Posted inસ્વાસ્થ્ય

ઉત્તરાયણના દિવસે કરી લો આ વસ્તુનું સેવન, શરીરમાં લોહી, કેન્સરના કોષો, ફેફસાના કેન્સર, કોલોન કેન્સર, લ્યુકેમિયા, પ્રોસ્ટેટ કેન્સર, સ્તન કેન્સર જેવા રોગોનું જોખમ ઘટાડે છે

હવે મકરસંક્રાંતિ નો તહેવાર થોડાજ દિવસોમાં આવી રહ્યો છે. મકરસંક્રાંતિના દિવસે બધા લોકો ચીકી, લાડુ અને શેરડી વગેરે ખુબજ પ્રમાણમાં ખાય છે.  તહેવારમાં તલમાંથી બનેલી વાનગીનું સેવન શાસ્ત્રો અનુસાર મહત્વ ધરાવે છે, પરંતુ તલમાં આયુર્વેદના ગુણ પણ છે, તેથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તલમાં રહેલા પોષક તત્વો અનેક રોગોના જોખમ સામે રક્ષણ આપે છે. […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!