Posted inગુજરાતી

ઢાબા સ્ટાઈલ કાઠિયાવાડી ઢોકળી નું શાક

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું એકદમ ઢાબા જેવું તીખું સ્પાઈસી અને સોફ્ટ ઢોકળી સાથે તૈયાર કરીશું. કાઠિયાવાડી ઢોકળી નું શાક. આ શાક તમે રોટલી કે રોટલા સાથે ખાસો તો બહુ જ મજા આવશે. તો જોઈલો અસલ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી શાક કેવી રીતે બનાવી શકાય. સામગ્રી:  ૧ કપ ચણાનો લોટ   ૧ કપ છાશ અડધો કપ […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!