દરરોજ 5 મિનિટ આ કસરત કરવાથી શરીર પર દેખાતી ચરબી અને વજન ફક્ત અઠવાડિયામાં જ ઓગાળવાનું શરુ થઇ જશે

dorda kudvana fayda for weight loss

જો તમે તમારું વજન અને ચરબી ઘટાડવાની સારી રીત શોધી રહ્યા છો તો આ લેખમાં અમે તમારી મદદ કરીશું. આજે અમે તમને એક એવી કસરતની વાત કરી રહયા જણાવી રહ્યા છીએ જેનાથી તમે વજન ઉતારી શકો છો અને બીજા પણ ઘણા લાભો તમને મળે છે. દરરોજ માત્ર 5 મિનિટ કરી જુઓ અને થોડા દિવસોમાં જ … Read more

બધાના રોગોની દવા છે આ કઠોળ, દરરોજ મુઠ્ઠીભર આનું સેવન કરવાથી જિંદગીમાં કોઈ દિવસ દવાખાનાનું પગિથયું જોવાનો વારો નહીં આવે

fangavela mag recipe in gujarati

મગ સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. બીજી તરફ જો મગને અંકુરિત કરવામાં આવે તો તે શરીર માટે વધુ ફાયદાકારક બની જાય છે. જો તમે દરરોજ અંકુરિત મગનું સેવન કરો છો તો શરીર પર તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે. દરરોજ સવારે ખાલી પેટ એક મુઠ્ઠી અંકુરિત મગ ખાવાથી શરીરને ઘણી બીમારીઓથી બચાવી શકાય છે. … Read more

32 ની કમર 28 ની કરવા માટે દરરોજ કરો આ યોગાસન, 1 મહિનો સતત કરી જુઓ, ગેરંટીથી વજન ઘટી જશે

weight loss yoga poses gujarati

વજન ઘટાડવા માટે આપણે ઘણું બધું કરીયે છીએ પણ આજે અમે તમને 5 યોગા વિશે જણાવીશું જે તમે દરોજ 5 મિનિટ કરીને સરળતાથી વજન ઓછું કરી શકો છો. નિયમિત યોગ કરવાથી વજન ઘટાડવાની સાથે ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે. તો આવો જાણીયે કેટલાક યોગા વિશે. પશ્ચિમોત્તનાસન : આ આસનમાં તમારા શરીરના તમામ સ્નાયુઓ … Read more

વજન ઓછું કરી રહયા હોય તો લંચમાં 500 કરતાં ઓછી કેલરીવાળા ખોરાક ખાવાનું શરુ કરો, વજન ઘટવા લાગશે

weight loss lunch diet indian

મોટાપા ઓછું કરવા માટે લોકો ઘણા બધા ઉપાયો અપનાવે છે. જેમ કુદરતી ટીપ્સ, આયુર્વેદિક ડાઈટ ટિપ્સ, એરોબિક કસરત અને મેડિટેશન જેવી ટિપ્સ અપનાવે છે. આ સિવાય કેટલાક લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે તો કેટલાક લોકો સપ્લીમેન્ટ્સ લે છે. કેટલાક લોકો વજન ઘટાડવા માટે જીમમાં જાય છે. પરંતુ જો તમે થોડું વજન … Read more

પેટની ચરબી ઘટાડવા માટે નાસ્તામાં કરો આ ફેરફાર, 15 દિવસમાં પરિણામ મળશે

fat burning morning breakfast

જો ડ્રેસ પહેરતી વખતે સૌથી પહેલા પેટની ચરબીનો ખ્યાલ તમારા મગજમાં આવે છે, તો તમે પેટની ચરબીને છુપાવવાના રસ્તાઓ શોધો છો. તમારે તેને છુપાવવાને બદલે, તમારે તેને મૂળમાંથી દૂર કરવા પર ધ્યાન આપવું જોઈએ. પેટની ચરબી ફક્ત તમારા દેખાવને જ બગાડતી નથી, પરંતુ તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે. આપણી બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, ખોટી … Read more

