કાળા અને લાંબા વાળ કોઈપણ વ્યક્તિની સુંદરતામાં વધારો કરે છે પરંતુ ક્યારેક વાળ સમય પહેલા જ સફેદ થવા લાગે છે જેના કારણે સુંદરતામાં ઘટાડો થઇ જાય છે. વાળનું સમય પહેલા સફેદ થવું એ શરીરમાં પિત્ત દોષની નિશાની છે. આ ઉપરાંત વાળ સફેદ થવા માટે વિવિધ પોષક, મનોવૈજ્ઞાનિક અને પર્યાવરણીય કારણો હોઈ શકે છે. આ સિવાય, […]