Posted inસાઉથ ઈન્ડિયન

ચાઇનીઝ ઢોસા બનાવવાની રીત

આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી ચાઇનીઝ ઢોસા રેસિપી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં. સામગ્રી ૩ કપ ચોખા ૨ કપ અડદની દાળ ૧ ટીસ્પુન મેથી મીઠું તેલ જરૂર મુજબ સ્ટફીંગની સામગ્રી : ૧/૨ કપ ગાજર ૧/૨ કપ કોબી […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!