ફિટ રહેવું છે પણ સમય નો અભાવ છે તો, આજે જ આ 14 ટિપ્સ અપનાવો, થોડા દિવસ પછી જાતે જ ફર્ક જોઈ શકશો

weight loss tips at home in gujarati

આજની આજની ભાગદોડવાળી જિંદગીમાં લોકો પાસે જીમમાં જઈને પોતાને સ્વસ્થ અને ફિટ રાખવા માટે સમય નથી. જો કે, મોટાભાગના લોકોની ઈચ્છા હોય છે કે તેઓ કંઈપણ કરીને પોતે ફિટ થઈ જાય. આજકાલ મહિલાઓને પણ ઓફિસ અને ઘર કરવું પડે છે, જેના કારણે તેઓ પાસે પણ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો સમય નથી. જો કે, મહિલાઓએ તેમની … Read more

ચહેરાની લટકતી ચામડીને કડક કરવા માટે યોગ, પેટની જિદ્દી ચરબી પણ ઓછી કરશે

face skin tightening exercises in gujarati

શું તમે લટકતી ત્વચા અને પેટની જિદ્દી ચરબીને કારણે તમારી ઉંમર કરતાં ઘરડા દેખાવા લાગો છો? પરંતુ આ માટે તમે મોંઘા ઉપાયો કરવા નથી માંગતા અને સસ્તા અને અસરકારક ઉપાયોની શોધમાં છો તો આ લેખ તમારા માટે છે. દરરોજ થોડી મિનિટ યોગ કરવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, જે આપણને ફિટ અને સ્વસ્થ રાખે … Read more

Weight loss: માત્ર 30 દિવસ અપનાવો આ ડાઈટ પ્લાન, લટકતું પેટ બરફની જેમ ઓગાળવા લાગશે

weight loss diet chart in gujarati

ઘરના આટલા બધા કામકાજ વચ્ચે ગૃહિણીઓને ભાગ્યે જ કસરત કરવાનો સમય મળે છે. બાળકોની સંભાળ અને ઘરની જવાબદારી વચ્ચે બહુ ઓછી સ્ત્રીઓને પોતાના માટે સમય કાઢી શકે છે. આવી સ્થિતિમાં ગૃહિણી આખો દિવસ કામ કરીને થાકી જાય છે પછી વર્કઆઉટ કરવું શક્ય નથી. આ કારણે શરીરના ભાગમાં ચરબી જમા થતી રહે છે અને ધીમે-ધીમે ચરબી … Read more

કસરત કરવાનો મળશે ડબલ ફાયદો, એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવેલી આ 4 ટિપ્સ અનુસરો

tips exercise benefits

ફિટ રહેવા માટે કસરત કરવી ખૂબ જરૂરી છે. કસરત કરવાથી ના માત્ર ફિટનેસ જળવાઈ રહે છે, વજન ઘટાડે છે, પરંતુ શરીરના સારી રીતે કાર્ય કરવામાં પણ મદદ કરે છે. એટલા માટે તમામ આરોગ્ય નિષ્ણાતો દિનચર્યામાં સારી ડાઈટ સાથે કસરતનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. આજની ઝડપી જીવનશૈલીમાં મોટાભાગના લોકો દિવસભર બેસીને કામ કરે છે. આખો … Read more

ચાલતી વખતે ખાસ ધ્યાન રાખો: વજન ઘટાડવા માટે ચાલવાની આ છે સાચી રીત

right way to walk for weight loss

વજન ઘટાડવા માટે લોકો ઘણી મહેનત કરતા હોય છે. લોકો કસરત, તેમના આહારમાં ફેરફાર અને બીજી ઘણી બાબતોનો આશરો લે છે. વજન ઘટાડવા માટે, સૌ પ્રથમ તમારે તમારા શરીરના પ્રકારને સમજવાની ખાસ જરૂર હોય છે. તમારા શરીરના પ્રકાર અનુસાર, તમારે કસરત અને તમારો આહાર પસંદ કરવો જોઈએ, જેથી તમે સારું પરિણામ મેળવી શકો. જો તમે … Read more