તમે પણ ઘરે બનાવો આ ચટણી, જાણો મગફળી ની ચટણી બનાવવાની રીત

mungfali chatni recipe in gujarati

સામાન્ય રીતે આપણા ઘરોમાં મગફળીને નાસ્તા અથવા ફળાહાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, આજે અમે તમને એવી જ ચટણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે મગફળીનો ઉપયોગ કરીને બનાવી શકો છો. મગફળીના ઉપયોગથી બનાવાવમાં આવતી આ ચટણી વારંવાર બનાવીને તેનો સ્વાદ લેવાનું મન થશે. જો કે મગફળીને શરીર માટે પૌષ્ટિક ખોરાક માનવામાં આવે છે, … Read more

આ રીતે બનાવો ટામેટાની પ્યુરી ઘણા દિવસો સુધી બગડશે નહીં | Tomato puree recipe in gujarati

tomato puree recipe in gujarati

તમે કોઈપણ ગ્રેવીને લાલ રંગ આપવા અને ખાટો સ્વાદ આપવા માટે તમે દરરોજ તમારા રસોડામાં ટામેટાંનો ઉપયોગ કરો છો. ઘણી વાર એવું પણ બને છે કે જ્યારે તમે રાંધવાનું શરૂ કરો છો ત્યારે ટામેટાં રસોડામાં હોય જ નહિ, અથવા ઉતાવળમાં રસોઈ બનાવતી વખતે તમને ટમેટાની પ્યુરી બનાવવાનો સમય નથી મળતો. હવે આના કારણે તમારા ભોજનનો … Read more

આજે જ શિયાળામાં આમળા લોંજી બનાવો અને ખાટા મીઠા સ્વાદનો આનંદ લો | Amla chutney recipe in gujarati

amla chutney recipe in gujarati

એવું કહેવાય છે કે હૃદય નો માર્ગ પેટમાંથી પસાર થાય છે અને જો તમારે કોઈનું દિલ જીતવું હોય તો તેને સારી વસ્તુઓ બનાવીને ખવડાવી જોઈએ તો તે તમારા પ્રેમમાં પડી જશે. જી હા, અમે અહીંયા વાત કરી રહ્યા છીએ તમે તમારા પતિ કે બાળકોને ખુશ કરવા માટે તમે શું બનાવીને ખવડાવી શકો છો. આ શિયાળાની … Read more

ઢોસા સાથે ખાવામાં આવતી સ્વાદિષ્ટ મગફળી અને દહીંની ચટણી, જાણો ચટણી બનાવવાની રીત

magfali dahi chatni

ખોરાકને સ્વાદિષ્ટ બનાવવાની ઘણી રીતો છે પરંતુ ભારતમાં, ખોરાકનો સ્વાદ વધારવા માટે સૌથી પ્રખ્યાત ચટણી છે. ચટણી એક એવી વાનગી છે જે લગભગ દરેક ખોરાક સાથે ખાઈ શકાય છે. તે સ્વાદ વગરના ખોરાકને પણ મસાલેદાર બનાવે છે. રસપ્રદ વાત એ છે કે ચટણી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે એટલી જ તેને બનાવવાની રીત પણ સરળ … Read more

ભજીયાનો મસાલો કરવાની અલગ રીત સાથે દૂધીના ભજીયા બનાવવાની રીત

dudhi na bhajiya banavani rit

શિયાળાની શરૂઆત થઇ ગઈ છે અને જો ખાવામાં ભજીયા મળી જાય તો તેની મજા જ કંઈક અલગ હોય છે. શિયાળામાં મોટાભાગના લોકો મેથીના ભજીયા બનાવીને ખાય છે પરંતુ જો ચટણી સાથે દૂધીના ભજીયા મળી જાય તો ભજીયા ખાવાની વધુ મજા આવે છે. તો આજે અમે તમને ચટણી સાથે એકદમ ક્રિસ્પી અને પોચા રૂ જેવા દૂધીના … Read more

