પરાઠાના ટેસ્ટમાં થોડો નવો ટેસ્ટ આપવા માંગતા હોય, તો પરાઠામાં આ ખાસ સામગ્રીને મિક્સ કરી જુઓ

aalu paratha banavani rit

ઘણા લોકો સવારે ભાખરી અને ચા ખાવાના બદલામાં નાસ્તામાં પરાઠા ખાવાનું પસંદ કરે છે. અથાણું અને ચટણી સાથે ગરમાગરમ પરાઠા લોકો ખૂબ જ પસંદ કરે છે. ભારતમાં અલગ અલગ રીતે પરાઠા બનાવવામાં આવે છે, જેમાં બટાકા, કોબી વગેરેથી બનેલા પરાઠા લોકો ખાય છે. જો કે, જો તમે દરરોજ એક જ પ્રકારના પરાઠા ખાવાથી કંટાળી ગયા … Read more

માંસપેશીઓના દુખાવાને હળવાશથી ન લો, આ 5 સરળ ટિપ્સથી મિનિટોમાં તેનાથી છુટકારો મેળવો

home remedies for muscle pain gujarati

કોઈ પણ ઉંમરની મહિલાને, આમ તો સ્નાયુઓમાં દુખાવો વધુ દબાણના કારણે થઈ શકે છે પણ આજકાલ 30 થી 40 વર્ષની મહિલાઓમાં આ સમસ્યા ઝડપથી વધી રહી હોય એવઉ જોવા મળે છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં અને ભાગદોડવાળી જિંદગીમાં સ્નાયુઓમાં દુખાવો એક સામાન્ય સમસ્યા છે. સ્નાયુઓમાં વધુ પડતા દબાણને કારણે દુખાવો થવાનું શરૂ કરે છે. આને કારણે, … Read more

ઘરે ક્રિસ્પી સમોસા બનાવવા માટે, લોટ કેવી રીતે બાંધવો તેના માટે જાણો આ 5 ટિપ્સ

samosa recipe tips in gujarati

સમોસા ભારતના લોકોનો સૌથી પ્રિય નાસ્તો છે. દેશના કોઈ પણ શહેરમાં, જેમ જેમ દિવસ આગળ વધે છે અને સાંજ થાય છે તેમ તમે કોઈપણ મીઠાઈ સ્ટોરમાં ગરમ ​​સમોસાઓ બનતા જોતા હશો. જો કે બજારમાં તમને શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ સમોસા માત્ર 10 થી 20 રૂપિયામાં ખાવા મળી જતા હોય છે, પરંતુ તેમ છતાં જે લોકોને રસોઈના … Read more

સોડા વગર ફૂલેલા, તેલ ના રહે એવા બટાકાની ચિપ્સના ભજીયા

bataka na bhajiya banavani rit

આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કેટલીક ટિપ્સ સાથે બટાકાની ચિપ્સ નાં ભજીયા બનાવવાની રેસીપી. આ ભજીયા કેટલીક ટિપ્સ સાથે બનાવવાથી તે ખુબ જ ટેસ્ટી બને છે અને આ ભજીયા બનાવવા પણ ખુબજ સરળ છે. અહીંયા આપણે ભજીયા માં સોડા કે બેકિંગ પાઉડર ઉપયોગ કરવાનો નથી. ભજીયા માં સોડા કે બેકિંગ પાઉડર ઉપયોગ કર્યા … Read more

અનેક ભયંકર બીમારીથી બચવા જાણો કપૂરના આટલા ફાયદા, જાણો કપૂરનું તેલ બનાવવાની રીત

kapur na fayda in gujarati language

આપણે કેટલીક વસ્તુઓનો ઉપયોગ માત્ર પૂજા પાઠ કરવા માટે જ કરીએ છીએ. પણ આ વસ્તુઓનો ઉપયોગ આપણે આપણી તંદુરસ્તી માટે પણ કરી શકીએ છીએ. આવી જ એક વસ્તુ છે. કપૂર, કપૂરનું તેલ કે કપુરનો સીધો ઉપયોગ કરવો પણ ફાયદાકારક સાબિત થયો છે. કપૂરનો ઉપયોગ ફક્ત વાતાવરણને શુદ્ધ કરવા માટે જ કરવામાં આવે છે. પણ કપૂરથી … Read more

