ફક્ત 10 મિનિટમાં ઘરે જ બનાવો કાચી કેરી અને ફુદીનાની ચટણી અને ખાવાનો સ્વાદ બમણો કરો

kachi keri chutney gujarati

ચટણીનું નામ સાંભળતાની સાથે જ બાળકોથી લઈને વડીલોના પણ મોઢામાં પાણી આવવા લાગે છે. જો ખાવાની સાથે તીખી અને ચટપટી ચટણી મળી જાય તો ખાવાનો સ્વાદ બમણો થઇ જાય છે. ભલે તે ગમે તે પ્રકારનું સ્વાદ વગરનું જ શાક હોય. તેથી જ આજે અમે તમને આજની રેસિપીમાં કાચી કેરી અને ફુદીનાની ચટણીની રેસિપી જણાવી રહ્યા … Read more

લસણ અને સૂકા લાલ મરચા સાથે કોથમીરની ચટણી, મગફળી કોથમીર ચટણી, લીંબુ કોથમીરની ચટણી

green chutney recipe in gujarati

આપણે ઘરે ઘણા બધા પ્રકારની ચટણી બનાવીએ છીએ, પરંતુ કોઈપણ ચટણી હોય તે સ્વાદહીન ખોરાકને પણ સ્વાદિષ્ટ બનાવી દે છે. ચટણી ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથેખોરાકનો સ્વાદ વધારવા માટે, મોટાભાગના ઘરોમાં કોથમીરની ચટણી બનાવવામાં આવે છે. તમે પણ કોથમીરની ચટણી ઘરે બનાવતા હશો પરંતુ આજે અમને તમને કોથમીરની 3 અલગ અલગ ચટણી ઘરે કેવી રીતે બનાવી … Read more

એક જ ચટણી ખાઈને કંટાળી ગયા હોય તો એકવાર જરૂર ટ્રાય કરો આ 3 ફુદીનાની ચટણી

pudina chutney recipe gujarati

ખાવાની સાથે જો ચટણી મળી જાય તો ખાવાનો સ્વાદ અનેકગણો વધી જાય છે અને એમાં જો ચટણી ફુદીનાની હોય તો સોને પે સુહાના. ફુદીનાની ચટણીનો સ્વાદ ખૂબ જ સારો હોય છે અને કેટલાક લોકોને તો આ લેખ વાંચતા જ મોંમાં પાણી આવી ગયું હશે. ફુદીનાની ચટણીને શાક – રોટલી,દાળ – ભાત અથવા કોઈપણ નાસ્તા સાથે … Read more

આજથી પહેલા કોઇ દિવસ દૂધીની ચટણી બનાવીને ખાધી છે ખરા, જાણો દૂધી ની ચટણી બનાવવાની રીત

dudhi chutney recipe gujarati

જો તમને ખાવા પીવાની વાનગીઓમાંથી પોષણ જોઈએ છે તો તમારે ઘણી વખત સ્વાદ સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ તો દૂધ કે ગોળ ખાવામાં એટલું સ્વાદિષ્ટ નથી હોતા, ઘણા લોકોને પસંદ પણ નથી પરંતુ તે પોષણથી ભરપૂર હોય છે. એવી જ રીતે બાળકોને દૂધી ખવડાવવી એક માટે મોટું કામ છે, પરંતુ જો … Read more

ખાટી ચટપટી અને એક નવા જ સ્વાદ સાથે ટામેટા અને મીઠા લીમડાની ચટણી બનાવવાની રીત

tameta ni chatni banavani recipe

શિયાળામાં દેશી ટામેટાંનો સ્વાદ ખૂબ જ સારો હોય છે અને તે બજારમાં પણ સરળતાથી મળી રહે છે, તેનો ખટ્ટાપણાનો સ્વાદ આપણને ખૂબ લલચાવે છે. આ ટામેટાં માત્ર કોઈપણ શાકભાજીનો સ્વાદ જ વધારતા નથી પરંતુ તેની સાથે ચટણી બનાવવામાં પણ ખુબ સારા હોય છે. જો આપણે શિયાળામાં ટામેટાની ચટણીને હજુ સુધી ખાધી નથી તો તેનો સ્વાદ … Read more

