અડદની દાળમાં આ રીતે તડકો બનાવશો તો, રેટોરન્ટ જેવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ દાળ બનશે

adad ni dal recipe in gujarati

વરસાદની ઋતુમાં મોટાભાગના લોકો હળવું ખાવાનું પસંદ કરે છે અને તેમની થાળીમાં દાળનો સમાવેશ જરૂર કરે છે. કારણ કે દાળને હેલ્ધી હોવાની સાથે એક હળવો ખોરાક કહી શકાય છે. જો કે દાળના પણ ઘણા પ્રકાર હોય છે, પરંતુ મોટાભાગના લોકો આ સિઝનમાં અડદની દાળ ખાવાનું વધુ પસંદ કરે છે. પરંતુ દર વખતે અડદની દાળ એક … Read more

10 નવી અને બારેમાસ ઉપયોગમાં આવે તેવી ઉપયોગી કિચન ટિપ્સ

kitchen tips in gujarati

આજે અમે તમારા માટે કેટલીક કિચન ટિપ્સ લાવ્યા છીએ, જે તમારા રસોડાના કામને સરળ બનાવી દેશે. મોટાભાગની મહિલાઓ તેમના દિવસના અડધાથી વધુ સમય રસોડામાં પસાર કરે છે અને ઘણી વખત રસોડામાં કામ કરતી વખતે તેઓ નાની-મોટી ભૂલો કરે છે અથવા તો કેટલીકવાર કિચન ટિપ્સ ન જાણતી હોવાને કારણે, ખાદ્ય સામગ્રી અને સમય બંનેનો બગાડ થાય … Read more

પનીર બનાવતી વખતે વધેલા પાણીને ફેંકી ના દો, પાણીનો આ રીતે ઉપયોગ કરો અને મેળવો આ 9 ફાયદા

paneer pani na fayda

મહિલાઓ ઘણીવાર દૂધ ફાટી ગયા પછી તેમાંથી પનીર બનાવતી હોય છે અને પાણીને કામ વગરનું સમજીને ફેંકી દે છે કારણ કે તેઓ એમ મને છે કે આપણા માટે કોઈ કામનું નથી. પરંતુ શું તમે જાણો છો કે તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોઈ શકે છે. દૂધ ફાટી ગયા પછી જે પાણી વધે છે તે … Read more

રસોઈમાં રોજબરોજ થતી આ 6 ભૂલો, જે દરેક ગૃહિણીએ જણાવી જોઈએ

kitchen mistakes to avoid

મહિલાઓ રસોઈ બનાવવામાં ખુબ જ કુશળ હોય છે, પરંતુ ઘણીવાર રસોઈ બનાવતી વખતે આવી ઘણી ભૂલો કરે છે, જેનાથી ખોરાકના મોટાભાગના પોષક તત્વો નાશ પામે છે અને ખાવાનો સ્વાદ પણ ઓછો થઈ જાય છે. આજે આ લેખમાં અમે તમને એવી જ કેટલીક સામાન્ય ભૂલો વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા મહિલાઓ પોતાની રસોઈની આદતો સુધારી … Read more

12 રસોડા ટિપ્સ, જે ગૃહિણીઓને તેમના રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે

rasoi tips in gujarati rasoiniduniya

ઘણી મહિલાઓ હોય છે જે દરરોજ રસોડામાં કામ કરે છે પરંતુ નાની-નાની બાબતોથી અજાણ હોય છે. જેના કારણે સમયની સાથે ઘણી વસ્તુઓનું નુકસાન પણ થાય છે. અહીં અમે તમને કેટલીક ઉપયોગી રસોડા ટિપ્સ જણાવીશું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. 1. ડુંગળી કાપ્યા પછી હાથમાં ડુંગળીની ગંધ આવે છે તો આ દુર્ગંધને દૂર … Read more

