આ સિક્રેટ પાણીને વાળમાં લગાવવાથી માથાના સફેદ વાળ ઓછા થવા લાગશે
ઉંમર વધવાની સાથે ત્વચા ઢીલી પડી જાય છે અને વાળ સફેદ થવા લાગે છે. પરંતુ આજની ખરાબ જીવનશૈલીના કારણે ઉંમર પહેલા જ વાળ સફેદ થવા લાગે છે. આવું એટલા માટે પણ થાય છે કારણ કે જ્યારે વાળને યોગ્ય પોષણ મળતું નથી અને માથાની ચામડીમાં મેલાનિનનું ઉત્પાદન બંધ થઈ જાય છે. વાળનું સફેદ થવું આપણે સ્ત્રીઓ … Read more