દહી સુજી સેન્ડવિચ ખૂબ જ મજેદાર રેસીપી છે. તમે તેને સવારના નાસ્તામાં અથવા સાંજે ચા માં અથવા ક્યારેક થોડી ભૂખ લાગી હોટ ત્યારે પણ બનાવી શકો છો. અને બાળકોને ટિફિન બનાવીને પણ આપી શકાય છે. સોજી દહીં સેન્ડવીચ રેસીપી ખૂબ જ સારી રેસીપી છે. દહી સુજી ઝડપી પણ બની જાય છે ઉપરાંત, ખાવામાં પણ ખૂબ જ […]