વાળ ખરે છે અને તમારા શરીરમાં લોહી ઘટી રહ્યું છે તો આ વસ્તુને રાત્રે પલાળીને સવારે ખાલી પેટ ખાઓ

kali kismis na fayda

પિત્ત મેટાબોલિઝમ અને શરીરમાં થતા પરિવર્તનને નિયંત્રણ કરવા માટે જાણીતું ત્રણ દોષોમાંથી એક છે. ટૂંકમાં કહીએ તો, પિત્ત દોષ પાચન શક્તિ અથવા ‘અગ્નિ’ સાથે સંબંધિત છે અને તેનું અસંતુલન ને કારણે અસ્વસ્થતા અને પેટ સંબંધિત બિમારીઓ થાય છે. ગરમીની ઋતુને પિત્ત ઋતુ કહેવાય છે. જ્યારે શરીરમાં પિત્તનો અતિશય સંચય થઇ જાય છે ત્યારે તમે ઘણી … Read more

ઘરે બનાવો કોલ્હાપુરી મસાલો અને ખાવાનો સ્વાદ વધારો, બનાવવા માટે જાણો સ્ટેપ

kolhapuri masala recipe in gujarati

કોલ્હાપુરી મસાલા એ પરંપરાગત મસાલો છે જેનો ઉપયોગ સૌથી વધુ મહારાષ્ટ્રીયન વાનગીઓમાં થાય છે. ખાવાનું ચટપટું અને તીખો સ્વાદ આપવા માટે મહારાષ્ટ્રમાં તેનો ઉપયોગ સામાન્ય છે. મિસલ, કોલ્હાપુરી ચિકન, કોલ્હાપુરી ભાત જેવી વાનગીઓ બનાવતી વખતે આ મસાલાને મુખ્ય સામગ્રી તરીકે ઉમેરવામાં આવે છે. હવે જયારે પણ તમે નોન વેજ ડીશ અથવા ઉસલ બનાવતા હોય તો … Read more

ઘરે હોટેલ જેવી લીલી ચટણી બનાવવાની રીત | Green Chutney Recipe In Gujarati

green chatni banavani rit

રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગ્રીન ચટણી ઘરના અને હોટલના ખાવાના સ્વાદમાં ઘણો તફાવત હોય છે. જેમ કે તમે ઘરે બનાવેલી લીલી ચટણી અને હોટેલની બનેલી ચટણી વચ્ચે ઘણો ફર્ક હોય છે. ઘણા લોકો હોટલની જેવી ચટણી બનાવવાની કોશિશ તો કરે છે પરંતુ હોટેલ જેવો કોઈ સ્વાદ નથી મેળવી શકાતો. તમારા મનમાં પણ ઘણી વાર આ પ્રશ્ન થયો … Read more

કારેલાની છાલ કોઈપણ મુશ્કેલી વિના મિનિટોમાં કાઢવાની રીત, જાણો તેને ધોવાની સરળ રીત

karela kitchen tips gujarati

લોકો કારેલાને રસોડામાં ઘણી રીતે ઉપયોગ કરે છે જેમ કે કેટલાક લોકો શાક બનાવે છે, કેટલાક લોકો તેનો રસ બનાવે છે. કારણ કે કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જેમ કે વિટામિન-એ, વિટામિન-સી, ઝિંક, ફાઇબર, કાર્બ્સ અને આયર્ન વગેરે. જો કે, કેટલાક લોકોને કારેલા પસંદ … Read more

ઘરમાં 1 પણ વંદો નહીં રહે, કરો આ ઉપાયો

vanda bhagadavano upay

કોકરોચથી છુટકારો મેળવવા ઘણા ઉપાયો કરતા હોય છે. દરરોજ સફાઈ કર્યા પછી પણ ઘરના અમુક ભાગમાં કોકરોચ આવતા જ રહે છે. ઘણા લોકો ઘર અને રસોડામાં આવતા વંદાઓથી ત્રાસી ગયા હોય છે અને તે રસોડામાં રહેલા ખોરાક પર પણ ફરતા હોય છે. ઘરમાં વંદાઓ ના આવે તે માટે આપણે વિવિધ ઉપાયો અપનાવીએ છીએ. મોંઘી જંતુનાશકો … Read more

