ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત: આ રીતે બનાવેલ શાક બધાને ચોક્કસ ગમશે

bharela ringan nu shaak

જ્યારે થાળીમાં દાળ, ભાત અને રોટલી પીરસવામાં આવે તો તેની સાથે તીખું મસાલેદાર શાક ખાવાની ઈચ્છા થાય છે. જો તમને દાળ અને ભાત સાથે મસાલેદાર શાક ખાવાનું પસંદ હોય, તો તમે આ રીતે ઘરે જ ભરેલા રીંગણ ખાઈ શકો છો. આ ભરેલા રીંગણનું શાક ભાત, દાળ, રોટલી, પરાઠા સાથે સરસ લાગે છે. સામગ્રી ગોળ રીંગણ … Read more

જો તમારું બાળક ઘરે બનાવેલું ખાવાનું ખાતું ન હોય તો અપનાવો આ ટિપ્સ, બાળક પણ બજારનું ખાવાનું ભૂલી જશે

trick child does not eat home cooked food

બાળકો એવી વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરે છે જે તેમને સ્વાદિષ્ટ લાગે છે. મોટા ભાગના બાળકો ઘરે બનાવેલું ખાવાથી દૂર રહે છે અને દરરોજ બટાકા ચિપ્સ, કેક, બ્રેડ, પેસ્ટ્રી, ચોકલેટ, ટોફી વગેરે જેવા પેકીંગવાળી વસ્તુ ખાય છે. એટલું જ નહીં તેના દિવસના મુખ્ય ભોજનમાં પણ તેઓ બજારનું ખાવાનું અથવા ઇન્સ્ટન્ટ નૂડલ્સ, પિઝા, બર્ગર, મોમોઝ વગેરે … Read more

2 ના બદલે 5 રોટલી ખાઈ જશો, જયારે આ રીતે બનાવશો દૂધી ચણાનું શાક, જાણો રેસિપી

dudhi chana dal recipe in gujarati

દૂધી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ખાવાના ઘણા બધા ફાયદા છે, કારણ કે તેમાં વિટામિન A, વિટામિન B, વિટામિન C, વિટામિન E અને આયર્ન હોય છે. દૂધીની ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે જેમ કે કોફતા, શાક, રાયતા વગેરે. દૂધી નો રસ પણ ખુબ જ ફાયદાકારક છે. તો આજે હું તમને દૂધી … Read more

Chana chor garam banavani rit | ચણા જોર ગરમ બનાવવાની રીત

chana chor garam banavani rit

સામગ્રી 100 ગ્રામ બાફેલા કાળા ચણા, 1 જીણી સમારેલી ડુંગળી, 2 જીણા સમારેલા મરચાં, કોથમીર જીણી સમારેલી, જીણા સમારેલા ટામેટા, લાલ મરચું (તીખું ગમે તો), ગરમ મસાલા, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું અને તેલ. રેસીપી સૌ પ્રથમ બાફેલા ચણાને થોડા થોડા અંતરે રાખીને તેને વેલણથી વણીને દબાવો અને તેને પહોળા કરી લો. પછી ગેસ પર … Read more

90% લોકોની રાત્રે સુતા પહેલા આ ભૂલ કરે છે, ઊંઘ ન આવવાનું અને આંખોના નંબર આવવાનું કારણ છે આ

phone under pillow when sleeping

આપણામાંથી 90 ટાકા લોકો સવારે ઉઠ્યા પછી, રાત્રે પથારીમાં સૂતી વખતે સૌથી પહેલું કામ શું કરતા હોય છે ? તમે પોતે જ જાણો છો કે હું શું કરું છું. લોકો સૌથી પહેલા મોબાઈલ જુએ છે. રાત્રે સુતા પહેલા અને સવારે ઉઠતાની સાથે તમે પણ આ જ કામ કરો છો. આ એક ખૂબ જ વિચિત્ર બાબત … Read more

