મોટાભાગના લોકોને સંગીત સાંભળવું ગમે છે. તેનાથી આપણો મૂડ સુધરે છે. ઘણીવાર ખરાબ ગીત કે સૂર આપણને માયુસ કરી દે છે. અને સારું મ્યુઝિક મૂડને ફ્રેશ પણ કરે છે. મ્યુઝિક સાંભળવાથી માત્ર આપણા મૂડમાં સુધારો થતો નથી પણ આપણા સ્વાસ્થ્ય પર પણ સારી અસર પડે છે. આને મ્યુઝિક થેરાપી કહેવામાં આવે છે. મ્યુઝિક થેરાપી એ […]