દરરોજ દાળ બનાવતી વખતે આ 4 ટિપ્સ અપનાવો, અલગ જ સ્વાદ મળશે

dal banavani rit

દાળનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે અને ભારતમાં તેને અલગ અલગ જગ્યાએ જુદા જુદા પ્રકારની દાળ રાંધવામાં આવે છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી દાળનો ઉપયોગ થાય છે. જો જોવામાં આવે તો દાળ એક એવી વાનગી છે જેને તમે નાની-નાની ટ્રિક્સનો ઉપયોગ કરીને દાળને એકદમ સ્વાદિષ્ટ બનાવી શકો છો. દાળમાં જો વધુ પડતો મસાલો પડી જાય તો … Read more

બ્રેડના પેકેટની ઉપર અને નીચેની બ્રેડ કેમ અલગ હોય છે

bread information

આપણને ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ પણ કોઈ દિવસ તે વિષે ઊંડાણપૂર્વક વિચારતા નથી. જેમ કે મરઘી પહેલા આવી કે ઈંડુ પહેલા આવ્યું હતું? આવા તો અનેક સવાલો છે, જેના જવાબ જાણવા માટે આપણે ઉત્સુક છીએ, પરંતુ તેના ઊંડાણમાં જવા માટે સમયના અભાવને કારણે તેના જવાબનું રહસ્ય વધુ ગૂંચવણ બની જાય છે. આવો જ … Read more

આ વસ્તુઓને ક્યારેય નોન-સ્ટીક પેનમાં ના રાંધવી જોઈએ, દરેક ગૃહીણી માટે જાણવા જેવું

non stick pan

મોટાભાગના લોકો રસોડામાં નોન-સ્ટીક પેનનો ઉપયોગ કરે છે. નોન-સ્ટીક પેન એ આપણા રસોડામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. નોન-સ્ટીક પેન સસ્તી અને રાંધવા માટે પણ આરામદાયક છે. એક રીતે જોઈએ તો આ નોન-સ્ટીક પેનની વિશેષતા અલગ છે. ઘણી વખત એવી ઘણી વાનગીઓ હોય છે જે સામાન્ય પેનમાં બનાવવી ખૂબ મુશ્કેલ હોય છે જયારે નોન-સ્ટીક પેનનો … Read more

ચાની ગરણી ગમે તેટલી કાળી હોય પણ આ 3 ટીપ્સ મિનિટોમાં તેને સાફ કરી નાખશે

cha ni garni saf karva mate

ભારતમાં લગભગ દરેકના ઘરે વ્યક્તિ સવારમાં સૌથી પહેલા ગરમ ચા પીવે છે. મોટાભાગની વ્યક્તિઓને સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ ચા પીવી ગમે છે. ઘણા લોકોને સવારની ચા વગર તો દિવસ જ નથી ઉગતો. તો લોકોને ચા એક નશા સમાન હોય છે અને તેના વગર તેમનો દિવસ પણ શરૂ થતો નથી. આ સિવાય પણ ઘણા લોકોને … Read more

પરફેક્ટ મેથીના થેપલા બનાવવા માટે આ ટિપ્સ અપનાવો । Methi na thepla banavani rit

methi na dhebra recipe in gujarati

આપણને બધાને શિયાળામાં અથાણાં અને દહીં સાથે ગરમાગરમ અને સ્વાદિષ્ટ મેથીના થેપલા ખાવાનું ગમે છે. શિયાળાની સવારની કડકડતી ઠંડીમાં દિવસની શરૂઆત કરવા માટે મેથીના થેપલાથી વધારે સારો નાસ્તો બીજું કંઈ ના હોઈ શકે, અને ગુજરાતીઓ તો ક્યાંય પણ ફરવા જાય પણ થેપલા તો જોડે લઈને જ જાય. જો કે થેપલાના સ્વાદિષ્ટ નાસ્તાનો પુરેપુરો સ્વાદ મેળવવા … Read more

