ઘરની દિવાલોમાં અને લાકડા પર લાગેલી ઉધઈને સંપૂર્ણપણે દૂર કરવા માટે 5 ઘરેલુ ઉપાય

udhai ni dava

Udhai ni dava: ઘરમાં વંદાઓ, મચ્છર, માખીઓ, ઉંદરડાઓ અને ગરોળી જેવા કેટલાય જીવો ઘરમાં છુપાયેલા રહે છે. જેમાંથી કેટલાક વિશે આપણને જાણ થતા જ તેને તાત્કાલિક દૂર કરવા માટે તેના ઉપાયો શોધવા લાગીયે છીએ. પરંતુ કેટલાક જીવો એવા હોય છે તે કેટલા વિકાસ પછી પણ ખબર નથી પડતી અને જ્યાં સુધી તેઓ તે વસ્તુને સંપૂર્ણપણે … Read more

પૂજામાં ઉપયોગમાં લેવાતા પિત્તળના દીવાને મિનિટોમાં સાફ કરવાની 4 ટિપ્સ જાણી લો

pital diva saf karavani rit

ઘણીવાર આપણા ઘરમાં એવી ઘણી વસ્તુઓ રહેલી હોય છે જેનો આપણે દરરોજ ઉપયોગ તો કરીએ છીએ પરંતુ તેને સારી રીતે સાફ નથી કરી શકતા. ક્યારેક સમયના અભાવે તો ક્યારેક તેને કેવી રીતે સાફ કરવું તે ના જાણવાને કારણે વસ્તુઓ બરાબર સાફ થતી નથી. આવી જ કેટલીક વસ્તુઓમાંથી એક છે પૂજામાં વપરાતો પિત્તળનો દીવો. પૂજા ઘરમાં સવાર-સાંજ … Read more

કઢાઈ અથવા પ્રેશર કૂકર, આ બંનેમાંથી રસોઈ માટે કયું વાસણ સારું છે, જાણો કેમ

cooker athava kadai sari ke kharab

કેટલાક લોકો છોલે એક પેનમાં બનાવતા હોય છે અને કેટલાક લોકો પ્રેશર કૂકરમાં બનાવે છે. એ જ રીતે, કેટલાક લોકો શાક પેનમાં રાંધે છે અને કેટલાક લોકો કૂકરમાં રાંધે છે. પરંતુ રસોઈ માટે બે વાસણોમાંથી કયું વાસણ શ્રેષ્ઠ ગણાય છે? જો તમે નથી જાણતા તો આ લેખ તમારી માટે છે. કારણ કે બંને વાસણોમાં ખોરાક … Read more

આ 10 ટિપ્સ અપનાવીને ફ્રિજ વગર પણ શાકભાજીને લાંબા સમય સુધી તાજી રાખો

shakbhaji ne taju rakhava

તમારા ઘરે ફ્રિજ નથી અથવા જ્યાં તમે રહો છો ત્યાં વીજળીની સમસ્યા છે. ઘરનું ફ્રિજ બંદ થઇ ગયું છે અથવા તમે બજારથી દૂર રહો છો અને બજારમાં વારંવાર ના જવું પડે તેથી ઘણા બધા શાકભાજી લઈને આવી ગયા છો અને તે ફ્રિજમા સમાય એમ નથી. તમે હોસ્ટેલ અથવા પીજીમાં ઘરથી દૂર રહો છો અને હજી … Read more

10 મિનિટમાં રસોડામાં રહેલી છરી અથવા ચપ્પુની ધાર કાઢવા માટે ઘરેલુ ટિપ્સ

chappa ni dhar kadhava

દરેક ઘરના રસોડામાં ચપ્પુની ખૂબ ઉપયોગ થાય છે. છરી એ એક એવું સાધન છે જેની મદદથી શાકભાજી અને ફળોને ઝીણા અને ગમેતે આકારમાં કાપવાનું સરળ બની જાય છે. ગૃહિણીઓએ દરરોજ રસોડામાં છરીનો સહારો લેવો જ પડતો હોય છે. આ સ્થિતિમાં, છરીના વારંવાર ઉપયોગને કારણે ઘણી વખત તેની ધાર ઓછી થવા લાગે છે. છરીની ઓછી ધારને … Read more