10 મિનિટમાં તમારું ફ્રિજ ચકચકાટ થઇ જશે, જાણો ફ્રીજને અંદરથી અને બહારથી સાફ કરવાની ટિપ્સ

fridge cleaning tips in gujarati

ફ્રિજની સમયાંતરે સાફ સફાઈ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. ક્યારેક ફ્રીજમાં શાક પડી જાય છે તો ક્યારેક ઘી ના કારણે ચીકણું થઈ જાય છે. ફ્રિજ સાફ કરતી વખતે પણ કાળજી લેવી પડે છે કારણ કેફ્રિજના અંદરના ભાગમાં પાણી પ્રવેશી જાય છે. તો આજે અમે તમને ફ્રિજને સાફ કરવાની સાચી રીત જણાવીશું. ફ્રીજને સાફ કરવા … Read more

પાણી પીવાની ગંદી બોટલોને માત્ર 5 મિનિટમાં કાચ જેવી કરવાની સરળ રીત

pani ni bottle saf karvani rit

દરેક વ્યક્તિને વારંવાર કામ છોડીને પાણી પીવા જવું ના પડે તે માટે પાણીની બોટલનો ઉપયોગ કરવાનું પસંદ છે. લાઈટ રંગની પાણીની બોટલ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો આવી જ બોટલ ખરીદવાનું પસંદ કરે છે. પરંતુ થોડા સમય પછી બોટલ ગંદી થઈ જાય છે અને એકદમ ખરાબ દેખાય છે. આવી સ્થિતિમાં … Read more

ગંદા અને કાળા થઇ ગયેલા કાંસકાને માત્ર 5 મિનિટમાં આ રીતે સાફ કરો, એકદમ નવો થઇ જશે

kansako saf karvani rit

આપણે ઘરની સ્વચ્છતાનું ખુબ ધ્યાન રાખીએ છીએ પરંતુ કેટલીકવાર ઘરની મહત્વપૂર્ણ વસ્તુઓને સાફ કરવાનું ભૂલી જઈએ છીએ. તેમાંથી એક છે કાંસકો. ગંદો કાંસકો ઉપયોગ કરવાથી વાળમાં ગંદકી અને ઇન્ફેક્શન થઇ શકે છે. કદાચ તમે ક્યાંક નોંધ્યું નહીં હોય, પરંતુ ઘણા લોકોના કાંસકો ખૂબ જ ગંદા હોય છે અને તેઓ તેને સાફ કરવાનો પણ પ્રયાસ કરતા … Read more

મ્યુઝિક થેરાપી સ્વાસ્થ્ય માટે છે ફાયદારક: દરરોજ 10 મિનિટ મ્યુઝિક સાંભળવાના ફાયદા

music therapy benefits for mental health

મોટાભાગના લોકોને સંગીત સાંભળવું ગમે છે. તેનાથી આપણો મૂડ સુધરે છે. ઘણીવાર ખરાબ ગીત કે સૂર આપણને માયુસ કરી દે છે. અને સારું મ્યુઝિક મૂડને ફ્રેશ પણ કરે છે. મ્યુઝિક સાંભળવાથી માત્ર આપણા મૂડમાં સુધારો થતો નથી પણ આપણા સ્વાસ્થ્ય પર પણ સારી અસર પડે છે. આને મ્યુઝિક થેરાપી કહેવામાં આવે છે. મ્યુઝિક થેરાપી એ … Read more

ઘરે માટે આવું પગ લુછણીયું ખરીદો, અઠવાડિયાઓ સુધી ગંદુ નહીં થાય અને વર્ષો સુધી ચાલશે

best door mat for front door

ઘરને સાફ રાખવામાં કેટલીક વસ્તુઓ ઘણી મદદ કરે છે. ખાસ કરીને ધૂળ અને માટીથી બચાવવા માટે ઘરના દરવાજે પગ લુછણીયું રાખવું ખૂબ જ જરૂરી છે. આજકાલ તમને બજારમાં વિવિધ પ્રકારની ડોર મેટ્સ જોવા મળશે. જો કે, ઘણા ઓછા લોકો જાણે છે કે ઘર માટે કયું લુછણીયું શ્રેષ્ઠ છે. આને ધ્યાનમાં રાખીને, અમે તમારા માટે કેટલીક … Read more