ઘરે બનાવો 3 ક્લીનર, ગંદાથી ગંદુ ટોઇલેટ ચમકી ઉઠશે, ટોયલેટ સીટ પરના પેશાબના પીળા ડાઘા બેક્ટેરિયા પણ દૂર થઇ જશે

homemade toilet cleaner recipe

આખા ઘરની સફાઈ દરરોજ કરવી ખૂબ જ સરળ લાગે છે પરંતુ આખો દિવસ ટોયલેટને સાફ રાખવું થોડું મુશ્કેલભર્યું કામ છે. કારણ કે શૌચાલયનો ઉપયોગ આખો દિવસ ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ કરતો જ રહે છે, જેના કારણે ટોયલેટ સીટ પર બેક્ટેરિયા વધે છે અને ઘણી બીમારીઓનું ઉદ્ભવ સ્થાન પણ બને છે. આ સિવાય દિવસભર ટોયલેટનો ઉપયોગ … Read more

વરસાદના કારણે બારી અને બારણાંમાં કાટ લાગ્યો છે અને જામ થઈ ગયા છે તો અપનાવો આ ટિપ્સ

remove rust from bolts

વરસાદની શરૂઆત થતા જ મોટાભાગના ઘરોના દરવાજા અને બારીઓ લાકડાની હોય તો લાકડું ફૂલી જાય છે અને લોક કરવામાં મુશ્કેલી પડે છે, જો લોખંડના હોય તો પાણીના સંપર્કમાં આવવાના કારણે જામ થઈ જાય છે અને બોલ્ટ – સ્ક્રૂ પર કાટ લાગે છે. ક્યારેક તે અવાજ કરવા લાગે છે અને બોલ્ટ અને સ્ક્રૂને કાટ લાગવાને કારણે … Read more

જો આ 9 વસ્તુઓ પાણીમાં ભીંજાઈ જાય છે તો સૌથી પહેલા કરી લો આ કામ

monsson tips in gujarati

ચોમાસાની ઋતુની ખૂબ જ મજા છે, પરંતુ આ સાથે જ બીજી એક બાબત છે જે દરેકને પરેશાન કરે છે તે એ છે કે આ ઋતુમાં આપણી વસ્તુઓ ભીની થઈ જાય છે. ફોન પાણીમાં પલળી જવો, લેપટોપ પાણીમાં પલળવું, કપડાં, બુટ વગેરે વગેરે. પરંતુ તમે આ બધી સમસ્યાઓને તરત જ દૂર કરવા માટે આજે અમે તમને … Read more

ઘરમાં આ જગ્યાએ ફટકડી રાખો અને પછી જુઓ ચમત્કાર, જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઇ જશે

fatakdi na upyog

ફટકડીનો ઉપયોગ ઘણા કામ માટે કરી શકાય છે. જ્યોતિષમાં અને વસ્તુમાં પણ ફટકડીને ખૂબ મહત્વ આપવામાં આવેલું છે અને ફટકડીને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. વાસ્તુમાં પણ ફટકડીને લઈને ઘણી ટિપ્સ આપવામાં આવેલી છે જેમ કે તેને અલગ-અલગ જગ્યાએ ફટકડી રાખવાથી અલગ-અલગ ફાયદા થાય છે. જો તમને ખરાબ સપનું આવે છે તો કરો આ … Read more

ગંદા પ્લાસ્ટિકના કુલરને માત્ર એક જ વસ્તુથી 5 મિનિટમાં સાફ કરો

how to clean white plastic cooler

હાલમાં આખા ભારતમાં આકરી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીથી બચવા માટે મધ્યમ વર્ગના લોકો AC નો ઉપયોગ કરવાને બદલે, કુલરનો જ ઉપયોગ કરે છે, કારણ કે કુલર સસ્તું પણ પડે છે અને તેની ઠંડી હવા પણ ACની જેમ નુકસાન કરતી નથી. વીજળીનું બિલ પણ ઓછું આવે છે. કુલરથી રાહત તો મળે છે, પરંતુ ઘણા … Read more

