સાંજના નાસ્તા માટે, 10 મિનિટમાં બનાવો ફુદીના આલૂ ચાટ, એકવાર જરૂર ટ્રાય કરજો

chaat recipe in gujarati

કોથમીર અને ફુદીનાની ચટણી તમે ખાધી જ હશે. ઉનાળામાં ફુદીનો તમને કોઈપણ રીતે તાજગી આપે છે અને બંને વસ્તુ પાચન માટે શ્રેષ્ઠ છે. એટલું જ નહીં, તે વિટામિન-સીનો પણ ખૂબ સારો સ્ત્રોત છે, જેની ઉનાળામાં આપણને સૌથી વધારે જરૂર હોય છે. લૂ થી બચવા માટે દરેક પ્રકારના જ્યુસમાં ફુદીનો હોય છે અથવા દરેક પ્રકારની ચટણીમાં … Read more

ઉનાળુ સ્પેશિયલ 3 બેસ્ટ કુલ્ફી, તો તમે પણ આજે જ કુલ્ફીની શાનદાર રેસિપી ઘરે બનાવીને ટ્રાય કરો

kulfi recipe in gujarati

ઉનાળાની ગરમીની ઋતુ ચાલી રહી છે અને આ સિઝનમાં કુલ્ફી ખાવાનું કોને પસંદ નથી હોતું. કુલ્ફીનું નામ સાંભળતા જ બાળકો જ નહીં પરંતુ વડીલોના મોઢામાં પણ પાણી આવી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ઘરે ટેસ્ટી કુલ્ફી બનાવવા માંગતા હોય તો તમારે આ રેસિપી અવશ્ય વાંચવી જોઈએ. કારણ કે આજની આ રેસિપીમાં અમે તમને … Read more

માત્ર 10 મિનિટમાં તૈયાર થઇ જતું આ ઉનાળુ ઠંડુ પીણું બનાવી પી જાઓ, બજારમાં મળતા બધા પીણાં ભૂલી જશો

how do i make lemon and honey drink

ઉનાળામાં આપણું ગળું વારંવાર સુકાતું રહે છે. એટલા માટે લોકો પોતાને હાઇડ્રેટ રાખવા માટે વારંવાર પાણી પીવે છે. પાણી ઉપરાંત કેટલાક લોકો શિકંજી, લસ્સી, જ્યુસ વગેરે જેવા વિવિધ પ્રકારના પીણાં પણ પિતા હોય છે. પરંતુ આ બધા પીણાંમાં લોકોને સૌથી વધારે લીંબુ પીણું (મિન્ટ હની લેમન ડ્રિંક) પીવું ગમે છે. કારણ કે લીંબુ માત્ર સ્વાસ્થ્ય … Read more

3 અલગ અલગ રીતે બનાવો લસણની સ્વાદિષ્ટ ચટણી, એકવાર બનાવી જુઓ, વારંવાર બનાવશો

lasan ni chutney recipe in gujarati

લસણ ઉમેરવાથી ખાવાનો સ્વાદ બમણો થઇ જાય છે. સાથે જ તેની સુગંધ પણ ખુબ જ સારી હોય છે. લસણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. એટલા માટે લોકો તેને મોટાભાગે તેમના ખોરાકમાં સામેલ કરીને તેનું સેવન કરે છે. તમે લસણનું અથાણું અને પરાઠા ખાધા જ હશે. પરંતુ આજે અમે તમને લસણની ચટણી કેવી રીતે … Read more

બાળકો માટે ટેસ્ટી મિલ્ક શેક રેસિપી, દૂધ પસંદ નથી તે બાળકો માટે ખાસ

milkshake recipe in gujarati

બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે દૂધ ખૂબ મહત્વપૂર્ણ છે. તેથી દરેક માતા-પિતા તેમના બાળકોને દૂધ પીવા આપે છે. પરંતુ ઘણી વખત દૂધની સાથે બાળકોની છત્રીસ નો આંકડો પણ રહે છે. આવી સ્થિતિમાં દૂધ આપ્યા વગર, દૂધમાંથી બનાવેલી કેટલીક વાનગીઓ બનાવીને તેમને આપવામાં આવે. તો આજના આ લેખમાં અમે તમને મિલ્કશેકની કેટલીક રેસિપિ જણાવીશું, જેને … Read more

