વેજ. સ્પ્રીંગ રોલ બનાવવાની રીત
આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી વેજ. સ્પ્રીંગ રોલ રેસિપી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં. સ્પ્રીંગ રોલ માટે નું પળ / રેપર બનાવવા ૧૦૦ ગ્રામ મેંદો (૧-કપ) સ્પ્રીંગ રોલમાં બરવા માટે ના મસાલામાટે ૨૦૦ ગ્રામ કોબીચ (૧-કપ બારીક … Read more