આજે આપણે બનાવીશું ગુજરાતી ખાખરા. ગુજરાતીઓના દરેક ઘરમાં સવારના નાસ્તામાં ખાખરા જોવા મળતા જ હોય છે. તો આજે આપણે એવા જ ખાખરા બનાવીશું જેવા કે માર્કેટમાં મળે છે. ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે સાથે એટલા જ હેલ્ધી પણ છે. સામગ્રી: 2 કપ જેટલો લોટ, અડધી ચમચી થોડીક ઓછી હળદર, અડધી ચમચી […]