પરફેક્ટ ભીંડાનું શાક બનાવવા માટે ટિપ્સ, ક્યારેય શાક ચીકણું નહીં બને

bhinda nu shaak banavani rit

ભીંડી એક એવું શાક છે, જેને લોકો વધુ ખાવાનું પસંદ કરે છે. ભીંડી માત્ર ટેસ્ટી જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. જો કે તમે ઘણી રીતે ભીંડીનું શાક બનાવી શકાય છે, પરંતુ તેને એકદમ પરફેક્ટ બનાવવું થોડું મુશ્કેલ છે. કારણ કે ઘણી સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે તેમનું ભીંડાનું શાક ચીકણું થઈ … Read more

કિચન ટિપ્સ : આ રીતે પાટલા – વેલણની કાળજી રાખશો તો વર્ષો સુધી તેનો ઉપયોગ કરી શકશો

patla velan tips gujarati

આપણે ઘરના રસોડામાં દરરોજ એવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ઘણી એવી વસ્તુઓ હોય છે જેના વગર તો રસોઈ શક્ય જ નથી. આમાંથી એક વસ્તુનું નામ છે પાટલો-વેલણ, કારણ કે પાટલા – વેલણથી જ રોટલી બનાવી શકાય છે. સામાન્ય રીતે દરેક ઘરમાં સવાર-બપોર અને સાંજ પાટલા – વેલણનો ઉપયોગ કરવામાં આવે છે. દેખીતી … Read more

1 વર્ષ સુધી પણ અથાણું બગડશે નહીં, અથાણાંને આ રીતે સ્ટોર કરશો તો ક્યારેય ફૂગ નહીં લાગે

athanu recipe in gujarati

અથાણું પ્રાચીન સમયથી આપણા ભોજનનો એક મહત્વનો ભાગ બની ગયું છે. જમવામાં થોડું અથાણું હોય તો તે આખા ભોજનનો સ્વાદ વધી જાય છે. ભારતીય ઘરોમાં જો કોઈ દિવસ શાક ના પણ હોય તો અથાણુંને પરાઠા સાથે અથવા સાદી રોટલી સાથે ખાવામાં આવે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે તમને આપણા ભારતીય ઘરોમાં એક કે … Read more

આ 10 વાતોનુ ધ્યાન રાખશો તો, 15 વર્ષ પછી પણ ટકાટક ચાલશે, મિક્સર નવું લાવવાની જરૂર નહીં પડે

mixer care tips and tricks in gujarati

આજના સમયમાં મિક્સર દરેક ઘરની જરૂરિયાત બની ગયું છે. રસોડામાં ઘણા ઉપકરણો હોય છે, તેમાંનું મિક્સર પણ આપણું ઘણું કામ સરળ બનાવે છે. મોટાભાગના ઘરો માં મિક્સરનો ઉપયોગ દરરોજ કરવામાં આવતો હશે. દાદીમાના જમાનામાં, ખાંડણીમાં મસાલા નાખીને હાથથી પીસતા હતા અને આપણે બધાએ તેમના મોઢેથી આ વાતો સાંભળી હશે કે ત્યારે રસોઈ બનાવવામાં કેટલો સમય … Read more

Kitchen Tips: ચોમાસુ આવ્યા પહેલા રસોડામાં રહેલીએ આ વસ્તુઓને તડકો ખવડાવો, જલ્દી નહીં બગડે

kitchen tips for monsoon

તમામ ગૃહિણીઓ જાણે છે કે ચોમાસાની શરૂઆત થતા, રસોડામાં રાખવામાં આવેલી ઘણી વસ્તુઓને તડકો ખવડાવીને, પછી હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરવી ખૂબ જરૂરી છે. રસોડામાં રાખવામાં આવેલ મસાલા, પાપડ અને અનાજ વરસાદની ઋતુમાં, હવામાં રહેલા ભેજને કારણે ભેજ પકડે છે, તેથી તેને ભીના ન થાય તે માટે અગાઉથી તેને હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરવું ખૂબ જ જરૂરી … Read more