ફકત ૧૦ મિનિટમાં તૈયાર થતું આથેલા મરચાનુ અથાણું / રાઈતા મરચાં – Raita marcha recipe in gujarati

Raita marcha recipe in gujarati

૧૦૦% જમવાનો સ્વાદ વધારે તેવું આથેલા મરચાનુ અથાણું જે ફકત ૧૦ જ મિનિટ માં તૈયાર થઈ જાય તેવું આજે બનાવવાના છીએ. આ રેસિપી જો સારી લાગે તો ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો અને મિત્રો સાથે શેર કરવાનુ ભૂલતા નહિ. સામગ્રી: ૧૫૦ ગ્રામ મીડિયમ તીખા મરચા ૧ ચમચી હળદળ સ્વાદ પ્રમાણે મીઠું અડધા લીંબુ નો રસ ૨-૩ … Read more

તડકા કે છાયડામાં રાખ્યા વગર ૧ વર્ષ સુધી સ્ટોર કરી શકો તેવું કટકી કેરીનું અથાણુ – Kachi Keri Nu Athanu

kachi keri nu athanu recipe in gujarati

આજે જણાવીશું ૫-૭ દિવસ સુધી તડકામાં રાખ્યા વગર, એક વર્ષ સુધી સ્ટોર કરી શકો તેવું એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જતું ચટપટું કાચી કેરીની કટકી નું અથાણુ. આ અથાણુ બનાવવા કઈ કેરી લેવી, કેટલા પ્રમાણમાં ગોળ કે ખાંડ ઉમેરવી અને કેટલા પ્રમાણ માં મસાલા લેવા જેથી અથાણુ એકદમ સ્વાદિષ્ટ બને તે માટે આ રેસિપી એકવાર જોઈલો … Read more

ગુજરાતી ચણા મેથી કેરી અથાણું બનાવવાની રીત – ચણા મેથીનું અથાણું

Chana Methi Keri nu Athaanu

આજે તમને જણાવીશું ગુજરતી સ્ટાઈલ થી બનતા ચણા મેથી કેરી નું અથાણુ. આ અથાણુ ૧ વર્ષ સુધી કેવી રીતે સ્ટોર કરવું અને કયા મસાલા કેટલા પ્રમાણ માં નાખવા એ પણ  જણાવીશું. તો રેસિપી જોઈલો અને મિત્રો સાથે શેર કરો જેથી તે પણ ઘરે આ રીતે અથાણુ બનાવી શકે. સામગ્રી: ૧ મોટી કાચી રાજાપુરી કેરી / … Read more

સાબુદાણા – બટેટાની ચકરી બનાવવાની સૌથી સરળ રીત- Sabudana Ane Batakani Chakri

sabudana ane batakani chakri

આજે તમને બતાવીશું જે ઉપવાસ હોય ત્યારે તમે ખાઈ શકો અને સ્ટોર પણ કરી શકો એવી ફરાળની રેસિપી “સાબુદાણા – બટેટાની ચકરી”. આ ચકરી તમે ઘરે રહેલા મસાલાથી સરળ રીતે બનાવી શકો છો.જો રેસિપી સારી લાગે તો શેર જરૂર જરૂરથી કરજો. જરૂરી સામગ્રી: ૫૦૦ ગ્રામ સાબુુદાણા ૧ કિલોોબટેટા ૮ થી ૧૦ નંગ લીલાં મરચાં ૨ … Read more

તરબૂચ ની છાલ નું શાક – Tarabuch Nu Shak

Tarabuch Nu Shak

તરબુચનું શાક:  અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે એટલે તમે તરબૂચ ઘરે લાવીને ખાતા હસો. આ ઉનાળાની ગરમીમાં તરબૂચ ખાવું બહુજ ફાયદાકારક ગણવામાં આવે છે. પણ તમે આ તરબૂચ ખાઈને બાકી નો ભાગ તમે કચરામાં ફેંકી દેતા હસો. તો આજે આ ભાગ જે તમે કચરામાં ફેંકી દો છો તેનો ઉપયોગ કરીને શાક બનાવવાના છીએ. તો … Read more

