વટાણા અને બટેકા નો ઉપયોગ કરી બનતો નવો નાસ્તો

gujarati nasto

આજે તમારી સાથે લઈને આવ્યાં છીએ એકદમ નવો નાસ્તો જે લીલાં વટાણા અને બટેકા માંથી બની જાય છે. આ નાસ્તો જો બાળકોને આપશો તો બાળકો હસતા હસતા ખાઇ જશે. તો રેસિપી એકવાર જોઈલો અને ઘરે બનાવાનો પ્રયત્ન જરૂર કરજો. વટાણા નું પૂરણ બનાવવા માટે ૨ ચમચી તેલ ૧ ચમચી વળીયાળી ૧ ચમચી સુકા ધાણા ૧ … Read more

પાવ પેટીસ – Pav patties recipe in gujarati

Pav patties

મુંબઈ ની બોરીવલી નું પ્રખ્યાત પાવ પેટીસ કેવી રીતે બનવાનું એ આજે તમારી જોડે શેર કરીશુ. Pav patties સામગ્રી: ૫/૬ બાફેલા બટાકા ૧ ચમચી આદુ/ મરચાની પેસ્ટ અડધી ચમચી હળદર ૧ ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું પાવ પેટીસ બનાવાની રીત સ્ટેપ ૧: સૌ પ્રથમ બાફેલાં બટાકામાં લીલા મરચા અને આદુની પેસ્ટ, હળદળ, ગરમ મસાલો … Read more

ઝારા વગર હાથની મદદથી ફૂલવડી બનાવવાની રીત – Fulwadi banavani rit

Fulwadi banavani rit

આજે આપણે બનાવીશું ગુજરાતીઓનું મનપસંદ Fulwadi banavani rit. ફૂલવડી લગભગ બધાને ભાવતી હોય છે. તો એવી જ મસાલેદાર, ક્રીસ્પી અને ખાવામા સોફ્ટ, ઝારા વગર હાથની મદદથી ફૂલવડી કેવી રીતે બનાવવી એ તમને બતાવીશુ. ફૂલવડી માટે જરૂરી સામગ્રી:  1 કપ ચણાનો કરકરો લોટ, 1/4 કપ ચણાનો નોર્મલ લોટ 1 કપ રવો અડધી ચમચી હળદર, એકથી દોઢ … Read more

ઓછી સામગ્રીથી બનતો હળવો નાસ્તો એટલે ઇન્સ્ટન્ટ પૌઆ નાં વડા

poha vada recipe

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ઘરમાં રહેલી વસ્તુ થી એકદમ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી હળવો નાસ્તો એટલે. ઇન્સ્ટન્ટ પૌઆ નાં વડા(Poha Vada Recipe) . આ વડા દરેક ને પસંદ પડે એવા અને ફક્ત ૧૦ મીનીટ માં તૈયાર થઈ જાય છે. બાજરી, મકાઈ અને મિક્સ લોટ નાં વડાતો બધા બનાવે છે, પણ આજે પૌઆ નાં … Read more

ઘઉના લોટની ઝટપટ બનતી એકદમ હેલ્થી અને ટેસ્ટી વેરાઈટી – Muthiya recipe

Muthiya recipe

આજે આપણે બનાવશું ઘઉંના લોટના મુઠીયા (Muthiya recipe), એકદમ અલગ રીતે મુઠીયા. તો તમે બહુ ખાતા હશો. આપણે એકદમ ડિફરન્ટ બનાવશું કે જે જોતાની સાથે નાના મોટા બધાને ખાવાનું મન થઈ જાય અને બનાવવાનું બહુ જ સરળ છે તો બનાવવાનું શરૂ કરીએ. સામગ્રી: ઘઉ નો લોટ ૧/૨ કપ, રવો ૧/૪ કપ, ચણાનો લોટ ૧/૪ કપ … Read more

