ઘરે માટે આવું પગ લુછણીયું ખરીદો, અઠવાડિયાઓ સુધી ગંદુ નહીં થાય અને વર્ષો સુધી ચાલશે

best door mat for front door

ઘરને સાફ રાખવામાં કેટલીક વસ્તુઓ ઘણી મદદ કરે છે. ખાસ કરીને ધૂળ અને માટીથી બચાવવા માટે ઘરના દરવાજે પગ લુછણીયું રાખવું ખૂબ જ જરૂરી છે. આજકાલ તમને બજારમાં વિવિધ પ્રકારની ડોર મેટ્સ જોવા મળશે. જો કે, ઘણા ઓછા લોકો જાણે છે કે ઘર માટે કયું લુછણીયું શ્રેષ્ઠ છે. આને ધ્યાનમાં રાખીને, અમે તમારા માટે કેટલીક … Read more

આખરે છોકરીઓને કયા પગમાં કાળો દોરો પહેરવો જોઈએ અને કેમ પહેરવો જોઈએ, જાણો જ્યોતિષ અભિપ્રાય

chhokario pagma kalo droro pervanu karan

જ્યોતિષ શાસ્ત્રમાં જીવનમાં આવતા અવરોધોને દૂર કરવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે. આમાંથી કેટલાક ઉપાયો ખૂબ જ સરળ છે. ખાસ કરીને પગમાં કાળો દોરો પહેરવાનો એક ઉપાય છે જેને તમે ઘણા લોકોના પગમાં જોયો હશે. આજકાલ તો પગમાં કાળો દોરો પહેરવો એ પણ એક ફેશન બની ગઈ છે. તમે ઘણી સ્ત્રીઓ અને પુરુષોને પગમાં કાળો દોરો પહેરેલો … Read more

Vastu Tips: પોતું કરતી વખતે પાણીની ડોલમાં એક ચમચી આ વસ્તુ નાખી દો, તમારા ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઇ જશે

najar lage to shu karvu

સદીઓથી મીઠાનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. એવું પણ કહી શકાય કે ખોરાકનો સ્વાદ મીઠા વગર અધૂરો છે. રસોઈમાં સ્વાદ વધારવાની સાથે સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા માટે પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જ્યારે વાસ્તુ અથવા જ્યોતિષની વાત આવે ત્યારે મીઠું એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેનો ઉપયોગ ઘરની … Read more

ફક્ત 50 રૂપિયામાં તમારો બગીચો ફૂલો અને ફળોથી ભરાઈ જશે

cheap diy gardening tips

બગીચામાં અનેક ફૂલો ખીલેલા હોય અને ફળના છોડમાં અનેક ફળો લાગેલા હોય તો આપણું મન ચોક્કસ પ્રસન્ન થાય છે. ઘણા લોકોને ગાર્ડનિંગ કરવું ગમે છે, પરંતુ તેઓ સમજી શકતા નથી કે તેમના બગીચાની જાળવણી કેવી રીતે કરવી. અહીં એક વાત સમજવા જેવી છે કે ઘણી વખત લોકો બગીચામાં ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે અને … Read more

બાથરૂમની ગટર વારંવાર ઉભરાઈ રાઈ જાય છે, તો આ ઉપાયો કરો

how to clear blocked bathroom drain

બાથરૂમનો ઉપયોગ દરરોજ થતો હોય છે, પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર આપણી બેદરકારીના કારણે બાથરૂમની ગટર ભરાઈ જાય છે અને પાણી બહાર આવે છે. જેના કારણે આખા બાથરૂમમાંથી દુર્ગંધ ફેલાઈ જાય છે. આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તે માટે અમે તમને કેટલાક એવા ઘરેલું ઉપાય જણાવીશું, જેની … Read more

Kitchen Garden Tips: મીઠા લીમડાના છોડને ઘરે સરળતાથી કેવી રીતે ઉગાડવો

tips for growing curry leaf plant

મીઠો લીમડો એ આપણા રસોડાની ખૂબ જ જરૂરી સામગ્રી છે, પરંતુ ઘણી વખત આપણને તાજો મીઠો લીમડો મળતો નથી અને તેના કારણે આપણી રસોઈનો સ્વાદ સારો આવતો નથી. વાળને સ્વસ્થ રાખવા અને અનેક રોગોને દૂર કરવા માટે પણ મીઠો લીમડાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મીતા લીમડાનું વધુ સેવન કરવું પણ યોગ્ય છે, … Read more

કમરની ઉપર સોનું અને કમરની નીચે ચાંદી કેમ પહેરવામાં આવે છે, જાણતા ના હોય તો જાણી લો

benefits of wearing gold and silver

ઘરેણાં પહેરવા એ સદીઓથી ચાલી આવતી હિંદુ પરંપરાનો એક મોટો ભાગ છે. લગ્ન હોય કે બીજો કોઈ પ્રસંગ, દાગીના પહેરવાનું એક પોતાનું અલગ મહત્વ છે. દુલ્હનની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું અને તેને સુંદર બનાવવાનું કામ ઘરેણાં જ કરે છે. તમે ઘણી વાર પરિણીત મહિલાઓના પગમાં પાયલ પહેરેલી જોઈ જ હશે. સામાન્ય રીતે મહિલાઓ સોનાના દાગીના … Read more

જો ખુરશી અથવા પલંગમાંથી ચુ ચુ અવાજ આવે છે, તો તેને આ રીતે ઠીક કરો

khurshi no avaj

ઘણી વાર એવું જોવા મળે છે કે જ્યારે પણ આપણે ખુરશી પર બેસીએ છીએ ત્યારે વિચિત્ર અવાજ આવવા લાગે છે. ઘણી વખત જ્યારે આપણે પલંગ પર બેસીએ છીએ ત્યારે ચુ ચુ જેવો અવાજ આવતો હોય છે. નવા ફર્નિચરમાં અવાજ ના આવે પરંતુ જ્યારે ફર્નિચર જૂનું થાય છે ત્યારે થોડો વધુ અવાજ આવે છે. આવી સ્થિતિમાં … Read more

જૂના ચા ના કપને ફેંકશો નહીં, આ રીતે તેનો ફરી થી ઉપયોગ કરો

tea cup reuse ideas

શું તમારા રસોડાના કેબિનેટ્સમાં પણ ખૂબ જૂના ચાના કપ છે અને તમે તેનો ઉપયોગ પણ કરતા નથી? મોટાભાગના લોકો તેમના મનપસંદ કપમાં જ ચા કે કોફી પીતા હોય છે. જેના કારણે ઘરમાં રહેલા બાકીના કપનો ક્યારેય ઉપયોગ કરવામાં નથી આવતો હોતો. આવી સ્થિતિમાં, તે કપનો ઉપયોગ ના થવાને લીધે રંગ અને ડિઝાઇન બંને ખરાબ થઇ … Read more

ઘરે ઈ મેમો આવ્યો છે તો આ રીતે ચેક કરો અને ઘરે બેઠા ભરો, પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે

e memo bharvani rit

ઘણી વખત આપણે કાર કે બાઇક ચલાવતી વખતે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણું ઈ-ચલણ ક્યારે કપાઈ ગયું તેની આપણને ખબર પણ નથી હોતી અને ઘરે મેમો પણ આવી જાય છે. જો તમે કોઈપણ ટ્રાફિક નિયમનો ભંગ કરશો તો તમને દંડ ભરવો પડી શકે છે. તમને જણાવી દઈએ કે આજકાલ ટ્રાફિક પોલીસ એટલી બધી … Read more