Posted inસ્વાસ્થ્ય

ભોજનમાં રહેલ આ 6 ટેસ્ટ દરેક લોકો બહુ જ પસંદ કરે છે- પરંતુ વધારે ખાવાના ગેરફાયદાઓ છે

છ સ્વાદ કે રસ: આપણે ભોજનમાં 6 પ્રકારના રસનો નિત્ય સેવન કરતા હોઇયે છીએ. પરંતુ આ 6 રસ, 6 સ્વાદ કયા કયા છે? તેને વધારે ખાશો તો કયા કયા નુકસાન થઈ શકે છે અને જરૂરી ખાશો તો શું ફાયદો થઈ શકે છે તે તમામ માહિતી આજે તમારી સાથે શેર કરીશુ. આયુર્વેદમાં છ પ્રકારના સ્વાદનું વર્ણન […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!