ગાડીને સાફ કરવા માટે 2000 રૂપિયા આપવાની જરૂર નહીં પડે, કોલ્ડ ડ્રિંકથી આ રીતે કરો કરો સફાઈ

How to clean car with cold drinks at home

તમે તમારી ગાડીની સફાઈ માટે કેટલા પૈસા ખર્ચો છો? મોટા શહેરમાં, કાર સાફ કરવા માટે ઓછામાં ઓછા 1000-2000 રૂપિયા ખર્ચવામાં આવે છે. પરંતુ કેટલાક સરળ DIY હેક્સની મદદથી આપણે આ કામ ખૂબ સરળતાથી જાતે જ કરી શકીએ છીએ. જો તમે પણ કાર સાફ કરવા માટે પૈસા ખર્ચાતા હોય તો પૈસા વેડફશો નહીં. આજે અમે તમને … Read more

Astro Tips: તુલસીને જળ અર્પણ કરવાનો સાચો સમય, આ સમયે ભૂલથી પણ તુલસીને જળ ન ચઢાવો

best time to water tulsi plant

હિંદુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે અને તેના માટે ઘણા નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જો આપણે તેની નિયમિત પૂજા કરીએ છીએ તો ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તુલસીના છોડને દરરોજ જળ ચઢાવવાની પણ સલાહ આપવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે જો તમે તુલસીના છોડને નિયમિત જળ ચઢાવો છો, … Read more

Money Plant Growing Tips: મની પ્લાન્ટમાં ઉમેરી દો આ સિક્રેટ વસ્તુ, છોડ લાંબો અને ભરાવેદાર બની જશે

how to grow money plant at home faster

વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ ઘર માટે ખૂબ નસીબદાર માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત સારી રીતે કાળજી લીધા પછી પણ મની પ્લાન્ટનો વિકાસ થતો નથી. આવી સ્થિતિમાં, તમે કેટલીક સરળ પદ્ધતિઓ અપનાવીને, તમે મની પ્લાન્ટના વિકાસને ઝડપી બનાવી શકો છો અને તેને ગાઢ બનાવી શકો છો. આવો જાણીએ આ ટિપ્સ વિશે. 1) કાપણી મની પ્લાન્ટને … Read more

Tips: મોગરાના છોડ માટે માળીએ આપેલી 4 ટિપ્સ, જાણી જશો તો છોડ ફૂલોથી ભરાઈ જશે

Tips for getting flowers on Mogra plants

મોગરાના છોડને ઘણા લોકોને પસંદ હોય છે તેથી મોટાભાગના ઘરોમાં વાવવામાં આવે છે. મોગરા તે છોડમાંથી એક છે જે માત્ર જમીન પર જ ઉગાડી શકાતું નથી પરંતુ તેને ઊંડા વાસણમાં પણ વાવી શકાય છે. આનાથી પણ ખૂબ સારા ફૂલ આવે છે. જો તમારો છોડ જૂનો છે અને હજુ પણ ફૂલ નથી આવતા, તો તે રોગગ્રસ્ત … Read more

AC ઠંડી હવા નથી આપી રહ્યું તો આ ટિપ્સની મદદ લો, મિકેનિકને બોલાવવાની જરૂર નહીં પડે

if ac is not cooling what to do

ઉનાળામાં ગરમ ​​હવાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? બિલ ગમે તેટલું આવે તો પણ આપણે એસી ચલાવીએ છીએ. જો કે ઘણી વખત ACની હવા યોગ્ય રીતે કામ કરતી નથી. કલાકો કલાકો સુધી એસી ચલાવવા છતાં રૂમ ઠંડો થતો નથી. આ વાતને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ, જેની મદદથી તમે ACને … Read more