Posted inહેલ્થી બ્રેકફાસ્ટ

શરીર ને સ્ફૂર્તિવાળું અને તંદુરસ્ત રાખવા પ્રોટીન થી ભરપૂર, પ્રોટીન સલાડ બનાવવાની રીત

આજે એક એવા સલાડ વિશે જોઈશું જે તમે ઘરે રહેલી સામગ્રીથી સરળતાથી ઘરે બનાવી શકો છો. આ સલાડ પ્રોટીન થી ભરપુર છે. જો આ સલાડ ને સવારે ખાવામાં આવે તો તમારા શરીર ની સ્ફૂર્તિ માં વધારો કરે છે અને શરીર માં ખુબજ વધુ માત્રામાં પ્રોટીન પૂરું પાડે છે. પ્રોટીન સલાડ સામગ્રી: 2 કપ બાફેલા ચણા […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!