વજન ઘટાડવા માટે કંઈક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખાવા માંગતા હોય તો બનાવો આ મગની દાળ ચાટ

chaat recipe in gujarati

મગની દાળનો ઉપયોગ દરેકના ઘરમાં થાય છે. લોકો ક્યારેક તેને કઠોળના રૂપમાં તો ક્યારેક અંકુરિત કરીને તેમના આહારમાં ઘણી રીતે સામેલ કરે છે. તે બહુમુખી કઠોળ છે અને તે અનેક ગુણોથી પણ ભરપૂર છે. શાકાહારીઓ માટે ઉચ્ચ પ્રોટીન વિકલ્પોમાંથી એક મગની દાળ છે. મગની દાળ પ્રોટીન, ફાઇબર અને એન્ટી ઈફ્લેમેટરી ગુણધર્મો સહિત સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર … Read more

એકવાર ઘરે બનાવો ટેસ્ટી કેરીનું રાયતું, તમારા ઘરના બધાને ગમશે

dahi nu raitu banavani rit

ભારતીય લોકો ઉનાળામાં તેમના ભોજનમાં રાયતાનો સમાવેશ જરૂર કરે છે. ઘણા લોકોને તેના વગર તો ખાવાનું જ પણ મન થતું નથી. એક રીતે, રાયતા તમારા ખાવામાં સ્વાદ ઉમેરવાનું કામ કરે છે. તમે તેને પરાઠા, દાળ-ભાત વગેરે જેવા ખોરાક સાથે પીરસવામાં આવે છે. જો કે તમે આ પહેલા ઘણા પ્રકારના રાયતા બનાવીને ખાધા હશે, પરંતુ આજે … Read more

લગ્નપ્રસંગમાં બને એવું જ, ઘરે જ સ્વાદિષ્ટ, ખાટું-મીઠું વાલ નું શાક બનાવવાની રીત

vaal nu shaak recipe in gujarati

Vaal nu shaak gujarati recipe : આજની રેસિપી છે વાલનું શાક. ગુજરાતી લગ્ન પ્રસંગમાં બને એવું ખાટું-મીઠું આ વાલનું શાક ઘરે બનાવવું સરળ છે. તમે આ શાકને ગરમાગરમ રોટલી પુરી કે પરાઠા સાથે ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે. તો ચાલો જાણીયે વાલ નુ શાક બનાવવાની રેસીપી. સામગ્રી : 1 બાઉલ વાલ, 2 ચમચી બીજ … Read more

ગોટલામાંથી ગોટલી કાઢવામાં વધારે મહેનત કર્યા વગર, આ રીતે બનાવો કેરીની ગોટલીનો મુખવાસ

keri ni gotli no mukhwas

ઉનાળાનો રાજા કહેવાતું ફળ એટલે કેરી. કેરીનો રસ બધાને ઘરે બનતો હોય છે, પરંતુ જયારે આપણે ઘરે કેરીનો રસ બનાવીએ છીએ ત્યારે કેરીના ગોટલાને નકામા સમજીને ફેંકી દેતા હોય છે, જો તમે પણ આવું કરો છો તો, આજની આ રેસિપી તમારા માટે છે, જાણો ગોટલીનો મુખવાસ કેવી રીતે બનાવી શકાય. ગોટલીનો મુખવાસ: આજે આપણે જોઇશું … Read more

સાદું પાણી પીવાથી કંટાળી ગયા હોવ તો આ રીતે બનાવો એક સ્વાદિષ્ટ ઇન્ફ્યુઝ્ડ પાણી, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી છુટકારો મળશે

infused water recipes and benefits

સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. શરીરમાં પાણીની કમી હોય તો ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. જો કે દરેક વ્યક્તિના શરીરની પાણીની જરૂરિયાત અલગ-અલગ હોય છે, પરંતુ તેમ છતાં, સામાન્ય રીતે, વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાથી તમારા શરીરમાંથી ઝેરી … Read more