૧૦૦% બજાર જેવો ટમેટો કેચપ બનાવાની અને સ્ટોર કરવાની રીત – Tomato Ketchup Recipe

tomato ketchup recipe

આજે આપણે બનાવિશુ ટામેટા કેચપ (tomato ketchup recipe) જે એકદમ સરસ માર્કેટ કરતા સસ્તો અને ચોખ્ખો ટમેટા કેચપ ઘરે બનાવી શકો છો. તમે આ કેચપ ને કેવી રીતે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો તે પણ જણાવીશું. સામગ્રી (tomato ketchup recipe) : ૧ કિલો લાલ ટમેટા ૧ મલમલ નું કાપડ ૧ ચમચી જીરૂ ૧ ટુકડો … Read more

સુરત ની પ્રખ્યાત સોડા વગર,બિલકુલ તેલ ના રહે એવી સરસ ફૂલેલી રતાળુ પુરી

ratalu-puri-recipe-gujarati

આજે આપણે બનાવીશું સુરત ની પ્રખ્યાત રતાળુ પૂરી, જેને કંદપુરી પણ કેહવામાં આવે છે. આ પુરી બિલકુલ તેલ ના રહે, સોડા વગર એકદમ એવી સરસ, ફૂલેલી ફૂલેલી રતાળુ પુરી, સુરત ની લાળીઓ પર મળે એવી ઘરે બનાવી શકાય છે. આ પુરી ખજુર આંબલી કે ગ્રીન ચટણી સાથે ખાસો તો કંઇક અલગ જ મજા પડી જશે. … Read more

ભોજનમાં રહેલ આ 6 ટેસ્ટ દરેક લોકો બહુ જ પસંદ કરે છે- પરંતુ વધારે ખાવાના ગેરફાયદાઓ છે

છ સ્વાદ કે રસ: આપણે ભોજનમાં 6 પ્રકારના રસનો નિત્ય સેવન કરતા હોઇયે છીએ. પરંતુ આ 6 રસ, 6 સ્વાદ કયા કયા છે? તેને વધારે ખાશો તો કયા કયા નુકસાન થઈ શકે છે અને જરૂરી ખાશો તો શું ફાયદો થઈ શકે છે તે તમામ માહિતી આજે તમારી સાથે શેર કરીશુ. આયુર્વેદમાં છ પ્રકારના સ્વાદનું વર્ણન … Read more

ઢાબા સ્ટાઈલ કાઠિયાવાડી ઢોકળી નું શાક

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું એકદમ ઢાબા જેવું તીખું સ્પાઈસી અને સોફ્ટ ઢોકળી સાથે તૈયાર કરીશું. કાઠિયાવાડી ઢોકળી નું શાક. આ શાક તમે રોટલી કે રોટલા સાથે ખાસો તો બહુ જ મજા આવશે. તો જોઈલો અસલ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી શાક કેવી રીતે બનાવી શકાય. સામગ્રી:  ૧ કપ ચણાનો લોટ   ૧ કપ છાશ અડધો કપ … Read more

ગરમ પાણી પીવાના આ ફાયદાઓ લગભગ કોઈ જાણતું નથી-આ રોગો છુમંતર થઈ જશે

warm water for health benefits

નવશેકુ સહેજ ગરમ કરેલું ફાળો ઉકાળેલું પાણી પીવાના ઘરગથ્થુ ઉપચાર વિશે જાણીશુ.  પ્રાકૃતિક ચિકિત્સામા ગરમ પાણીથી અનેક ઉપચાર કરવામાં આવે છે. સ્વચ્છ, હલકુ ગરમ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. ગરમ પાણીથી અનેક બીમારીઓથી બચી શકાય છે. હવે આપણે ગરમ પાણી ના ફાયદાઓ તથા પ્રયોગો જાણીએ. મિત્રો એક વાતની ચોખવટ કરવા માગું છું કે … Read more

જાણી લો આ લીંબુથી થતા ફાયદાઓ ખૂબ જ લાભ થશે

advantages of lemon juice

આજે વિટામિન C થી ભરપૂર એટલે કે લીંબુ પાણી પીવાના ફાયદા વિષે વાત કરીશું.લીંબુ, નારંગી, ચકોતરા, સંતરા, મોસંબી, પપનસ, ગળ્યું લીંબુ, બીજોરું, વગડાવ લીંબુ આ તમામ લીંબુની જ મૂળ બીજોરા ની જાતિ છે. લીંબૂના શરબત માટે સાકર લીંબુના રસથી અઢી ગણી લેવાની પરંપરા છે લીંબુને આમવાત, રક્ત પિત્ત તથા વાત્રક માપી શકાય છે. લીંબુ નું અડધું ફાડુ નો રસ એક ગ્લાસ પાણીમાં મેળવીને થોડું … Read more

5 મિનિટ મા બનાવો શિયાળુ સ્પેસિયલ લસણીયા ગાજર – Lasaniya Gajar

lasaniya gajar

Lasaniya Gajar: આજે આપણે બનાવીશું લસણીયા ગાજર. આ લસણીયા ખાવામાતો એકદમ સરસ લાગે છે અને બનાવવા પણ ઝડપી બની જાય છે. આ લસણીયા રોટલા કે ખિચડી જોડે ખાસો તો બહુજ મજા પડી જશે. તો જોઇલો કેવી રીતે ઘરે ઝડપી લસણીયા બનાવી શકાય. સામગ્રીઃ ૩ ગાજર ૮-૧૦ લસણ ની કરી ૧ ચમચી મરચુ ૧ ચમચી ધાણાજીરું … Read more

લીલા ચણાનું ખાટીયુ | લીલા ચણા ની કઢી | lila chana ni kadhi

lila chana ni kadhi

આજે આપણી રેસિપી છે લીલા ચણાનુ ખાટિયું એટલે કે લીલા ચણા ની કઢી  બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાજરી ના રોટલા જોડે તો ખૂબ જ ખાવા ની મજા આવે છે. જો તમને આ કઢી પસંદ આવે તો જરૂર તમર ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો. સામગ્રી: લીલા ચણા : ૧ વાટકી … Read more

હાથ થી રોટલો કેવી રીતે બનાવી શકાય તેના માટે અહી ક્લિક કરો

આજે અમે તમને સરળ રીતે બાજળી નો રોટલો ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે બતાવીશું. બાજળી  નો રોટલો હાથેે ટીપીને બનાવવો બહુંજ સરળ છે. બાજળી ઘઉં કરતાં વધારે હેલ્થ માટે સારી હોય છે. શિયાળા માં લોકો ઘઉં કરતાં બાજરી વધું ખાવાનું પસંદ કરતાં હોય છે. તો જોઈલો ઘરે સરળ રીતે બાજળી નો રોટલો કેવી … Read more

ઘરે સરળ રીતે લીલી મગ દાળ બનાવાની રીત

gujarati Moong Dal

આજે આપણે બનાવીશું લીલી મગ દાળ, આ મગ દાળ બનાવવી એકદમ સરળ અને ઝડપી તૈયાર થઈ જાય છે. જો તમે નીચે બતાવ્યા મુજબ મસાલા કરસો તો તમારી મગ દાળ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. તો રેસિપી જોઇલો અને ઘરે બનાવાનો પ્રયત્ન કરજો. સામગ્રી : 1 કપ બાફેલા મગ 1 ટેબલ સ્પુન તેલ 1 ટી સ્પુન જીરૂ … Read more