Posted inચટણી

ખાટી ચટપટી અને એક નવા જ સ્વાદ સાથે ટામેટા અને મીઠા લીમડાની ચટણી બનાવવાની રીત

શિયાળામાં દેશી ટામેટાંનો સ્વાદ ખૂબ જ સારો હોય છે અને તે બજારમાં પણ સરળતાથી મળી રહે છે, તેનો ખટ્ટાપણાનો સ્વાદ આપણને ખૂબ લલચાવે છે. આ ટામેટાં માત્ર કોઈપણ શાકભાજીનો સ્વાદ જ વધારતા નથી પરંતુ તેની સાથે ચટણી બનાવવામાં પણ ખુબ સારા હોય છે. જો આપણે શિયાળામાં ટામેટાની ચટણીને હજુ સુધી ખાધી નથી તો તેનો સ્વાદ […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!