ઢોસા બનાવો છો તો આ 3 અલગ અલગ ચટણી જરૂર બનાઓ

chutney recipe with dosa

મોટા ભાગના લોકોને ઘરે બનાવેલા ભોજન કરતા બહારનું ભોજન વધુ પસંદ હોય છે. જો બહાર જમવાનું થાય અને એમાં પણ ઢોસાનો પ્રોગ્રામ રાખેલ હોય તો ખુબજ મજા આવે છે. ઢોસા એ એક ભારતમાં જ નહીં પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને ઉત્સાહથી ખાવામાં આવે છે. ઢોસાની એક થી વધુ … Read more

ખાટી મીઠી ચટણી સાથે કુંભણીયા ભજીયા બનાવવાની રીત, ભજીયા બનાવવાની અને તળવાની એકદમ અલગ રીત

kumbhaniya bhajiya

આજે અમે લઈને આવ્યા છીએ ખાટી મીઠી ચટણી સાથે કુંભણીયા ભજીયાની રેસિપી. આ ભજીયા બનાવવાની અને તળવાની રીત એકદમ અલગ જ છે. કુંભણીયા ભજીયા ફક્ત 10-15 મિનિટમાં જ બની જાય છે. આ ભજીયા બનાવવા એકદમ સરળ છે. કુંભણીયા ભજીયા એક પ્રખ્યાત કાઠિયાવાડી શૈલીના ક્રિસ્પી ભજીયા છે. જે લીલા લસણ, મરચાં, ધાણાજીરું અને ચણાના લોટથી બનાવવામાં … Read more

ચાટ ચટણી સાથે પાવ રગડા રેસીપી || લીલી ચટણી, ખજૂર-આમલી ની ચટણી, લસણની ચટણી સાથે

pav ragda recipe

આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ લીલા વટાણામાંથી બનતી પાવ રગડા રેસિપી. અહીંયા લીલા વટાણાને પલાળવાની જંજટ વગર આ રગડો ફક્ત 8-10 મિનિટમાં તૈયાર થઇ જશે. આ સાથે પાવ રાગડામાં વપરાતી ટેસ્ટી ચટણીની પણ રેસિપી જોઈશું. તો ચાલો જોઈલો લીલા વટાણામાંથી બનતો પાવ રાગડા રેસિપી. તમને જણાવી દઈએ કે પાવ રગડા એ ગુજરાતમાં સૌરાષ્ટ્રનું … Read more

આ ચટણી બનાવીને ખાવાનું શરુ કરો, પાચન, હૃદય, બેક્ટેરિયા, લોહી, હાડકા, વજન વગેરેમાં ખુબજ ફાયદાકારક

nariyal ni chatni

જ્યારે પણ ખાણી – પીણીની વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓ સૌથી આગળ હોય છે. આપણા ગુજરાતીઓ જેટલા ખાવાના શોખીન છે તેટલા બીજા લોકો ખુબજ ઓછા જોવા મળે છે. અને એમાં પણ જો ચટણી ની વાત આવે ત્યારે સૌ પહેલા દક્ષિણ ભારતીય ઢોસા અને ઈડલીની યાદ આવી જાય છે. પરંતુ જો નારિયેળની ચટણી વિશે વાત કરીએ … Read more

ઘરે સરળતાથી બનાવો ટેસ્ટી અને હેલ્ધી તુલસીની ચટણી, જાણો બનાવવાની રીત

tulsi chatni banavani rit

જો તમને ગરમાગરમ પકોડા અને સમોસા સાથે તીખી ચટણી ખાવા માટે મળી જાય તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે. આ સિવાય જો ખાવાની સાથે મસાલેદાર ચટણી હોય તો બોરિંગ ફૂડ ખાવાની પણ મજા આવે છે અને ખાવાનો સ્વાદ પણ વધી જાય છે. જી હા, કેટલાક લોકોને પકોડા અને સમોસા સાથે ચટણી ખાવાનું પસંદ કરે … Read more