ઉધારીના પૈસા પાછા લેવા માટે ટિપ્સ, તમારા ખાસ માણસને આપેલા પૈસા પણ પાછા આપવા પડશે
‘મારા ઉધારીના પૈસા ક્યારે પાછા આવશે’ શું તમે પણ કોઈ પૈસા આપીને પસ્તાવો કરી રહયા છો? શું તમારો અંગત મિત્ર ઘણા મહિનાઓથી તમારા પૈસા ઉધાર લઈને ગયો છે પછી પાછા નથી આપી રહ્યો. જ્યારે પણ તમે તમારા મિત્રને પૈસા માટે પૂછો ત્યારે તે બહાના બનાવવા લાગે છે. આવી સ્થિતિમાં પૈસા આપનાર વ્યક્તિને ઘણી માનસિક પીડાનો … Read more