ખીર બનાવવામાં સૌથી ઉપયોગી એવી વસ્તુ એટલે જાયફળ. જાયફળ વગર તમારી ખીર નો સ્વાદ અધૂરો જ રહી જાય છે. પણ આ જાયફળ નાં બીજા બધા પણ ઘણા ફાયદા થાય છે જે તમે જાણતા નહિ હોય. તો આપણે જોઈશું જાયફળ નાં ફાયદા વિશે. વિવિધ પ્રકાર ની મીઠાઈઓ માં જાયફળનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. જાયફળ તીક્ષ્ણ, […]