Posted inનાસ્તો

સોડા વગર ફૂલેલા, તેલ ના રહે એવા બટાકાની ચિપ્સના ભજીયા

આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કેટલીક ટિપ્સ સાથે બટાકાની ચિપ્સ નાં ભજીયા બનાવવાની રેસીપી. આ ભજીયા કેટલીક ટિપ્સ સાથે બનાવવાથી તે ખુબ જ ટેસ્ટી બને છે અને આ ભજીયા બનાવવા પણ ખુબજ સરળ છે. અહીંયા આપણે ભજીયા માં સોડા કે બેકિંગ પાઉડર ઉપયોગ કરવાનો નથી. ભજીયા માં સોડા કે બેકિંગ પાઉડર ઉપયોગ કર્યા […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!