ફરસાણની દુકાન ભુલાવી દે તેવા ચાઇનીસ નૂડલ્સ સમોસા બનાવવાની રીત

noodles samosa recipe in gujarati

સમોસા તો બધા એ ખાધા જ હશે, તો આ વખતે કંઈક અલગ રીતે બનાવો સમોસા. હવે તો સમોસાની પણ ઘણી વેરાઈટી આવી ગઈ છે. હવે બજારોમાં મેક્રોની, પિઝા, મેગી સમોસા પણ મળવા લાગ્યા છે અને મજાની વાત એ છે કે લોકો તેને પણ ખૂબ શોખથી ખાય છે. હમણાંથી ચાઇનીઝ નૂડલ્સના સમોસા ટ્રેન્ડમાં ચાલી રહયા છે. … Read more

ઘૂંટણ કાળા પડી ગયા છે તો થઇ જશે સફેદ, આ 10 ટીપ્સને અનુસરો

dark knees home remedies in gujarati

ઘણી વખત આપણે ચહેરાને ગોરો કરવા પાછળ વધારે ધ્યાન આપીએ છીએ અને શરીરના બાકીના ભાગની ત્વચા પર ધ્યાન આપી શકતા નથી અને તેના કારણે ત્યાંની ત્વચા કાળી થવા લાગે છે. હકીકત એ છે કે જ્યારે ત્વચાને નિયમિતપણે સાફ ના કરવામાં આવે તો તે જગ્યાએ ડેડ સ્કિન જમા થાય છે અને ત્વચા કાળી દેખાય છે. કેટલીકવાર … Read more

ઊંચાઈ વધારવા માટે દરરોજ માત્ર 2 મિનિટ માટે આ 2 કામ કરો, આજે જ શરૂ કરો

ઊંચાઈ ઘણા આનુવંશિક અને બિન-આનુવંશિક પરિબળો પર નિર્ભર કરે છે જેમ કે પર્યાવરણીય પરિસ્થિતિઓ અને પોષણ. મોટાભાગના બાળકો 2 વર્ષની ઉંમર પછી દર વર્ષે લગભગ 2.5 ઇંચના સ્થિર દરે વધતા હોય છે. એકવાર જયારે તરુણાવસ્થામાં પહોંચી જાઓ પછી વધુ ઝડપથી વધે છે. જો કે દરેક બાળક જુદી જુદી ઝડપે વધે છે. છોકરીઓ માટે આ વૃદ્ધિ … Read more

આ 4 ઘરગથ્થુ ઉપચાર તમારા દાંતને સફેદ અને ચમકદાર બનાવશે , તમે પણ એકવાર અજમાવી જુઓ

dant safed karva no upay

આપણે નિયમિતપણે દાંતની સફાઈ કરીએ છીએ, તેમ છતાં પીળા દેખાતા દાંત તમારી પર્સનાલિટી બગાડે છે. હવે દાંતને સફેદ ઘરે જ કરી શકાય છે. આ માટે તમારે કોઈ ખર્ચો કરવાની પણ જરૂર નથી કે ડૉક્ટર પાસે પણ જવાની જરૂર નથી. તમે ઘરમાં રહેલી વસ્તુઓથી જ દાંત સાફ કરી શકો છો. તો ચાલો જાણીયે કેવી રીતે. 1. … Read more

વજન ઓછું કરી રહયા હોય તો લંચમાં 500 કરતાં ઓછી કેલરીવાળા ખોરાક ખાવાનું શરુ કરો, વજન ઘટવા લાગશે

weight loss lunch diet indian

મોટાપા ઓછું કરવા માટે લોકો ઘણા બધા ઉપાયો અપનાવે છે. જેમ કુદરતી ટીપ્સ, આયુર્વેદિક ડાઈટ ટિપ્સ, એરોબિક કસરત અને મેડિટેશન જેવી ટિપ્સ અપનાવે છે. આ સિવાય કેટલાક લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે તો કેટલાક લોકો સપ્લીમેન્ટ્સ લે છે. કેટલાક લોકો વજન ઘટાડવા માટે જીમમાં જાય છે. પરંતુ જો તમે થોડું વજન … Read more

