કઢાઈ અથવા પ્રેશર કૂકર, આ બંનેમાંથી રસોઈ માટે કયું વાસણ સારું છે, જાણો કેમ

cooker athava kadai sari ke kharab

કેટલાક લોકો છોલે એક પેનમાં બનાવતા હોય છે અને કેટલાક લોકો પ્રેશર કૂકરમાં બનાવે છે. એ જ રીતે, કેટલાક લોકો શાક પેનમાં રાંધે છે અને કેટલાક લોકો કૂકરમાં રાંધે છે. પરંતુ રસોઈ માટે બે વાસણોમાંથી કયું વાસણ શ્રેષ્ઠ ગણાય છે? જો તમે નથી જાણતા તો આ લેખ તમારી માટે છે. કારણ કે બંને વાસણોમાં ખોરાક … Read more

જાપાની લોકો આટલા પાતળા કેમ હોય છે, જાણો જાડા લોકો માટે બનાવેલા ખૂબ વિચિત્ર નિયમો વિશે

Japan has very strange rules for fat people

જાપાન વિશ્વના તે દેશોમાંનો એક છે જે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ પડતો દેશ માનવામાં આવે છે. જાપાનમાં વેઈટર્સ ઓછા અને ઓટોમેટિક રેસ્ટોરન્ટ સૌથી વધુ છે. આ દેશના લોકો પણ ખૂબ જ ફિટ હોય છે અને જાપાનમાં સ્કિન કેરથી લઈને બોડી કેર સુધી કોઈ તોડ નથી. જાપાનનો ફિટનેસ ઇન્ડેક્સ બેજોડ છે અને એક અહેવાલ સૂચવે છે … Read more

આ 10 ટિપ્સ અપનાવીને ફ્રિજ વગર પણ શાકભાજીને લાંબા સમય સુધી તાજી રાખો

shakbhaji ne taju rakhava

તમારા ઘરે ફ્રિજ નથી અથવા જ્યાં તમે રહો છો ત્યાં વીજળીની સમસ્યા છે. ઘરનું ફ્રિજ બંદ થઇ ગયું છે અથવા તમે બજારથી દૂર રહો છો અને બજારમાં વારંવાર ના જવું પડે તેથી ઘણા બધા શાકભાજી લઈને આવી ગયા છો અને તે ફ્રિજમા સમાય એમ નથી. તમે હોસ્ટેલ અથવા પીજીમાં ઘરથી દૂર રહો છો અને હજી … Read more

મુંબઈ સ્ટાઇલ ના વડાપાઉં માટે ઉપયોગ માં લેવાતી લસણ ની સૂકી ચટણી (પાઉડર) બનાવો અને 15 દિવસ સ્ટોર કરો

lasan ni suki chutney

લસણમાં ઘણા ગુણધર્મો છે, જે તમારી રોગ પ્રતિકારક રક્ષા વધારવાનું કામ કરે છે. આ સરળ રેસીપીથી ઘરે લસણની ચટણી પાવડર રેસીપી બનાવી શકાય છે. ચટણી સામાન્ય રીતે દરેક ભારતીય ઘરના ખોરાકમાં શામેલ હોય છે. દેશના જુદા જુદા રાજ્યોમાં વિવિધ પ્રકારની ચટણી બનાવવામાં આવે છે. કેટલાકને ગરમ ચટણી ખાવાનું ગમે છે, તો કોઈને મીઠી તો કોઈને … Read more

10 મિનિટમાં રસોડામાં રહેલી છરી અથવા ચપ્પુની ધાર કાઢવા માટે ઘરેલુ ટિપ્સ

chappa ni dhar kadhava

દરેક ઘરના રસોડામાં ચપ્પુની ખૂબ ઉપયોગ થાય છે. છરી એ એક એવું સાધન છે જેની મદદથી શાકભાજી અને ફળોને ઝીણા અને ગમેતે આકારમાં કાપવાનું સરળ બની જાય છે. ગૃહિણીઓએ દરરોજ રસોડામાં છરીનો સહારો લેવો જ પડતો હોય છે. આ સ્થિતિમાં, છરીના વારંવાર ઉપયોગને કારણે ઘણી વખત તેની ધાર ઓછી થવા લાગે છે. છરીની ઓછી ધારને … Read more

