રાજસ્થાની સ્ટાઈલની પ્રખ્યાત વાનગી દાળ બાટી ચુરમા બનાવવાની રીત
દાલ બાટી ચુરમા રાજસ્થાનની એક પ્રખ્યાત વાનગી છે. જે આજે લગભગ આખા ભારતના લોકો તેને પસંદ કરી રહયા છે. તે રાજસ્થાની ભોજનમાં આવતી પરંપરાગત અને પ્રખ્યાત પ્રાચીન પ્રાદેશિક ભારતીય વાનગીઓમાંની એક છે. તમને રાજસ્થાનમાં લગભગ દરેક ઢાબા, રેસ્ટોરન્ટમાં દાલ બાટી ચુરમા મળી જશે. પરંતુ આજે અમે તમને ઘરે બેઠા દાલ બાટી ચુરમાની રેસિપી જણાવીશું. જેને … Read more