આ રીતે ઘર બનાવો રસોડું સાફ કરવાનો સ્પ્રે, રસોડું કાચ જેવું દેખાશે અને રસોડામાં જીવજંતુઓ પણ ત્યાં નહિ ફરકે

kitchen cleaner spray homemade

ગૃહિણીઓ તેમનો મોટાભાગનો સમય રસોડામાં પસાર કરતી હોય છે. રસોડાને ઘરનું મંદિર પણ કહેવાય છે અને જો રસોડું ગંદુ હોય તો તમને રસોઈ બનાવવાનું બિલકુલ મન થતું નથી. તેથી જ ઘણી સ્ત્રીઓ રસોડાની દીવાલ, સ્લેબ, વાસણના સ્ટેન્ડ, ગેસ સ્ટવ વગેરેને દરરોજ સાફ કરતી રહે છે. રસોડામાં રહેલી બીજી ઘણી વસ્તુઓ સાફ કરવા માટે મહિલાઓ બજારમાંથી … Read more

ચોમાસામાં ભજીયા કે પકોડા ક્રિસ્પી નથી બની રહ્યા, તો અપનાવો આ ટિપ્સ

crispy bhajiya banavani rit

વરસાદની ઋતુ ચાલી રહી છે, આ મહિનામાં લોકોને ક્રિસ્પી અને મસાલેદાર ખાવાની ઈચ્છા વધારે થાય છે. ઝરમર વરસાદ સાથે પકોડા અને ભજીયા ખાવાનો એક અનેરો જ આનંદ છે, પકોડા અને ભજીયાનો આનંદ લેવા માટે વરસાદની મોસમ સૌથી સારી માનવામાં આવે છે. પકોડાની વાત કરીએ તો, દરેક ઘરમાં અલગ અલગ પ્રકારના પકોડા અને ભજીયા બને છે. … Read more

Tomato Alternative: દાળમાં ટામેટાને બદલે આ વસ્તુઓનો લગાવો તડકો, મોંઘવારીમાં થશે બચત

substitute of tomato in dal

Tomato Alternative: ચોમાસામાં વરસાદને કારણે બજારમાં શાકભાજીનો પુરવઠો ઓછો થઈ જાય છે, સાથે સાથે વધુ વરસાદને કારણે ઘણા ખેડૂતોના પાકને પણ ઘણું નુકસાન થાય છે, જેના કારણે બજારમાં શાકભાજીના ભાવ વધી જાય છે. વરસાદની ઋતુમાં ટામેટાંના ભાવ અન્ય શાકભાજી કરતાં વધી જાય છે. ઉદાહરણ તરીકે, આ વર્ષે કમોસમી વરસાદને કારણે ટામેટાના પાકને નુકસાન થયું છે … Read more

ડુંગળી, કોથમીર અને મરચાને આ રીતે કાપશો તો મિનિટોમાં કપાઈ જશે, અપનાવો આ ટિપ્સ

vegetable cutting tips gujarati

રસોઈ બનાવવી કળા છે એમ શાકભાજી કાપવી એ પણ એક કળા છે. એવું કહેવું ખોટું નહીં હોય કે શાકભાજી કાપવામાં જેટલો સમય લાગે છે તેટલો રસોઈ બનાવવામાં પણ નથી લાગતો. ખાસ કરીને જે મહિલાઓએ નવી નવી રસોઈ બનાવી રહયા છે તેમના માટે આ સૌથી મુશ્કેલ કામ છે. કેટલીકવાર શાકભાજી કાપવામાં એટલો સમય લાગે છે કે … Read more

ફ્રિજની અંદરના પીળા ડાઘ માત્ર એક ચપટીમાં ગાયબ થઈ જશે, જાણો સાફ કરવાની રીત

tips for cleaning fridge

આપણા રસોડામાં રાખવામાં આવેલા ઘણા ઉપકરણોનો ઉપયોગ કરીને સાફ કરીએ છીએ. એમનું એક છે ફ્રિજ. ફ્રિજ વિશે વાત કરીએ તો ફ્રિજમાં ખોરાક તાજો રહે છે અને એકથી વધુ દિવસ સ્ટોર કરી શકાય છે. પરંતુ કેટલીકવાર ફ્રિજમાં પીળા ડાઘ પડી જાય છે, જેના કારણે બેક્ટેરિયા થવા લાગે છે તેથી ફ્રીજને સાફ કરવું ખૂબ જ જરૂરી છે. … Read more

શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાથી લઈને રૂમ ફ્રેશનર તરીકે આ રીતે કરો લીંબુનો ઉપયોગ

limbu no upyog gujarati ma

ખાટાં લીંબુનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવાની સાથે આરોગ્ય, સુંદરતા અને સ્વચ્છતા માટે પણ કરવામાં આવે છે. આ ચમત્કારી ફળનો ઉપયોગ બીજે ક્યાં ક્યાં થાય છે તેના વિષે આ લેખમાં અમે તમને જણાવીશું. શરીરને સાફ કરવા માટે સવારે સૌથી પહેલા એક કપ ગરમ લીંબુ-પાણી શરીરને શુદ્ધ કરે છે. લીંબુ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે … Read more

કોઈપણ જંતુનાશક દવા વગર અપનાવો આ 5 શાનદાર ટિપ્સ, ઘરમાં 1 પણ વંદો નહીં દેખાય

vando bhagdvano upay

મહિલાઓ દરરોજ ઘરની સારી રીતે સફાઈ કરતી હોય છે. તેમ છતાં ઘરના અમુક ભાગમાં કોકરોચ આવી જાય છે. ઘણા લોકો કોક્રોચથી ખુબ જ પરેશાન થાય છે કારણ કે તે રસોડામાં અને જમવાના વાસણમાં પણ ફરતા હોય છે, તેથી બીમારીનો પણ ભય રહે છે. કોકરોચથી છુટકારો મેળવવા માટે આપણે મોંઘી જંતુનાશકો દવાઓ લાવીએ છીએ પરંતુ તેમ … Read more

શાકભાજી કાપતી વખતે ફોલો કરો આ 4 ટ્રિક્સ, ઓછા સમયમાં કામ સરળ થઇ જશે

how to cut vegetables for beginners

ખાવાનું બનાવવાનું સૌથી પહેલું સ્ટેપ હોય છે તેને કાપવું. આપણે બધા શાકભાજીને કાપવામાં ઘણો સમય પસાર કરીએ છીએ. સામાન્ય રીતે, જ્યારે આપણે આપણી રસોઈનું આયોજન કરીએ છીએ, ત્યારે આપણે આગલી રાતે શાકભાજીને સમારીને રાખીએ છીએ. જેથી તમે બીજા દિવસે કિંમતી સમય બચાવી શકો. જો કે, ઘણા લોકોને કાપવું ખૂબ કંટાળાજનક લાગે છે. તેઓ આવી કેટલીક … Read more

ઉનાળામાં બટાકાને અંકુરિત થતા બચાવવા માટે અપનાવો આ ખાસ ટિપ્સ

how do you stop stored potatoes from sprouting

આપણું રસોડું બટાકા વિના અધૂરું છે. એક રીતે જોઈએ તો આપણા રસોડામાં દર બીજા દિવસે બટાકાનું શાક, બટેટાના પરાઠા વગેરેની રેસિપી બનતી હોય છે. ઘણા લોકો બટાકાને દરરોજ કોઈ શાકમાં મિક્સ કરીને ખાવાનું પસંદ કરે છે. એટલા માટે ઘણા લોકો વધારે માત્રામાં બટાકા ખરીદે છે અને તેને રસોડામાં રાખે છે. પરંતુ જ્યારે બટાકાને ઘરમાં મોટી … Read more

પાલકને આ રીતે સ્ટોર કરો, એક અઠવાડિયા સુધી તાજી રહેશે

how to keep spinach fresh for a week

ઉનાળો હોય કે શિયાળો હોય કે પછી ચોમાસુ, પાલક એક એવી જ પાંદડાવાળી શાકભાજી છે જેનો ઉપયોગ દરેક ઋતુમાં કરવામાં આવે છે. પાલકનો ઉપયોગ સલાડ કે સ્મૂધીમાં કે ઘણી વાનગીઓમાં થતો હોય છે. તેના સ્વાસ્થ્ય લાભો પણ ઘણા છે, તેથી તેને દરેક ઋતુમાં તમારા આહારમાં સમાવેશ કરી શકાય છે. જો કે, દરેક વ્યક્તિને એક જ … Read more