Keri Nu Athanu: બજારમાંથી પેકીંગવાળું અથાણું લાવવાને બદલે હવે ઘરે બનાવો કેરીનું અથાણું

keri nu athanu banavani rit

મિક્સ અથાણું, લીંબુનું અથાણું, લીલા અને લાલ મરચાંનું અથાણું, મીઠી કેરીનું અથાણું અને આખા કેરીનું અથાણું, આવા ઘણા સ્વાદિષ્ટ, મસાલેદાર, તીખા, ખાટા-મીઠા અથાણાં આપણા ભોજનનો સ્વાદ વધારે છે. જો કે આ તમામ અથાણાં બજારમાં મળી જાય છે, પરંતુ ઘરે બનાવેલા અથાણાંનો સ્વાદ પેકેજ્ડ અથાણાંમાં જોવા મળતો નથી. સૌથી મોટી વાત એ છે કે આ અથાણાં … Read more

દહીંનું રાઇતું બનાવવાની રીત, ટિપ્સ અને ટ્રીકસ સાથે | Dahi Nu Raitu Banavani Rit

dahi nu raitu banavani rit

રાઇતું એક એવી વસ્તુ છે જેને ભારતીય ભોજન સાથે પીરસવામાં આવે છે. ભારતીય થાળી રાયતા કે ચટણી વિના અધૂરી છે. તેથી જ આપણી થાળીમાં બટેટા રાયતા, બૂંદી રાયતા, કાકડી રાયતા, ફ્રુટ રાયતા, દહીં રાયતા વગેરે હોય છે. જો કે, તેને બનાવવું ખૂબ જ સરળ છે, પરંતુ કેટલીકવાર રાયતા ખાવાની મજા નથી આવતી કારણ કે આપણે … Read more

આ લીંબુ શરબતની 4 અલગ અલગ રેસિપી તમને ઉનાળામાં ફ્રેશ રાખશે

4 lemonade recipes

ઉનાળામાં ખાવાનું મન ઓછું અને કંઈક પીવાનું વધુ મન વધારે થાય છે. આ દરમિયાન ડિહાઈડ્રેશનની સમસ્યા વધી જાય છે, તેથી પાણી, જ્યુસ, લીંબુ પાણી વગેરે પીવાની સલાહ આપવામાં આવે છે. ક્યાંક બજારમાંથી ઘરે આવીએ ત્યારે પણ ઈચ્છા થાય છે કે કંઈક રિફ્રેશિંગ મળી જાય તો મજા આવશે. તેથી જ અમે તમારા માટે તાજગી આપનારા પીણાંની … Read more

મેંગો રાઈસ બનાવવાની સરળ રીત | Mango rice recipe in gujarati

mango rice recipe

તમે ફ્રાઈડ રાઇસ, પુલાવ અથવા જીરા રાઇસ ઘણી વાર ખાધા હશે. પરંતુ જો તમે આ ભાતની આ બધી રેસિપી ખાઈને કંટાળી ગયા હોવ અને કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ તો તમારે એકવાર મેંગો રાઈસની રેસિપી ટ્રાય કરવી જોઈએ. ઉનાળાની ઋતુમાં તમને બજારમાં સરળતાથી કેરીઓ મળી જશે. કાચી કેરી અને પાકી કેરી બંને આ સિઝનમાં … Read more

પાણીપુરીના પાણીની આ 3 રેસિપી તમારા પાચનને પણ સ્વસ્થ રાખશે

pani puri nu pani recipe gujarati

ભારતીય સ્ટ્રીટ ફૂડ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારની ચાટ, ભેલ, વિવિધ સ્વાદના પકોડા અને ચટણીઓ વિવિધ સ્ટોલ પર લાગેલી ભીડ સ્ટ્રીટ ફૂડની લોકપ્રિયતા કેટલીક છે તે વિશે જણાવે છે. આપણા ભારતીયો માટે, પાણીપુરી માત્ર સ્ટ્રીટ ફૂડ નથી, તે એક લાગણી પણ છે. માત્ર પુરીઓ જ નહીં, અલગ-અલગ … Read more