ઘરે એકદમ સરળ રીતે પાપડ પૌવા બનાવાની રીત – Papad Pauva

papad pauva

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું પાપડ પૌવા રેસિપી જે એકદમ ખાવામાં ટેસ્ટી, ચટપટી અને બાળકો ને જોતાજ મોઢામાં પાણી આવી જાય એવી બને છે. તમે બાળકો ને સાંજ નાં નાસ્તામાં કે બાળકોને ટિફિન માં તમે પાપડ પૌવા આપી શકો છો. તો રેસીપી એકવાર જોઇલો અને ઘરે બનાવાનો પ્રયત્ન કરજો. સામગ્રી: ૨૦૦ ગ્રામ નાયલોન પૌવા ૬ … Read more

બટાકાની ચિપ્સના, સોડા વગર ફૂલેલા, તેલ ના રહે એવા બટાકા ના ભજીયા

bhajiya recipe in gujarati

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બટાકાની ચિપ્સ નાં ભજીયા. આ ભજીયા ખુબ જ ટેસ્ટી બને છે અને તેને બનાવવા પણ ખુબજ સરળ છે. ભજીયા માં સોડા કે બેકિંગ પાઉડર નાખવાનો નથી. આ ભજીયા એકદમ ફૂલીને દડા જેવા બનશે. આ ભજીયા ક્રિસ્પી બનશે અને તેને લાંબો સમય કેવી રીતે ક્રીપી રાખી શકાય તે પણ બતાવીશું. તો … Read more

એકદમ સહેલી રીતે પરફેક્ટ ઇન્સ્ટન્ટ મેંદુવડા અને કુકરમાં સાંભાર બનાવાની રીત

Vada Sambhar Recipe

આજે તમારી સાથે શેર કરીશુ  મેંદુ વડા સાથે ફટાફટ બની જતા સંભાર ની રેસીપી. દાળ પલાળવાની માથાકૂટ વગર એકદમ ફટાફટ બની જતા, બહારથી ક્રિસ્પી અને ખાવાનો સોફ્ટ બને છે. જો  અચાનક કોઇ મહેમાન આવે કે  સાંજે નાની-મોટી ભૂખ લાગે ત્યારે એક્દમ ઝ્ડપથી બની જતા મેંદુવડા સાથે સંભાર ની રેસીપી શરૂ કરીએ. વડા માટે સામગ્રી: દોઢ … Read more

એકદમ ટેસ્ટી,ઘરે સરળ રીતે કનિકા પુલાવ બનાવાની રીત

Kanika Pulao

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવાના છીએ કનિકા પુલાવ જે તમે ઘરે રહેલી વસ્તુઓથી એકદમ સરળ રીતે માપસર મસાલા નાખીને ટેસ્ટી કનિકા પુલાવ બનાવી શકો. તો રેસિપી એકવાર જોઇલો અને ઘરે બનાવાનો પ્રયત્ન જરૂર થી કરજો. સામગ્રી : 2 બાસમતી ચોખા ખાંડ (અહીં મેં 1 કપ ખાંડ લીધેલ છે) 1 ચમચો ઘી 2 તમાલપત્ર 3-4 લવિંગ … Read more

બજાર જેવી બ્રેડ ટોસ્ટ ચાટ ઘરે બનાવાની રીત

chat recipe

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બ્રેડ ટોસ્ટ ચાટ કેવી રીતે બનાવી શકાય તે વિષે જોઈશું. જો તમે આ ચાટ પરફેક્ટ માપ સાથે બનાવશો તો ખાવામા એકદમ ટેસ્ટી બજાર કરતા પણ સારી ચાટ તમે ઘરે બનાવી શકો છો. તો આજની આ રેસિપી જોઈલો અને ઘરે બનાવાનો પ્રયત્ન કરજો. સામગ્રી : બ્રેડ ટોસ્ટ (મીડ્યમ પીસ કરેલા ) બાફેલા … Read more