આ રીતે ઘર બનાવો રસોડું સાફ કરવાનો સ્પ્રે, રસોડું કાચ જેવું દેખાશે અને રસોડામાં જીવજંતુઓ પણ ત્યાં નહિ ફરકે

kitchen cleaner spray homemade

ગૃહિણીઓ તેમનો મોટાભાગનો સમય રસોડામાં પસાર કરતી હોય છે. રસોડાને ઘરનું મંદિર પણ કહેવાય છે અને જો રસોડું ગંદુ હોય તો તમને રસોઈ બનાવવાનું બિલકુલ મન થતું નથી. તેથી જ ઘણી સ્ત્રીઓ રસોડાની દીવાલ, સ્લેબ, વાસણના સ્ટેન્ડ, ગેસ સ્ટવ વગેરેને દરરોજ સાફ કરતી રહે છે. રસોડામાં રહેલી બીજી ઘણી વસ્તુઓ સાફ કરવા માટે મહિલાઓ બજારમાંથી … Read more

દિવસમાં બે વાર જીભની સફાઇ કરવાથી થાય છે આટલા લાભ

jibh saaf karvana fayda

ટંગ સ્ક્રેપ કરવું એટલે જીભ પરના બેક્ટેરિયાના સ્તરને સાફ કરવાથી લઈને મોં ની સફાઈ કરવી. સ્વાસ્થ્યને જાળવવા માટે મોં ની સ્વચ્છતા પણ ખૂબ જ જરૂરી છે. જીભની સફાઈ કરવાથી એવા તત્વો પણ દૂર થાય છે, જેના કારણે મો માંથી દુર્ગંધ આવે છે. જીભ સ્ક્રેપિંગ પ્લાસ્ટિક અથવા મેટલ ધાતુથી બનેલા ટૂલથી કરવામાં આવે છે. ચાલો તમને … Read more

કપડા પર ઇસ્ત્રીના કાટ લાગેલા ડાઘ સાફ કરવા શું કરવું? ફોલો કરો આ 3 ટિપ્સ

how to remove iron rust at home

ખૂબ ગરમ ઈસ્ત્રી કરવાથી અથવા ઉતાવળમાં ઈસ્ત્રી કરવાથી આપણા કપડા પર ઘણીવાર ડાઘ રહી પડી જાય છે. આવી સ્થિતિમાં, તમે ઇસ્ત્રીના ડાઘાને દૂર કરવા માટે ઘણા ઉપાયો કરતા હશો, પરંતુ આ ડાઘા ધોયા પછી ઘાટા થઈ જાય છે. આટલું જ નહીં જો આ ડાઘ સફેદ કપડા પર પડી જાય તો તેને દૂર કરવું ઘણું મુશ્કેલ … Read more

બાળક શીખી ગયું છે ગંદા શબ્દો બોલવાનું, તો આ રીતે છોડાવો તેની આદત, અપનાવો આ ટિપ્સ

how to stop child saying bad words

બાળકનો જન્મ થાય ત્યારથી તે તેની આસપાસના લોકોની ભાષા શીખવા લાગે છે. જે શબ્દો વડીલો બોલે છે તે ધીરે ધીરે બાળક તેનો ઉપયોગ કરવા લાગે છે. તેથી જ ક્યારેક અજાણતા વડીલો દ્વારા બોલાયેલા અપશબ્દો ક્યારેક બાળકની ભાષાનો એક ભાગ બની જાય છે. જ્યારે બાળક બોલવાનું શરૂ કરે છે ત્યારે માત્ર માતા-પિતા માટે જ નહીં પરંતુ … Read more

ચોમાસામાં ભજીયા કે પકોડા ક્રિસ્પી નથી બની રહ્યા, તો અપનાવો આ ટિપ્સ

crispy bhajiya banavani rit

વરસાદની ઋતુ ચાલી રહી છે, આ મહિનામાં લોકોને ક્રિસ્પી અને મસાલેદાર ખાવાની ઈચ્છા વધારે થાય છે. ઝરમર વરસાદ સાથે પકોડા અને ભજીયા ખાવાનો એક અનેરો જ આનંદ છે, પકોડા અને ભજીયાનો આનંદ લેવા માટે વરસાદની મોસમ સૌથી સારી માનવામાં આવે છે. પકોડાની વાત કરીએ તો, દરેક ઘરમાં અલગ અલગ પ્રકારના પકોડા અને ભજીયા બને છે. … Read more