5 મિનિટમાં ઘરે જ શુદ્ધ અને તાજી એલોવેરા જેલ બનાવવાની રીત | Aloe vera gel banavani rit

aloe vera gel banavani rit

કુદરતે આપણને હેલ્દી રહેવા માટે ઘણા વરદાન આપેલા છે અને તેમાંથી એક છે એલોવેરા જેલ. આશરે 2 હજાર વર્ષથી સુંદરતા અને સ્વાસ્થ્ય માટે એલોવેરા જેલનો ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરા જેલમાં વિટામિન્સ જેમ કે વિટામિન E, B12 , A, C અને ફોલિક એસિડ એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરીને આપણને સ્વસ્થ રાખે છે. અને તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, … Read more

શિયાળામાં 5 મિનિટમાં તમારા પગને આ રીતે સાફ કરશો તો પગની ગંદકી સંપૂર્ણપણે દૂર થઇ જશે

pag saf karavani rit

શિયાળો ચાલુ થઇ ગયો છે અને તે પોતાની સાથે શુષ્ક હવામાન પણ લઈને આવે છે. શિયાળાની સૌથી મોટી સમસ્યા એ છે કે આ ઋતુમાં ત્વચા અને વાળને લગતી અનેક સમસ્યાઓ થાય છે. જે લોકોને ડ્રાયસ્કિન છે અને વજન વધારે છે અને ખુલ્લા પગે ચાલવાની આદત હોય છે તેઓને તો પગની ફાટેલી એડીઓ પણ વધારે પરેશાન … Read more

15 થી 20 મિનિટ માં ચહેરો ચમકદાર થઇ જશે, ઘરે બનાવો આ 4 મુલતાની માટીના ફેસપેક

face pack banavani rit

શિયાળામાં સામાન્ય રીતે બધા લોકોને ડ્રાયસ્કિનની સમસ્યા રહે છે. ચહેરો નિસ્તેજ દેખાવા લાગે છે અને તમે આ માટે બજારોમાંથી મોંઘી વસ્તુઓ પર પૈસા ખર્ચ કરવા લાગી જાઓ છો. શું તમે ક્યારેય ઘરમાં જ ડ્રાયસ્કિનને કેવી રીતે દૂર કરી શક્ય તેનો ઉપાય શોધવાનું વિચાર્યું છે? શિયાળામાં પણ તમારા ચહેરાને ચમકદાર દેખાય તે માટે તમારે ફેસ પેક … Read more

માત્ર થોડાક જ દિવસ ડુંગળીના રસમાં આ ત્રણ વસ્તુ મિક્સ કરી વાળમાં લગાવાથી વાળ ખરતા બંધ થઇ જશે

hair fall control oil at home

વાળ એ આપણા શરીરનું અમૂલ્ય અંગ છે. દરેક લોકોને પોતાના વાળ ખુબજ પસંદ હોય છે. માથામાં વાળ ન હોય તે માણસનો આખો દેખાવ જુદો જ લાગતો હોય છે. પરંતુ આજના ઝડપી જીવનમાં, આપણી અનિયમિત જીવનશૈલી ના કારણે વાળ ખરવાની સમસ્યામાં ખુબજ વધારો થયો છે. આપણી અનિયમિત જીવનશૈલી એટલે કે આપણો જમવાનો છે એક સરખો ન … Read more

ભૂલથી પણ સફેદ વાળને તોડશો નહીં, નહીંતર તે ભાગ પર ટાલ પડી જશે

white hair plucking in gujarati

આપણે બધા જ આપણી દેખાવ, આપણા વાળ અને આપણા ત્વચા વિશે ખૂબ જકાળજી રાખીએ છીએ. જો આપણે વાળ વિશે વાત કરીએ તો ખોટા આહાર અને જીવનશૈલીના કારણે ઘણા લોકો માટે સમય પહેલા વાળ સફેદ થવા એ સામાન્ય સમસ્યા બની રહી છે. વાળ ખરવાથી લઈને વાળ સફેદ થવા સુધી. અને એવામાં તમને તમારા ઘાટા જાડા વાળની … Read more