કોઈ દિવસ ન જાણી હોય એવી માર્કેટ જેવા જ ઢોસા બનાવવાની ટિપ્સ

dhosa banavani tips

ઢોસા બધા લોકોના પ્રિય હોય છે અને ઢોસા ભારતમાં ઘણી બધી રીતે બનાવવામાં આવે છે, માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં, ઢોસા દરેક શહેરમાં ખૂબ જ લોકપ્રિય છે. નાસ્તો હોય કે બપોરનું લંચ, ઢોસા સરળતાથી બનાવી અને પીરસી શકાય છે. મોટાભાગના લોકો આ વાનગી લોખંડની જાળી પર ચોખા અને દાળને મિક્સ કરીને બનાવે છે. આ ઢોસા … Read more

ચહેરાની લટકતી ચામડીને કડક કરવા માટે યોગ, પેટની જિદ્દી ચરબી પણ ઓછી કરશે

face skin tightening exercises in gujarati

શું તમે લટકતી ત્વચા અને પેટની જિદ્દી ચરબીને કારણે તમારી ઉંમર કરતાં ઘરડા દેખાવા લાગો છો? પરંતુ આ માટે તમે મોંઘા ઉપાયો કરવા નથી માંગતા અને સસ્તા અને અસરકારક ઉપાયોની શોધમાં છો તો આ લેખ તમારા માટે છે. દરરોજ થોડી મિનિટ યોગ કરવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, જે આપણને ફિટ અને સ્વસ્થ રાખે … Read more

દરેક મહિલાઓના શરીરમાં આ 5 પોષક તત્વો આટલી માત્રામા જોવા જોઈએ, કોઈપણ ગંભીર બીમારી જોડે નહીં આવે

nutrition for women health

મહિલાઓ અનેક પડકારોમાંથી પસાર થતી હોય છે જેમ કે ગર્ભાવસ્થા, માસિક સ્રાવ અને મેનોપોઝ, આવી સ્થિતિમાં તેમને યોગ્ય પોષણ તત્વોની ખુબ જ જરૂર હોય છે, પરંતુ આજની વ્યસ્ત જીવનશૈલીમાં અને ઘરની જવાબદારીમાં તેઓ પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખતી નથી અને તેનું પરિણામ અનેક રોગોના રૂપમાં આવે છે. પોષણના ઉણપને કારણે થતી ગંભીર સમસ્યાથી બચવા માટે સ્ત્રીઓએ … Read more

પાછળથી પસ્તાવું ના હોય તો ઘરમાં કલર કરાવતા પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો

house painting tips in gujarati

એક મહિના પછી દિવાળી આવી રહી છે અને દરેકના ઘરે સફાઈનું કામ ચાલુ થઇ ગયું હશે અથવા ચાલુ થવાનું હશે. આ દિવસોમાં ઘણા લોકો ઘરને પેઇન્ટ કરાવે છે. જો તમે પણ પેઇન્ટ કરવાનું વિચારી રહયા છો તો પેઇન્ટને લાંબા સમય સુધી નવા જેવું રાખવા માટે પેઇન્ટિંગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. તમારા ઘરનો … Read more

Weight loss: માત્ર 30 દિવસ અપનાવો આ ડાઈટ પ્લાન, લટકતું પેટ બરફની જેમ ઓગાળવા લાગશે

weight loss diet chart in gujarati

ઘરના આટલા બધા કામકાજ વચ્ચે ગૃહિણીઓને ભાગ્યે જ કસરત કરવાનો સમય મળે છે. બાળકોની સંભાળ અને ઘરની જવાબદારી વચ્ચે બહુ ઓછી સ્ત્રીઓને પોતાના માટે સમય કાઢી શકે છે. આવી સ્થિતિમાં ગૃહિણી આખો દિવસ કામ કરીને થાકી જાય છે પછી વર્કઆઉટ કરવું શક્ય નથી. આ કારણે શરીરના ભાગમાં ચરબી જમા થતી રહે છે અને ધીમે-ધીમે ચરબી … Read more