મેથીના પાંદડાને આ રીતે 1 વર્ષ માટે સ્ટોર કરવાથી, લાંબા સમય સુધી ફ્રેશ રહેશે અને સ્વાદ પણ નહિ બદલાય

methi-leaves-store-tips-in-gujarati

શિયાળો શરુ થઇ ગયો છે અને બજારમાં ઘણા બધા પ્રકારના લીલા શાકભાજી મળતા થઇ ગયા છે. આમાંના ઘણા પાંદડાવાળા પણ છે જે ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે તેટલા જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. પરંતુ જો આ પાંદડાવાળા શાકભાજીને બજારમાંથી ઘરે લાવ્યા પછી લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવામાં આવે તો તે બગડવા લાગી જાય છે. … Read more

બળી ગયેલી તવીને 5 મિનિટ માં સાફ કરો, તવી પહેલાની જેમ ચમકવા લાગશે

cleaning pen tips in gujarati

આપણે ઘણીવાર રોટલી અને પરાઠા શેકાતા હોય ત્યારે પેન બળી જાય છે. રોટલીનો લોટ અને પરાઠાનું તેલ પેન પર ચોંટી જાય છે અને જ્યારે પેનને ગરમ કરવામાં આવે ત્યારે તેના પર એક કાળા કલરનો કાર્બનનું પડ બની જાય છે. જો તમે આવા તવા કે પેન પર રોટલી કે પરાઠા શેકો છો તો તે બગડી જાય … Read more

જો તમારા ઘરનું કૂકર બરાબર રીતે કામ કરતું નથી તો આ ટિપ્સ તમને જરૂર મદદ કરશે

pressure cooker tips in gujarati

ભાગ્યે જ કોઈ એવું ભારતીય ઘર હશે જ્યાં કૂકરનો ઉપયોગ નહિ  થતો હોય. ઘણી વખત જેમ જેમ કૂકર જૂનું થાય છે તેમ તેનું કામ ઓછું થતું જાય છે અને પ્રેશર બિલ્ડ-અપ પણ સમાપ્ત થઇ જાય છે. આવી સ્થિતિમાં જો જોવામાં આવે તો ઘણા લોકો પ્રેશર કુકર રિપેર કરાવવા જાય છે અને ઘણા લોકો બજારમાંથી નવું … Read more

કેટલા પ્રકારના રસોડામાં ચપ્પાઓ હોય છે અને કયું ચપ્પુ શેના માટે ઉપયોગ થાય છે તે જાણતા હોય તો જાણો

kitchen knife uses in gujarati

કદાચ તમે હમણાં જ થોડા સમય પહેલા જ રસોડામાં છરીઓનો સેટ ખરીદ્યો હશે અને હવે તમને સમજાતું નથી કે સેટમાં અલગ અલગ છરીઓનો ઉપયોગ કેવી રીતે કરવો. કદાચ એવું પણ બની શકે છે કે તમે ક્યારેય તે છરીઓનો ઉપયોગ કરશો પણ નહીં, એવું વિચારીને કે તમને તેમની શા માટે જરૂર પડશે? પરંતુ અમે તમને જણાવી … Read more

કણક સખ્ત થઇ જાય છે તો કણકને લાંબા સમય સુધી તાજી રાખવા માટે 6 ટિપ્સ

kanak stor karva mate tips

ઘઉંના લોટની રોટલી આખા ભારતમાં ખવાય છે. ગોળ અને એકદમ સોફ્ટ રોટલીને વિવિધ પ્રકારના શાક અને દાળ સાથે લોકો ખાય છે. આ રોટલીને ઘઉંનો લોટ, તેલ અને પાણીનો ઉપયોગ કરીને રોટલીની કણક તૈયાર કરવામાં આવે છે. પછી કણકને વેલણની મદદથી ગોળ ગોળ વણીને બનાવવામાં આવે છે અને તેને લોખંડની તવી પર રાંધવામાં આવે છે. આપણામાંની … Read more