ટેન્શન આવવા જ ન દેવું હોઈ તો આટલું કરવું જ પડશે – ગુસ્સો તથા ચિંતાઓ કરવા વાળા ખાસ જુવે
જે કારણે તણાવ ચિંતા તથા ઉજ્જૈન પેદા થાય છે એ કારણો ગંભીર ન હોય તો તેને છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. શરીર ને આરામ ત્યારે જ મળે જયારે મગજ ને આરામ મળે. સામાજિક તથા પારિવારિક જીવનમાં સંબંધોનું ઉડાન ઓછું થવું જોઈએકારણ કે સબંધો નું ઊંડાણ હોય એનાથી આપણું મન દ્રવી જતું હોય છે. સમસ્યાઓ … Read more