આખરે નાના બાળકોની કમરમાં કાળો દોરો કેમ બાંધવામાં આવે છે, જાણો જ્યોતિષ અભિપ્રાય

balako ni kamar ma kalo doro

જ્યોતિષમાં કાળા રંગને શનિ ગ્રહનો રંગ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે શનિ અનેક દુઃખોનું કારણ બની શકે છે, પરંતુ બીજી તરફ કોઈ પણ ગ્રહ શનિ કરતાં શ્રેષ્ઠ માનવામાં આવતો નથી કારણ કે તે આપણી અંદરના ગુસ્સાને કંટ્રોલ કરે છે, વ્યક્તિને શિસ્તબદ્ધ બનાવવામાં અને બાળકોને ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે. એવું … Read more

બધા જોડે 24 કલાક જ છે તો સવારે વહેલા ઉઠવાનું ચાલુ કરી નાખો, નહીંતર આ લાભો તમને નહિ મળે,

savare vahela uthavana fayda

એક અંગ્રેજી કહેવત છે, ‘વહેલા સૂવાવાળી અને વહેલા ઉઠવાળી સ્ત્રી તંદુરસ્ત, સમજદાર અને ધનવાન બને છે’. સવારનો સમય ખૂબ જ ખાસ હોય છે, તમે દિવસભર કેવું અનુભવો છો, આ તો તેના પર નિર્ભર કરે છે કે તમારા દિવસની શરૂઆત તમે કેવી રીતે કરો છો. તો ચાલો જાણીએ કે સવારે વહેલા ઉઠવું એ આપણા સ્વાસ્થ્ય માટે … Read more

તમારું બાળક પણ સવારે વહેલા ઉઠી જશે માતાપિતા અપનાવો આ 5 ટિપ્સ

child tips in gujarati

ઘણીવાર બાળકો શાળાએ ના જવું પડે તે માટે ઉઠવામાં આનાકાની કરે છે. આવી સ્થિતિમાં બાળકોને વહેલી સવારે ઉઠાડવા, તૈયાર કરવા અને પછી તેમને શાળાએ મોકલવા માતાપિતાને પણ ઘણી મહેનત કરવી પડે છે. બાળકોના ઉછેર માટે વાલીઓએ ઘણું બધું કરતા હોય છે, પરંતુ તેમના જિદ્દી મિજાજને કારણે બાળકો ઉભા થવામાં અને તૈયાર થવામાં સમય લે છે … Read more

બાળક તમારી વાત સાંભળે છે તો પણ અવગણે છે તો અપનાવો આ ટિપ્સ, બાળક તમારી બધી જ વાત માનશે

child tips gujarati

ઘણી વખત માતાપિતા બાળકોને બોલાવે છે પરંતુ ન તો તેમને સામેથી કોઈ જવાબ મળે છે અને ન તો તેઓ જાતે જ ઉભા થઈને સામે આવે છે. ભલે તેઓ આપણાથી નજીક જ કેમ ના બેઠા હોય, પરંતુ તે વાત સાંભળે છે છતાં તેને અવગણે છે. આવી સ્થિતિમાં ઘણા માતા-પિતાનું મગજ ગરમ થઇ જાય છે અને બાળકો … Read more

નાભિમાં નાખો આ તેલના 3 થી 5 ટીપ્પાં, સાંધાના દુખાવા, ફાટેલા હોઠ એડી સહીત આ 5 સમસ્યાઓને કરશે દૂર

nabhi ma tel nakhvana fayda

નાભિને આપણા શરીરનું કેન્દ્રિય બિંદુ કહેવામાં આવે છે. આપણા શરીરની નર્વસ સિસ્ટમ તેની સાથે જોડાયેલ છે તેથી શરીરની નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓને નાભિ દ્વારા ઠીક કરી શકાય છે. જો તમે તમારી નાભિમાં તેલ લગાવો છો તો તમે ઘણી બીમારીઓથી સરળતાથી છુટકારો મેળવી શકો છો. એટલા માટે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે નાભિમાં કયું … Read more