પૂજામાં ઉપયોગમાં લેવાતા પિત્તળના દીવાને મિનિટોમાં સાફ કરવાની 4 ટિપ્સ જાણી લો
ઘણીવાર આપણા ઘરમાં એવી ઘણી વસ્તુઓ રહેલી હોય છે જેનો આપણે દરરોજ ઉપયોગ તો કરીએ છીએ પરંતુ તેને સારી રીતે સાફ નથી કરી શકતા. ક્યારેક સમયના અભાવે તો ક્યારેક તેને કેવી રીતે સાફ કરવું તે ના જાણવાને કારણે વસ્તુઓ બરાબર સાફ થતી નથી. આવી જ કેટલીક વસ્તુઓમાંથી એક છે પૂજામાં વપરાતો પિત્તળનો દીવો. પૂજા ઘરમાં સવાર-સાંજ … Read more