જો ઝડપથી ખાવાનું બનાવવું છે તો રસોડામાં આ 10 વસ્તુઓ અવશ્ય રાખો, ભોજન ફટાફટ બનશે

kitchen tips gujarati ma

શું તમે હમણાં જ રસોઇ બનાવવાનું શીખ્યા છો? શું તમને રસોડાની એવી વસ્તુઓની લિસ્ટની જરૂર છે જે તમારી રસોઈને સરળ બનાવે? તો આ લેખ તમારા માટે છે. એવો સમય આવે છે જ્યારે ઉતાવળમાં ભૂખ લાગી હોય અથવા નાસ્તો બનાવતી વખતે, અચાનક રસોડામાં જઈને સમજાતું નથી કે શું બનાવવું? આ સ્થિતિમાં રસોડામાં કેટલીક વસ્તુઓનો પણ અભાવ … Read more

૫૦ ઉંમર વટાવ્યા પછી જો દવાખાનામાં ખર્ચાતા પૈસા બચાવવા હોય તો આ 13 વસ્તુમાં ધ્યાન આપજો

healthy life tips

અત્યારે બધા લોકો ઈચ્છતા હોય છે કે લાંબુ અને નિરોગી જીવન જીવવુ છે. જો તમારી પાસે પૈસા નહિ હોય તો ચાલે પણ તમારું શરીર નિરોગી હસે તો તે પૈસા જ છે. જો તમારુ શરીર નિરોગી નહિ હોય તો તમે ભણેલા કે ગમે તેટલી સગવડ વાળા હશો તો તે નકામું જ છે. તો આજે અમે તમને … Read more

માત્ર 1 મહિનામાં 6 કિલો વજન ઘટી જશે, અપનાવો આ દૈનિક ડાઈટ પ્લાન

how many kg of weight loss in one month

આજકાલ મોટા ભાગના લોકો મેદસ્વિતાથી પરેશાન છે અને ઝડપથી વજન ઘટાડવા માટે ડાયટિંગ અને હેવી વર્કઆઉટ્સને ફોલો કરે છે. કેટલાક લોકો વજન ઘટાડવા માટે બજારમાં મળતા સપ્લીમેન્ટ્સ અને કેટલાક ઘરેલું ઉપચારનો પણ આશરો લે છે. પરંતુ આજે અમે તમને એવા જ ડાયટ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે માત્ર 1 મહિનામાં 5 થી … Read more

પેટની ચરબી થળથળ ઓગળીને 36 ની કમર 30 ની થઇ જશે, પીવો આ પીણું

weight loss drink in gujarati

વજન ઘટાડવા માટે આહારમાં ફેરફાર કરવો ખૂબ જરૂરી છે. સંતુલિત આહાર લેવાથી અને કસરતની મદદથી જ વજન ઘટાડી શકાય છે. ઘણીવાર, વજન ઘટાડ્યા પછી પણ, પેટની આસપાસની જીદ્દી ચરબી ઓછી થતી નથી. પેટની ચરબીથી છુટકારો મેળવવો સૌથી મુશ્કેલ હોય છે. આં હોર્મોનલ અસંતુલન પણ પેટ પર જામી ગયેલી ચરબીનું કારણ હોઈ શકે છે. જેના કારણે … Read more

આ કારણોથી પગની એડીઓમાં તિરાડ પડે છે, જાણો નિષ્ણાત પાસેથી સારવાર

crack heels home remedies gujarati language

તિરાડ પડી ગયેલી એડી કે તિરાડ પડેલા પગ એ એવી સમસ્યા છે જેનાથી આપણે સ્ત્રીઓ વધુ હેરાન થઈએ છીએ. આપણે સાડી, ડ્રેસ, સલવાર-કમીઝની નીચે સુંદર હીલ પહેરીએ ત્યારે, તેમાંથી આવા ગંદા પગ દેખાય તો વધુ શરમ અનુભવીએ છીએ. આપણામાંની કેટલીક મહિલાઓના પગ આખા 12 મહિનાથી ફાટી ગયા હોય છે. આપણે ગમે તેટલી કોશિશ કરીએ પણ … Read more