જો ઝડપથી ખાવાનું બનાવવું છે તો રસોડામાં આ 10 વસ્તુઓ અવશ્ય રાખો, ભોજન ફટાફટ બનશે

kitchen tips gujarati ma

શું તમે હમણાં જ રસોઇ બનાવવાનું શીખ્યા છો? શું તમને રસોડાની એવી વસ્તુઓની લિસ્ટની જરૂર છે જે તમારી રસોઈને સરળ બનાવે? તો આ લેખ તમારા માટે છે. એવો સમય આવે છે જ્યારે ઉતાવળમાં ભૂખ લાગી હોય અથવા નાસ્તો બનાવતી વખતે, અચાનક રસોડામાં જઈને સમજાતું નથી કે શું બનાવવું? આ સ્થિતિમાં રસોડામાં કેટલીક વસ્તુઓનો પણ અભાવ … Read more

કોઈ દિવસ નહિ જાણી હોય એવી કિચન ટિપ્સ તે તમારા રસોઈ કામને સરળ બનાવી શકે છે

rasoi tips gujarati ma

રસોઈ બનાવતી વખતે આપણે કેટલીક એવી ભૂલો કરી નાખીયે છીએ કે જેના કારણે ખોરાકનો સ્વાદ બગડી જાય છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ખોરાકમાં વધારે પડતું મીઠું પડી ગયું હોય અથવા લોટ વધારે ઢીલો થઈ ગયો હોય, આવી રસોઈની ભૂલો મહિલાઓને ખૂબ પરેશાન કરે છે. ઘણી સ્ત્રીઓ તેને ખરાબ સમજીને કચરામાં ફેંકી દે છે, … Read more

શાકભાજી માં કોઈ કેમિકલ કલર છે કે નહિ, આ રીતે ચકાશો

shakbhaji chek karva

લીલા શાકભાજી ખાવા એ ખૂબ જ સારું માનવામાં આવે છે અને ઘણા સંશોધનો માને છે કે લીલા શાકભાજી તમારા માટે ફાયદાકારક પણ છે, પરંતુ કઈ શાકભાજી સારી છે અને કઈ શાકભાજી સારી નથી તે કોણ નક્કી કરશે? ના અમે અહીંયા તમારા પોષણ ચાર્ટ વિશે વાત નથી કરવાના, પણ અમે એ વાત કરી રહ્યા છીએ કે … Read more

તમારા ઘરે આવતી હળદર નકલી તો નથી ને, આવી રીતે ચેક કરીને જાણી શકો છો

haldar ne check karva mate tips

હળદર દરેકના ઘરમાં વપરાય છે અને તેનો ઉપયોગ બધા અલગ અલગ રીતે કરતા હોય છે. હળદરના ગુણધર્મોને કારણે તે હળદરનો ઉપયોગ ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા, રોગોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને આપણા ખોરાકમાં રંગ ઉમેરવા માટે થતો હોય છે. હળદર પાવડર એક ખૂબ જ સામાન્ય લાગતી રસોડાની સામગ્રી છે. જો કે હળદરનો ઉપયોગ કરવો ખૂબ જ … Read more

દરરોજ માત્ર 10 મિનિટ સૂર્ય નમસ્કાર કરવાથી થાય છે તમને આ 7 અદભૂત ફાયદાઓ

suryanamaskar karvana fayda gujarati ma

ઘણા લોકો એવું છે કે ‘સૂર્ય નમસ્કાર’ ફક્ત એક યોગ કસરત છે જે પીઠ અને તમારા સ્નાયુઓને મજબૂત કરે છે પણ જે લોકો વારંવાર ખ્યાલ કરવામાં નિષ્ફળ થઇ જઈએ છીએ કે તે તમારી સમગ્ર શારીરિક સિસ્ટમ માટે એક બેસ્ટ વર્કઆઉટ છે જેને કોઈપણ સાધનના ઉપયોગની જરૂર નથી. તે આપણને આપણા જીવનની કંટાળાજનક દિનચર્યામાંથી મુક્ત થવામાં … Read more