વધેલા પાવ અને બ્રેડ માંથી મસાલા પાવ બનાવવાની રીત | masala pav recipe in gujarati

masala pav recipe in gujarati

રસોઈની દુનિયામાં તમારું સ્વાગત છે. આજે આપણે મસાલા પાવ બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટ લાગે છે. જયારે તમારી પાસે પાવ અથવા બ્રેડ વધેલા હોય તો તમે એમાંથી તૈયાર કરી શકો છો. મસાલા પાવ બનાવામાં ફક્ત પાંચ થી દસ મિનિટનો સમય લાગે છે. તમે બાળકોને લંચબોક્સમાં આપી શકો કે સાંજના નાસ્તામાં પણ એને … Read more

પ્રોટીનથી ભરપૂર મગની એકદમ ક્રિસ્પી આ રેસીપી પેહલા ક્યારેય નહિ બનાવી હોય

mag recipmag recipe gujarati ma e in gujarati

રસોઈનીદુનિયામાં તમારું સ્વાગત છે. આજે તમારી સાથે શેર કરીશું, જે મગમાંથી ક્યારેય નહિ બનાવી હોય એવી, મગમાંથી બનતી એકદમ નવી રેસિપી. મગનું રસાવાળું શાક, મગના પુડલા તમે ઘણીવાર બનાવ્યા હશે. તો આજે મગની એકદમ મસ્ત નવી રેસિપી શીખીયે. સામગ્રી: 2 કપ મગ, એક મિડીયમ સાઈઝ ડુંગળી, ૨ થી ૩ લીલા મરચા, એક નાનો આદુનો ટુકડો, … Read more

એકદમ ક્રિસ્પી અને બજાર જેવા જ મેથીના ખાખરા ઘરે બનાવાની રીત

આજે આપણે બનાવીશું ગુજરાતી ખાખરા. ગુજરાતીઓના દરેક ઘરમાં સવારના નાસ્તામાં ખાખરા જોવા મળતા જ હોય છે. તો આજે આપણે એવા જ ખાખરા બનાવીશું જેવા કે માર્કેટમાં મળે છે. ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે સાથે એટલા જ હેલ્ધી પણ છે. સામગ્રી: 2 કપ જેટલો લોટ, અડધી ચમચી થોડીક ઓછી હળદર, અડધી ચમચી … Read more

મકાઈ ના વડા બનાવવાની રીત | makai na vada banavani rit

makai na vada banavani rit

આજે તમારા માટે તમારી પસંદની વાનગી લઈને આવી રહ્યા છીએ. બારે મહિના મકાઈ મળતી જ હોય છે ચોમાસામાં ભજીયા, દાળવડા અને મકાઈના વડા ખાવાની જે મજા છે ને એકદમ અલગ હોય છે. સામગ્રી: 2.5 મકાઈના દાણાં, એક જીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલા ધાણા, 1.5 કપ ચણાનો લોટ, 1/2 ટીસ્પૂન હળદર, ૨ ટી.સ્પૂન લાલ મરચું, … Read more

બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત

french fries recipe in gujarati

આજે આપણે જોઈશું ,બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ, રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત. તમારી સાથે અમુક ટિપ્સ અને ટ્રિક્સ બતાવીશું જેનાથી દર વખતે તમારા ફ્રેન્ચ ફ્રાઈસ એકદમ બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનશે. એકદમ ફ્રેન્ચ ફ્રાઈસ ને ક્રિસ્પી બનાવવા માટે 3 લાલ બટેટા લીધેલા છે. જેમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછુ હોવાને લીધે ફ્રેન્ચ ફ્રાઈસ … Read more

પ્રોટીન, આયર્ન અને કેલ્શિયમ થી ભરપુર પાણીપૂરી નો મસાલો અને ચટપટું પાણીપૂરી નુ પાણી – Pani puri nu pani ni recipe

Pani puri nu pani ni recipe

આજે આપણે જોઇશું નાના મોટા સૌની ફેવરીટ પાણીપુરી ની રેસિપી. પાણીપૂરી એ આપણા દેશ માં ખુબજ લોકપ્રિય સ્ટ્રીટ ફુડ છે અને એમાં ખાસ કરીને મહિલાઓને તો ખુબજ ભાવતી હોય છે. પાણીપૂરી માં જો પાણીપૂરી નું પાણી જો સરખા માપ સાથે મસાલા નાંખીને બનાવવામાં આવે તો ખાવાની બહુજ મજા આવે છે. તો ચાલો જોઇલો ઘરે પાણીપૂરી … Read more

ફક્ત ૧૦ મિનીટ મા બનાવો વધેલા ભાતમાથી બનતો નવો નાસ્તો – Bhat Mathi Banto Nasto In Gujarati

Bhat Mathi Banto Nasto In Gujarati

આજે જોઈશું ખુબજ ઓછા સમય માં બની જતા, બહાર થી ક્રિસ્પી અને જોતાજ ખાવાનુ મન થાય તેવા ભાત અને કોથમીર નાં વડા. આ વડા બનાવવા એકદમ સરળ અને ઝટપટ બની જાય છે. ઘરે વધેલા ભાત હોય તો તેનો ઉપયોગ કરીને તમે આ વડા બનાવી શકો છો. જો રેસિપી સારી લાગે તો ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો. … Read more

૧૦ મીનીટ માં બનાવો નવી સ્ટાઈલથી ચટપટા તવા મસાલા ઢોકળા – Tawa masala dhokla recipe in gujarati

Tawa masala dhokla recipe in gujarati

ફકત ૧૦ માં ઘરે રહેલી વસ્તુમાંથી બનતો આ નાસ્તો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બજાર જેવી જ ઘરે બનાવી શકો છો. તો આ નાસ્તા નુ નામ છે તવા મસાલા ઢોકળા. આજે નવી સ્ટાઈલથી ચટપટા તવા મસાલા ઢોકળા બનાવીશુ. ઘર માં બાળકોથી લઈને મોટાં લોકો ને ભાવે એવો આ નાસ્તો બનાવવો એકદમ સહેલો છે. તો આ નાસ્તો તવા મસાલા … Read more

ઘરે બનાવો ફુલેલી અને ક્રિસ્પી પાણીપુરીની પુરી – Panipuri ni puri banavani rit gujarati

Panipuri ni puri banavani rit gujarati

આજે તમને બતાવીશું કે પાણીપુરી ની પુરીનો લોટ કેવી રીતે બાંધવો, તેને કેવી રીતે મશરવો, પુરીને કેવી રીતે વણવી અને કેવી રીતે તળવી આ બધી રીત તમને જણાવીશું. તો એકદમ બજાર કરતા પણ સારી ફૂલેલી પાણીપુરી બનાવતાં શીખી લો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. સામગ્રી: ૧૬૦ ગ્રામ દાનેદાર રવો ૨-૩ ચમચી મેંદો અડધી ચમચી … Read more

રજા ના દિવસ કઈંક જુદો જ નાસ્તો ખાવાનુ મન થાય તો બનાવો આ નાસ્તો. – Suju Bols

suju bols banavani rit in gujarati

જ્યારે રજા નો દિવસ હોય અને સવારે નાસ્તા માં કઈંક જુદો જ નાસ્તો ખાવાનુ મન થાય તો આ નાસ્તો. તમારે માટે એકદમ બરાબર છે. આ નાસ્તો બનાવવો એકદમ સરળ અને ઘરે તૈયાર થઈ જાય એવી છે. તો આ નાસ્તા નું નામ છે “સુજી બોલ્સ”. તો હવે જ્યારે રજા નો દિવસ હોય ત્યારે બનાવો આ નાસ્તો. … Read more