બજાર કરતા ઓછી કિંમતમાં ઘરે બનાવો બદામ – પિસ્તા શ્રીખંડ – Badam Pista Shrikhand

Badam Pista Shrikhand

અત્યારે જો શ્રીખંડ ની વાત કરીએ તો બજાર આ ઘણા બધા શ્રીખંડ મળતાં હોય છે અને બધા લોકો ની પસંદ જુદી જુદી હોય છે. આ શ્રીખંડ તમે ઘરે બજાર કરતા પણ ઓછી કિંમત માં ઘરે તૈયાર કરી શકો છો. તો આજે આપણે ઓછી કિંમત માં ઘરે તૈયાર થતો બદામ – પિસ્તા શ્રીખંડ(Badam Pista Shrikhand) બનાવતાં … Read more

એકદમ ઠંડી ઠંડી, મોમાં મુકતાં ઓગળી જાય એવી ગુલ બહાર આઇસ્ક્રીમ – Gul Bahar Ice Cream

gul bahar ice cream banavani rit

ઉનાળાની સિઝન બધા ને ઠંડું ખાવાની ઇચ્છા થતી હોય છે. તો આજે અમે તમને ઘરે સરળ રીતે ઠંડી ઠંડી, જોતાજ ખાવાનુ માં થઈ જાય, બહાર કરતા પણ સારી એવી ગુલ બહાર આઇસ્ક્રીમ( Gul Bahar Ice Cream )બનાવતાં શીખવીશું. તો આ આઇસ્ક્રીમ ઘરે કેવી રીતે બનાવી શકાય તે જાણી લો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. … Read more

ઉનાળામાં પીવાં માટે ખાસ બનાવો આમ પન્ના – Aam Panna Recipe

aam panna recipe in gujarati

ગરમીમાં લૂ સામે રક્ષણ આપે એવુ તાજી કાચી કેરી માંથી બનાવો આમ પન્ના જે તમે સ્ટોર કરી ને ઉપયોગ મા લઇ શકો છો. આ આમ પન્ના બનાવવું એકદમ સરળ અને ઝડપથી તૈયાર થઈ જાય છે. તો આ ઉનાળામાં તમે પણ ઘરે આમ પન્ના બનાવવાનું ભૂલતા નહિ. સામગ્રી : ૨ મિડીયમ સાઈઝની કાચી કેરી ૨-૩  એલચી … Read more

ઠંડાઈ પાવડર બનાવવા માટેની રીત

thandai pawdaer banavani rit

આજે આપણે બનાવીશુ ઠંડાઈ પાવડર. જે તમે ઘરે સરળ રીતે બનાવી શકો છો. તો જોઇલો બનાવવાની સરળ રીત. સામગ્રી: કાજુ બદામ પીસ્તા ૮-૧૦ નંગ મરી(આખા) ૮-૧૦ નંગ એલચી એક ચમચી ખસ ખસ એક ચમચી મગસ તરી ના બી એક ચમચી વરિયાળી એક ચમચી ગુલાબ ની સૂકી પાખડી એક ચમચી કેસર ના તાર એક તજ નો … Read more

વેસ્ટમાંથી બનાવો બેસ્ટ એવુ તરબુચનું શાક – Tarabuch nu shak

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે . ઉનાળામાં ગરમીથી કંટાળીને આપને કઈક ઠંડું ખાતા હોઈએ છીએ. એમાં પણ આપણે તરબૂચ ખાવાનુ વધુ પસંદ કરતા હોઈએ છીએ. આ તરબૂચ નો લાલ ભાગ આપડે સૌ ખાઇ જઇએ છીએ પણ નીચેનો છાલ વારો ભાગ આપને ફેંકી દઇએ છીએ. આ તરબૂચ બજારમા ૨૦-૨૫ રૂપિયા માં મળી જાય  છે, પણ … Read more