Masala maggi recipe in gujarati | ઘરે જ બનાવો ચટપટો મેગી મસાલો

masala maggi recipe gujarati

Masala maggi recipe in gujarati : મેગી મસાલો ફક્ત મેગીનો સ્વાદ જ નથી વધારતો પણ તે ખાવાનો સ્વાદ પણ વધારી દે છે. તેથી જ માર્કેટમાં મેગી મસાલા અલગથી ખુબ વેચાય છે. પરંતુ કેટલીકવાર તે તામ્ર ઘરની આગળ કે નીચેની દુકાનમાં હોતા નથી. અને આમ પણ તેને બજારમાંથી ખરીદવું ખૂબ મોંઘું પડે છે. જો તમે પણ … Read more

પાવભાજી નો મસાલો બનાવવાની રીત, બજાર જેવી જ પાવભાજી જેવો સ્વાદ ઘરે આવશે

pav bhaji no masalo banavani rit

બધા લોકોને પાવ ભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તે તંદુરસ્ત પણ છે, તેમાં ખાવામાં આવતી ભાજી ઘણી બધી શાકભાજીને મિક્સ કરીને બનાવવામાં આવે છે. પાવ ભાજી મુંબઈની એક પ્રખ્યાત વાનગી છે, જેના કારણે તે ત્યાંની દરેક શેરી અને ચોપાટી પર જોવા મળે છે. પણ તેને ઘરે બનાવી શકાય છે, તેથી જ … Read more

ચોમાસામાં ગરમ મસાલો ખાવાના ફાયદા સાથે તેના નુકશાન

garam masala khavana fayda ane nuksan gujarati

જો તમને પણ ચટપટું અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે તો તમારે આ માહિતી લેવી જરૂરી છે. આજે આપણે વાત કરીશું ગરમ મસાલા વિષે. ગરમ મસાલો શાકને સ્વાદિષ્ટ બનાવવા માટે વપરાતી ખાસ વસ્તુ છે. આપણને રસોડામાં વિવિધ પ્રકારના મસાલા જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ગરમ મસાલા, જે તમારા શાકનો સ્વાદ … Read more

પીણાનો સ્વાદ બમણો કરે એવો લીંબુ શરબત મસાલા બનાવવાની રીત | nimbu pani masala powder recipe

nimbu pani masala powder recipe

હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રસોઈ ની દુનિયા માં. આજે અમે તમારી સાથે શેર કરીશું લીંબુ શરબત મસાલા બનાવવાની રેસિપી. ગરમીમાં આપણે લીંબુ શરબત અને બીજા ઘણા સોફ્ટ પીણાં પીતા હોઈએ છીએ. આ મસાલાને ઉમેરવાથી તમારા પીણાનો સ્વાદ બમણો થઇ જશે. લીંબુ શરબત મસાલા બનાવવાની રીત: એક પેન માં 2 ટીસ્પૂન જીરું એડ કરો. મીડીયમ … Read more

જાયફળ વગર તમારી ખીર નો સ્વાદ અધૂરો છે, જાયફળના બીજા ફાયદા જાણી ને તમે ચોકી જશો

jaiphal in gujarati

ખીર બનાવવામાં સૌથી ઉપયોગી એવી વસ્તુ એટલે જાયફળ. જાયફળ વગર તમારી ખીર નો સ્વાદ અધૂરો જ રહી જાય છે. પણ આ જાયફળ નાં બીજા બધા પણ ઘણા ફાયદા થાય છે જે તમે જાણતા નહિ હોય. તો આપણે જોઈશું જાયફળ નાં ફાયદા વિશે. વિવિધ પ્રકાર ની મીઠાઈઓ માં જાયફળનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. જાયફળ તીક્ષ્ણ, … Read more

તમાલપત્ર નો આયુર્વેદિક દવા તરીકે ના નુસ્ખા । શરદી – ઉધરસ રોગોમાં ઉપયોગી

tamalpatra in gujarati

આજે એક એવા મસાલા વાત કરીશું જે તમારા ઘરમાં હોય છે અને ઘણી બધી બીમારીઓની દવા પણ છે. જેનું નામ છે “તમાલ પત્ર”. ઘણી વખત પુલાવ બનાવતી વખતે કે કોઈ પણ પ્રકારનો વઘાર કરતી વખતે ઘણા લોકો આનો ઉપયોગ કરતા હોય છે. આપણા દેશમાં આટલા બધા ગરમ મસાલાનો ઉપયોગ થાય છે તેમાં તમાલપત્ર નો ઉપયોગ … Read more

૬-૮ મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો આમચૂર પાઉડર બનાવવાની રીત – amchur powder banavani rit

amchur powder banavani rit

આજે આપણે જોઇશું આમચૂર પાઉડર બનાવવાની રીત. આ આમચૂર પાઉડર ઘણી બધી રેસિપી ને ટેસ્ટી અને ચટાકેદાર બનાવવા મા ઉપયોગી છે. તો અહી તમને માર્કેટ કરતા ચોખ્ખો અને બજાર કરતા પણ સારો આમચૂર પાઉડર ઘરે કેવી રીતે બનાવવો તે જોઈશું. જો તમને અમારી આ રેસિપી પસંદ આવી તો મિત્રો સાથે શેર કરવાનુ ભૂલતા નહિ. સામગ્રી: … Read more

એક થી દોઢ વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવુ ધાણાજીરૂ બનાવવાની રીત – Dhanajiru masala banavani rit

dhana jeera powder recipe in gujarati

આજે બનાવીશું એક થી દોઢ વર્ષ સુધી સ્ટોર કરી શકાય એવું ધાણાજીરૂ મસાલો. આ ધાણાજીરું મસાલામા અમુક સિક્રેટ સામગ્રી ઉમેરીને બનાવીશું જેથી તે એક થી દોઢ વર્ષ સુધી ખરાબ થશે નહિ કે તેનો કલર કે સ્વાદ બદલાશે નહિ.  કોઈપણ ભેળસેળ વગર તમે બજાર કરતા પણ સસ્તું આ ધાણાજીરૂ બનાવીને કોઈ પણ રેસિપી કે દાળ શાક … Read more

પરફેક્ટ માપ સાથે છાશ નો મસાલો બનાવવાની રીત | Chhash masala recipe in gujarati

Chaas Masala Banavani Rit

છાશ નો મસાલો બનાવવાની રીત ( Chhash masala recipe in gujarati) :- એકદમ ટેસ્ટી અને પરફેક્ટ માપ સાથે આ છાશ નો મસાલો ઘરે કેવી રીતે બનાવો જેથી બજાર માં મળતા છાશ નાં મસાલા કરતાં પણ વધુ ટેસ્ટી લાગે. જો મસાલા માં માપસર મસાલા નાખીને બનાવામાં આવે તો એકદમ સરસ સ્વાદ આવે છે. તો આજે આ … Read more

આજે તમારી સાથે શેર કરીશું ૪ અલગ અલગ મસાલા જે ઘરે ઉપયોગ માં લેવાતા હોય

gujarati masala

હેલ્લો પરિવાર! બધા મોજ માં ને ? આજે અમે લઇને આવ્યા છીએ તમારી માટે ૪ અલગ અલગ જાત ના મસાલા ઘરે કેવી રીતે બનાવી શકાય એની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરી છે તો ચાલો જોઈ લઈએ. જો ગમે તો આગળ શેર કરજો અને કૉમેન્ટ પણ કરજો. 1- શાક નો. મસાલો સામગ્રી 250 ગ્રામ સૂકું … Read more