આ રીતે નવા વાસણોમાંથી સ્ટીકરો દૂર કરો, અજમાવો આ 4 ટિપ્સ, એકપણ સ્ક્રેચ નહીં પડે
()જ્યારે આપણે બજારમાંથી નવા વાસણો ખરીદીને લાવીએ છીએ ત્યારે સામાન્ય રીતે વાસણો પર સ્ટીકર ચોંટાડેલું હોય છે. ઘણા લોકો આ સ્ટીકરને નીકાળવા માટે ઘણી ટિપ્સ અપનાવે છે. ઘણી વખત લોકો ચપ્પુ અથવા ધારદાર વસ્તુથી વાસણમાંથી સ્ટીકર નીકળવાનો પ્રયત્ન કરે છે, ત્યારે વાસણ પર સ્ક્રેચના નિશાન પડી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે ઈચ્છો છો કે … Read more