Posted inગુજરાતી

ચાટ ચટણી સાથે પાવ રગડા રેસીપી || લીલી ચટણી, ખજૂર-આમલી ની ચટણી, લસણની ચટણી સાથે

આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ લીલા વટાણામાંથી બનતી પાવ રગડા રેસિપી. અહીંયા લીલા વટાણાને પલાળવાની જંજટ વગર આ રગડો ફક્ત 8-10 મિનિટમાં તૈયાર થઇ જશે. આ સાથે પાવ રાગડામાં વપરાતી ટેસ્ટી ચટણીની પણ રેસિપી જોઈશું. તો ચાલો જોઈલો લીલા વટાણામાંથી બનતો પાવ રાગડા રેસિપી. તમને જણાવી દઈએ કે પાવ રગડા એ ગુજરાતમાં સૌરાષ્ટ્રનું […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!