Posted inઅથાણું

ફકત ૧૦ મિનિટમાં તૈયાર થતું આથેલા મરચાનુ અથાણું / રાઈતા મરચાં – Raita marcha recipe in gujarati

૧૦૦% જમવાનો સ્વાદ વધારે તેવું આથેલા મરચાનુ અથાણું જે ફકત ૧૦ જ મિનિટ માં તૈયાર થઈ જાય તેવું આજે બનાવવાના છીએ. આ રેસિપી જો સારી લાગે તો ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો અને મિત્રો સાથે શેર કરવાનુ ભૂલતા નહિ. સામગ્રી: ૧૫૦ ગ્રામ મીડિયમ તીખા મરચા ૧ ચમચી હળદળ સ્વાદ પ્રમાણે મીઠું અડધા લીંબુ નો રસ ૨-૩ […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!