માત્ર 30 સેકન્ડમાં લીંબુ શરત બની જશે, જાણો ઘરે લીંબુ શરબત પાવડર બનાવવાની રીત

nimbu pani powder recipe

ઉનાળામાં લીંબુ શરબત લગભગ દરેકના ઘરમાં બનતો હોય છે, કારણ કે તેનો એક ઠંડો ગ્લાસ ગરમીમાં મોટી રાહત આપે છે. લીંબુનું શરબત ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને બનાવવું તમારા માટે મુશ્કેલી બની શકે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે દરેક વખતે એક સરખો સ્વાદ આવે તે અશક્ય છે. કેટલાકને ખાટા લીંબુનું શરબત … Read more

પેટની ગરમીને દૂર કરે છે આ પીણાં, તમે પણ ઘરે બનાવી શકો છો, જાણો રેસિપી

summer drink recipes in gujarati

તમે ટીવી પર જાહેરાત જોઈ હશે જેમાં બાળકના માથા પર સ્ટ્રો મૂકીને સૂર્યના તમામ શક્તિઓ ખેંચે છે. બસ… એ જ, ઉનાળો શરૂ થઈ ગયો છે અને એનર્જી લેવલ કોઈપણ રીતે નીચે રહેતું હશે. આ ઋતુની સાથે સાથે અનેક બીમારીઓ પણ આપણને ઘેરી લે છે. આવી સ્થિતિમાં, હીટ સ્ટ્રોક ખૂબ ઝડપથી થાય છે અને ડિહાઇડ્રેશન, પેટમાં … Read more

આખું વર્ષ ચાલે તેવું, લાલ મરચાનું તીખું અને ચટાકેદાર અથાણું બનાવવાની રીત

bharela marcha nu athanu

જે લોકો મસાલેદાર ખાવાનું પસંદ કરે છે તેમના માટે પહેલી પસંદ લાલ મરચાનું અથાણું હોય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ભરેલા લાલ મરચાના અથાણાં બનાવવા માટે સારા લાલ મરચાં બજારમાં મળી જાય છે. ભરેલા લાલ મરચાનું અથાણું શિયાળાની ઋતુમાં બનાવીને આખું વર્ષ ખાઈ શકાય છે. તેને બનારસી લાલ મરચાંનું અથાણું કહો કે પંજાબી લાલ મરચાંનું … Read more

ફક્ત 15 મિનિટમાં બનાવો સાબુદાણા રાયતા, એકવાર ખાશો તો તમે કાકડી અને બૂંદી રાયતા પણ ભૂલી જશો

sabudana raitu recipe in gujarati

મોટાભાગના લોકો વ્રત કે ઉપવાસમાં સાબુદાણા ખાય છે, પરંતુ તે માત્ર વ્રત કે ઉપવાસ માટે જ ખાવા માટે નથી. તમે સામાન્ય રીતે તેમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવીને ખાઈ શકો છો. તમે તેની ખીચડી, ટિક્કી, ખીર બનાવી શકો છો. પરંતુ આ ચાલો હવે તમને સાબુદાણાના રાયતા બનાવવાની રીત શીખવીએ. મારી પર વિશ્વાસ કરો કે, જો તમે … Read more

ઉનાળામાં કંઇક પાચન માટે હળવું અને સારું ખાવાનું મન થાય તો બનાવો આ 2 વાનગી

summr recipe in gujarati

ઉનાળામાં કંઈક હળવું ખાવાનું જરૂર મન થાય છે, કારણ કે દરરોજ સાદી દાળ અને ભાત ખાવાથી પણ સારું નથી લાગતું અને પાચન બરાબર રહે તે માટે કાચી કેરી, હિંગ અને અજમાના બીજ વગેરે નાખીને કંઈક ખાવાનું મન થાય છે, પરંતુ હળવું ખાવા માટે કઈ વાનગી બનાવવી તે શોધી રહયા છો?? પરંતુ તમે પણ ઘણી વાર … Read more