકુલ ફૂલેલા ગાંઠિયા, બિલકુલ કોઇપણ દાંત વગરના માણસ પણ ખાઈ શકે એવા મુલાયમ ગાંઠિયા બનાવવાની રીત જોઈ … Read more

પોચા રૂ જેવા અંબોર નાં ગોટા જેવો જ ગોટાનો લોટ ઘરે બનાવવાની રીત – Gotano Lot Banavavani Rit In Gujarati

Gotano Lot Banavavani Rit In Gujarati

આજે આપણે જોઇશું અંબોર નાં ગોટા જેવો ગોટાનો લોટ ઘરે કેવી રીતે બનાવવો. તમે અંબોળ નાં ગોટા વિશે સાંભળ્યું હસે. અંબોર નું નામ સાંભળતા તેના ગોટા યાદ આવી જાય છે. આ ગોટા એટલા પોચા રૂ જેવા હોય છે કે મોંઢા માં મુકતાં જ ઓગળી જાય છે. તો આજે જોઈશું આ ગોટા જેવોજ લોટ ઘરે તૈયાર … Read more

શરીર ને સ્ફૂર્તિવાળું અને તંદુરસ્ત રાખવા પ્રોટીન થી ભરપૂર, પ્રોટીન સલાડ બનાવવાની રીત

protein salad recipes in gujarati

આજે એક એવા સલાડ વિશે જોઈશું જે તમે ઘરે રહેલી સામગ્રીથી સરળતાથી ઘરે બનાવી શકો છો. આ સલાડ પ્રોટીન થી ભરપુર છે. જો આ સલાડ ને સવારે ખાવામાં આવે તો તમારા શરીર ની સ્ફૂર્તિ માં વધારો કરે છે અને શરીર માં ખુબજ વધુ માત્રામાં પ્રોટીન પૂરું પાડે છે. પ્રોટીન સલાડ સામગ્રી: 2 કપ બાફેલા ચણા … Read more

પાપડી ગાંઠિયા અને પપૈયા નો સંભારો – Papadi gathiya banavavani rit in gujarati

Papadi gathiya banavavani rit in gujarati

આજે જોઈશું બજાર કરતા પણ સરસ અને ખાવામાં પોચા રૂ જેવા પાપડી ગાઠીયા અને પપૈયા નો સંભારો બનાવવાની રીત. જો આ પાપડી ગાઠીયા બનાવવા મા એકદમ ચોક્કસ માપ સાથે મસાલા નાખવામા આવે તો તે બજાર કરતા પણ સારા ઘરે બને છે. તો આજે પાપડી ગઠીયા બનાવવા માટે વપરાતા મસાલા અને તેનું ચોક્કસ માપ જોઈલો. પાપડી … Read more

ફક્ત ૧૦ મિનીટ મા બનાવો વધેલા ભાતમાથી બનતો નવો નાસ્તો – Bhat Mathi Banto Nasto In Gujarati

Bhat Mathi Banto Nasto In Gujarati

આજે જોઈશું ખુબજ ઓછા સમય માં બની જતા, બહાર થી ક્રિસ્પી અને જોતાજ ખાવાનુ મન થાય તેવા ભાત અને કોથમીર નાં વડા. આ વડા બનાવવા એકદમ સરળ અને ઝટપટ બની જાય છે. ઘરે વધેલા ભાત હોય તો તેનો ઉપયોગ કરીને તમે આ વડા બનાવી શકો છો. જો રેસિપી સારી લાગે તો ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો. … Read more

૧૦ મીનીટ માં બનાવો નવી સ્ટાઈલથી ચટપટા તવા મસાલા ઢોકળા – Tawa masala dhokla recipe in gujarati

Tawa masala dhokla recipe in gujarati

ફકત ૧૦ માં ઘરે રહેલી વસ્તુમાંથી બનતો આ નાસ્તો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બજાર જેવી જ ઘરે બનાવી શકો છો. તો આ નાસ્તા નુ નામ છે તવા મસાલા ઢોકળા. આજે નવી સ્ટાઈલથી ચટપટા તવા મસાલા ઢોકળા બનાવીશુ. ઘર માં બાળકોથી લઈને મોટાં લોકો ને ભાવે એવો આ નાસ્તો બનાવવો એકદમ સહેલો છે. તો આ નાસ્તો તવા મસાલા … Read more

વૃદ્ધ હોય કે બાળકો બધા ખાઈ શકે તેવી મનપસંદ દહી સુજી સેન્ડવિચ | Dahi suji sandwich

Dahi suji sandwich

દહી સુજી સેન્ડવિચ ખૂબ જ મજેદાર રેસીપી છે. તમે તેને સવારના નાસ્તામાં અથવા સાંજે ચા માં અથવા ક્યારેક થોડી ભૂખ લાગી હોટ ત્યારે પણ બનાવી શકો છો. અને બાળકોને ટિફિન બનાવીને પણ આપી શકાય છે. સોજી દહીં સેન્ડવીચ રેસીપી ખૂબ જ સારી રેસીપી છે. દહી સુજી ઝડપી પણ બની જાય છે ઉપરાંત, ખાવામાં પણ ખૂબ જ … Read more

એકદમ દાણેદાર ચીકુનો હલવો બનાવવાની રીત | Chiku no halvo banavani rit

Chiku no halvo banavani rit

ફરાળમાં આપણે રાજગરાનો કે શિંગોડાના લોટનો શીરો બનાવતા હોઈએ છીએ પરંતુ, કંઈક નવું બનાવીને ખાવાની ઈચ્છા થાય તો તમે આ રીતનો ચીકુનો હલવો બનાવી શકો છો. ચીકુનો હલવો બનાવવા માટે ગેસ પર એક ફ્રાય પેન મૂકી તેમાં ૧ ટેબલસ્પૂન દેશી ઘી ગરમ ગરમ કરવા મુકો. ગેસની ફ્લેમ ધીમી રાખવી. ઘી થોડું ગરમ થાય એટલે એક મોટો … Read more

સાબુદાણા – બટેટાની ચકરી બનાવવાની સૌથી સરળ રીત- Sabudana Ane Batakani Chakri

sabudana ane batakani chakri

આજે તમને બતાવીશું જે ઉપવાસ હોય ત્યારે તમે ખાઈ શકો અને સ્ટોર પણ કરી શકો એવી ફરાળની રેસિપી “સાબુદાણા – બટેટાની ચકરી”. આ ચકરી તમે ઘરે રહેલા મસાલાથી સરળ રીતે બનાવી શકો છો.જો રેસિપી સારી લાગે તો શેર જરૂર જરૂરથી કરજો. જરૂરી સામગ્રી: ૫૦૦ ગ્રામ સાબુુદાણા ૧ કિલોોબટેટા ૮ થી ૧૦ નંગ લીલાં મરચાં ૨ … Read more

રજા ના દિવસ કઈંક જુદો જ નાસ્તો ખાવાનુ મન થાય તો બનાવો આ નાસ્તો. – Suju Bols

suju bols banavani rit in gujarati

જ્યારે રજા નો દિવસ હોય અને સવારે નાસ્તા માં કઈંક જુદો જ નાસ્તો ખાવાનુ મન થાય તો આ નાસ્તો. તમારે માટે એકદમ બરાબર છે. આ નાસ્તો બનાવવો એકદમ સરળ અને ઘરે તૈયાર થઈ જાય એવી છે. તો આ નાસ્તા નું નામ છે “સુજી બોલ્સ”. તો હવે જ્યારે રજા નો દિવસ હોય ત્યારે બનાવો આ નાસ્તો. … Read more