માત્ર 5 જ મિનિટમાં ટોઇલેટની પીળી ટાંકીને ચકચકાટ કરી નાખે છે આ એક ઘરેલુ નુસખો
આપણે બધા જાણીએ છીએ કે ઘરની સફાઈની સાથે સાથે ટોયલેટની સફાઈ કરવી પણ જરૂરી છે. ટોયલેટ સાફ રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે ગંદુ ટોઇલેટ એક નહીં પરંતુ અનેક બીમારીઓને નોતરે છે. જો કે ટોયલેટ સીટ દરરોજ સાફ થાય છે, પરંતુ ટોયલેટ ટાંકી સાફ કરવાનું ભૂલી જાય છે. જો ટોયલેટની ટાંકી સાફ ન કરવામાં આવે … Read more