તમારી આ 5 ભૂલો વાળને કમજોર બનાવી શકે છે, તેથી બચવા માટે આ ભૂલો કરવાનું ટાળો

hair care tips in gujarati

વાળ સિલ્કી અને સુંદર રાખવા માટે વાળની ​​યોગ્ય કાળજી લેવી પણ ખૂબ જ જરૂરી છે. સ્ત્રીઓ વાળની ​​સંભાળ માટે બજારમાં મળતા મોંઘા મોંઘા શેમ્પૂ અને હેર કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ વાળને નુકસાન પહોંચાડતી કેટલીક ભૂલોને કારણે તેમને તેમના વાળમાં જરૂરી ચમક દેખાતી નથી. આ એવી સામાન્ય ભૂલો છે જેને કારણે ઘણી સ્ત્રીઓ પોતાના … Read more

જો તમે પણ વાળ ખરવાથી પરેશાન છો તો આ પ્રકારના ખોરાકને ખાવાનું ટાળો

hair fall solution in gujarati

તમે પહેલાથી જ જાણતા હશો કે તણાવ અને પ્રદૂષણ આપણા વાળ પર ખુબ જ ખરાબ રીતે અસર કરે છે. આ સિવાય લોકો એવું માને છે કે તણાવ અને આનુવંશિકતાને વાળ ખરવાનું મુખ્ય કારણ છે. પરંતુ કદાચ તમે નથી જાણતા કે વાળ ખરવાના કારણોમાં તમારો ખોરાક પણ છે. તમે જે પણ ખોરાક તમારા આહારમાં લો છો … Read more

અકાળે થતા સફેદ વાળ અને ખરતા વાળને અટકાવવા માટે આયુર્વેદિક ઉપાય, થોડા દિવસ કરશો તો ચોક્કસ પરિણામ મળશે

val kala karva mate gharelu upay in gujarati

કાળા અને લાંબા વાળ કોઈપણ વ્યક્તિની સુંદરતામાં વધારો કરે છે પરંતુ ક્યારેક વાળ સમય પહેલા જ સફેદ થવા લાગે છે જેના કારણે સુંદરતામાં ઘટાડો થઇ જાય છે. વાળનું સમય પહેલા સફેદ થવું એ શરીરમાં પિત્ત દોષની નિશાની છે. આ ઉપરાંત વાળ સફેદ થવા માટે વિવિધ પોષક, મનોવૈજ્ઞાનિક અને પર્યાવરણીય કારણો હોઈ શકે છે. આ સિવાય, … Read more

સ્ત્રીઓ માટે ટિપ્સ : હવે તમારે પાર્લરમાં પૈસા ખર્ચવા નહીં પડે ઘરે જ કરો આ રીતે પેડીક્યોર

pedicure at home in gujarati

આપણા પગ કેટલું બધું સહન કરે છે પણ જ્યારે તેમની કાળજી લેવાની વાત આવે ત્યારે આપણે તેમની અવગણના કરતા હોઈએ છીએ. પેડીક્યોર આપણા પગને નરમ અને નાજુક બનાવવામાં મદદ કરે છે અને તેની સાથે સાથે તે પગના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. દરેક મહિલા સુંદર અને સ્વસ્થ રહેવા માંગે છે. આ ત્યારે જ શક્ય બને … Read more

મધની મદદથી આ રીતે બનાવો એડીઓમાં પડેલાં વાઢીયાને માટે 3 ઘરેલુ ઉપચાર

pag na vadhiya ni dava

શિયાળાની શરૂઆત થતા જ ત્વચા સૂકી થવા લાગે છે અને આ ઋતુમાં ફક્ત ચહેરાની ત્વચા જ શુષ્ક નથી થતી પણ તેની સાથે પગની ત્વચામાં પણ ડ્રાઈનેસ આવવા લાગે છે, જેના કારણે પગની એડીઓ ફાટવાની શરૂ થઈ જાય છે. તમને બજારમાં ઘણી એવી ક્રિમ મળી જશે જે તિરાડ પડી ગયેલી એડીઓને જડમૂળથી મટાડવાનો દાવો કરે છે. તમને … Read more