એક્દમ નવી રીતે બ્રેડ પુલાવ બનાવવાની રીત

0
139

આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવા બ્રેડપુલાવ ઘરે કેવીરીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.

સામગ્રી

 • ૧ વાટકી ભાત
 • ૧ વાટકી બ્રેડના ટુકડા
 • ૧ બટેકુ
 • ૩ ડુંગળી
 • ૧ લીલું મરચું
 • ૧ ચમચી ધાણાજીરું
 • ૧ ચમચી લાલ મરચું
 •  ૧/૨ ચમચી હળદર
 • ૧/૨ ચમચી ખાંડ
 • 1/2 ચમચી ગરમ મસાલો
 • ૧ ચમચી લીંબુનો રસ
 • મીઠું
 • ૧ ચમચો તેલ
 • ૧ ચમચી રાઈ
 • ૧ ચમચી જીરું
 • ચપટી હિંગ
 • લીમડાના પાન

બનાવવા ની રીત

 • સૌ પ્રથમ તવા પર બ્રેડ ઘી અથવા તેલ મૂકી શેકી લો.
 • પછી તેના નાના ટુકડા કરી એક મોટા બાઉલમાં લેવા.
 • તેમાં મમરા, ચવાણું, સેવ, લાલ મરચું, મીઠું, ટમેટા, ડુંગળી, લીલું મરચું, દાડમ, કોથમીર અને આમલીની ચટણી ઉમેરી બરાબર મિક્ષ કરવું.
 • હવે એક પ્લેટમાં લઇ તેના પર દહીં, સેવ, ડુંગળી અને કોથમીર વડે ગાર્નીશ કરવું.
 • તો તૈયાર છે ચટપટી બ્રેડ ભેળ-ચાટ.

નોંધ:

 • જો ચવાણુંમાં શીંગ ઓછા હોય તો અલગથી મસાલા શીંગ કે તળેલા શીંગ ઉમેરી શકાય.
 • અહી મેં રેડીમેડ ફરાળી ચેવડો લીધો છે.
 • ઘરમાં જે કંઈ નમકીન હોય તે ઉમેરી શકાય.
 • લીલી ચટણી ઘરમાં હાજર હોય તો તે ઉમેરી શકાય.
 • અહી લેફ્ટઓવર આમલીની ચટણી અને બ્રેડ છે.