ગમે તેવા ભયંકર માંથાના દુ:ખાવામાં કરી લો આ આયુર્વેદિક ઉપચાર માત્ર 10 મિનિટ માં દુખાવો ગાયબ થઈ જશે.
માથાનો દુખાવો એ પોતે એક રોગ નથી પરંતુ અન્ય વિકૃતિઓનું માત્ર એક લક્ષણ છે. માથાનો દુખાવો માનસિક તણાવ, સ્નાયુઓના સંકોચન, અમુક રાસાયણિક પદાર્થોને કારણે થઈ શકે છે. માથાનો દુખાવો મોટાભાગે અપચો, કબજિયાત, ચિંતા, આંખો પર તાણ, ઉંઘ ન આવવાથી અથવા વધારે કામ કરવાથી પણ થઇ શકે છે. શરદી, તાવ, હાઈ બ્લડ પ્રેશર વગેરે રોગોને કારણે … Read more