સ્વાદિષ્ટ આમળા અને ગોળનું અથાણું બનાવવાની રીત | amla pickle recipe in gujarati

amla nu athanu banavani rit

ભારતમાં રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટેની ઘણી રીતો છે અને એમાં આપણી ખાસ રીત છે કે જમતા હોય ત્યારે બાજુમાં કોઈ એક અથાણું પણ હોય છે. અથાણાં ઘણા બધા પ્રકારના હોય છે, પરંતુ લગભગ દરેકના ઘરે એક અથાણું તો મળી જ જશે. ભારતમાં ખોરાકને સ્વાદિષ્ટ બનાવવાની ઘણી રીતો છે, જેમ કે ભોજન સાથે ચટણી પીરસવી, સલાડ … Read more

લીંબુ અને ગોળનું ખટમીઠું અથાણું બનાવવાની રીત | limbu nu athanu recipe in gujarati

limbu nu athanu recipe in gujarati

ભારતમાં રસોઈ ભલે સ્વાદિષ્ટ ના બની હોય પણ તેને સ્વાદિષ્ટ બનાવવાની ઘણી રીતો છે, જેમ કે ભોજન સાથે ચટણી પીરસવી, સલાડ ખાવું, અથાણું ખાવું વગેરે વગેરે. પરંતુ મોટાભાગના ભારતીય ઘરોમાં અથાણાંનો સૌથી વધુ ઉપયોગ થાય છે, કારણ કે તેનાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે. અથાણું એક એવી વાનગી છે જેને લગભગ દરેક ભોજન સાથે સર્વ … Read more

ભીંડાની ચિકાસ દૂર કરવા માટે 3 ટિપ્સ, આ રીતે બનાવો ભીંડાનું શાક, ક્યારેય ભીંડાનું શાક ચીકણું નહિ બને

bhinda nu shaak recipe in gujarati language

આપણે જાણીયે છીએ કે ભીંડા ચીકણા હોય છે. ભલે આપણા દેશમાં ભીંડાનું શાક લોકપ્રિય છે પરંતુ તેની ચીકાસને કારણે ઘણા લોકો તેનું શાક ખાવાનું પસંદ કરતા નથી. શાક કાપતી વખતે ચીકણી હોવાની સાથે તેનું શાક બનાવતી વખતે પણ તેની ચીકાશ જાળવી રાખે છે. આ કારણો ના લીધે ભલે તે સ્વાદમાં ભરપૂર હોવા છતાં લોકો તેને … Read more

10 મિનિટમાં સરળતાથી બની જતી આ રાજસ્થાની લસણની ચટણી એકવાર જરૂર ટ્રાય કરો

rajasthani chutney recipe in gujarati

ઘણી વખત ડિનર ટેબલ પર બેઠા હોય અને વિવિધ પ્રકારની વાનગીઓ હોવા છતાં એવું લાગે કે કંઈક અધૂરું લાગે છે. બીજી તરફ જો ખાવાની સાથે જો સ્વાદિષ્ટ ચટણી મળી જાય તો ખાવાનો સ્વાદ પણ બમણો થઇ જાય છે. જો તમને મસાલેદાર તીખી ચટણી ખાવી ગમતી હોય તો તમે રાજસ્થાનની ખૂબ જ સ્વાદિષ્ટ લસણની ચટણી અજમાવી … Read more

આ સ્વાદિષ્ટ દહીંની ચટણીને સમોસા સાથે એકવાર ખાઈ જુઓ, વારંવાર બનાવશો, જાણો સરળ રેસીપી

dahi chutney for samosa

તમારા ખોરાકને સ્વાદિષ્ટ અને ટેસ્ટફૂલ બનાવવા માટેની ઘણી રીતો છે, પરંતુ ભારતમાં તો કોઈપણ ખોરાકમાં ભળી જતી ચટણી જ ખોરાકનો સ્વાદ વધારવા માટે સૌથી પ્રખ્યાત છે. ચટણી એક એવી વાનગી છે જે લગભગ દરેક ખોરાક સાથે ખાઈ શકાય છે. તે સ્વાદ વગરના ખોરાકને પણ મસાલેદાર બનાવી દે છે. ચટણીની રસપ્રદની વાત એ છે કે ચટણી … Read more