હવેથી ચોખાની નહીં પણ સોજી અને અડદની દાળની બનાવો રવા ઈડલી

rava idli recipe in gujarati

ઈડલી અને સંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે. પરંતુ આજે ભારતના દરેકને આ વાનગી ખાવાનું પસંદ છે. આ વાનગી ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો, તો તમે તેને ઘરે બનાવી શકો છો. તેને બનાવવામાં ઘણો ઓછો સમય લાગે છે. જો તમે ચોખાથી ઈડલી બનાવો છો તો તેને બનાવવામાં તમને ઘણો સમય … Read more

દૂધીનો હાંડવો અને મગફળી નાળિયેળની ચટણી બનાવવાની સરળ રીત

dudhi no handvo recipe in gujarati

બાળકો હોય કે વડીલો, તેમને દૂધીનું શાક ખવડાવવું મુશ્કેલ કામ છે. તેથી આજે અમે બનાવવા જઈ રહ્યા છીએ દૂધીનો સ્વાદિષ્ટ નાસ્તો હાંડવો. આ ગુજરાતની પ્રખ્યાત વાનગી છે, જેને નાસ્તામાં બનાવવામાં આવે છે. તે ટેસ્ટી હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો આવો જાણીએ હાંડવો બનાવવાની રેસિપી. દૂધીનો હાંડવો માટે સામગ્રી : ચોખાનો … Read more

ઈડલી સ્ટેન્ડ કે મોલ્ડ વગર સૂજી ઈડલી બનાવવાની આ રીત તમને આશ્ચર્યચકિત કરી દેશે

suji idli banavani rit

ઈડલી સાઉથ ઇન્ડિયન ની એક ફેમશ ડીશ છે. પરંતુ હવે તેને સમગ્ર ભારતના દેશના લોકો ખુબ જ આનંદથી ઈડલીની મજા લે છે. ઈડલીની સૌથી સારી વાત એ છે કે તેને બનાવવામાં તેલનો ઉપયોગ કરવામાં આવતો નથી, માત્ર ઈડલીના મોલ્ડને તેલથી ગ્રીસ કરવામાં આવે છે. જો કે ઈડલી દરેકના ઘરે અલગ રીતે બનાવવામાં આવે છે, પરંતુ … Read more

ઢોસા અને ઇડલીનું બેટર બનાવવાની રીત

idli batter recipe in gujarati

જો ઢોસાનું બેટર અને ઈડલીનું બેટર સારી બન્યું હોય તો ફૂલી ફૂલી મુલાયમ ઈડલી અને પાતળા છિદ્રોથી ભરેલા ઢોસા સારા બેને છે. આજની આ રેસિપી જાણીને તમે પણ ઘરે ઇડલી અને ઢોસાનું પરફેક્ટ બેટર સરળતાથી બનાવી શકો છો. એક જ બેટરમાંથી તમે સોફ્ટ ઈડલી સિવાય, પેપર ડોસા, મસાલા ઢોસા, ઉત્તપમ અને અપ્પે બનાવી શકો છો. … Read more

બજાર કરતા ઓછી કિંમતે, બાળકોનો પ્રિય નાસ્તો, એપલ જામ બનાવવાની બે રીત

apple jam recipe in gujarati

સવારનો નાસ્તો બ્રેડ, બટર અને જામ વગર હોય તો અધૂરું લાગે છે. સવારે ઉતાવરમાં ઓફિસે નીકળતી વખતે કે બીજા કોઈ કામ માટે નીકળતી વખતે રસોડામાં ખાવા માટે કંઈ ન હોય તો સૌથી પહેલા ધ્યાન ફ્રિજમાં રાખેલી બ્રેડ અને જામ તરફ જ જાય છે. મોટાભાગના બાળકોનો પ્રિય સવાનો નાસ્તો બ્રેડ અને જામ હોય છે. પરંતુ આ … Read more

સવારના નાસ્તામાં શું બનાવીશું તે વિચારો છો, તો આજે જ બનાવો રવા ઈડલી

rava idli banavani rit

જ્યારે પણ સવારમાં મહિલાઓ સવારે ઉઠે ત્યારે તેમના મગજમાં પહેલો એક જ પ્રશ્ન આવે છે કે આજે નાસ્તામાં શું બનાવીશું? એવું કે બધાને ગમે અને થોડું હેલ્ધી પણ હોય. સાથે તે એ પણ વિચારે છે કે ગઈકાલે બનાવેલો નાસ્તો આજે ફરી ના બનાવવો જોઈએ? જો તમે પણ સવારે ઉઠીને આવું જ વિચારો છો અને રોજ … Read more

શિયાળામાં આ 1 વસ્તુ ઉમેરીને બનાવો પરાઠા, 50 થી વધારે બીમારીઓથીને દૂર કરવામાં સક્ષમ છે આ વસ્તુ

gol paratha recipe in gujarati

શિયાળાની ઋતુમાં આપણે એવા ખોરાકની શોધમાં હોઈએ છીએ જે પૌષ્ટિક અને તેની તાસીર ગરમ ​​હોય. જો કે આવા ખાદ્યપદાર્થોની યાદી ખુબ જ લાંબી છે પરંતુ આપણે બધાએ આ ઋતુમાં ગોળનું સેવન અવશ્ય કરવું જોઈએ. ગોળનો ઉપયોગ આપણે લાંબા સમયથી આપણા રસોડામાં કરતા આવ્યા છીએ. વર્ષોથી આપણે આપણા રસોડામાં ગોળનો ઉપયોગ જુદી જુદી રીતે કરીએ છીએ … Read more

અજમાના સ્વાદિષ્ટ પરાઠા બનાવવાની રીત, એકવાર બનાવશો તો વારંવાર બનાવશો

ajwain paratha recipe in gujarati

શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે સવારમાં હાથ પણ કામ નથી કરતા અને આવી સ્થિતિમાં ગરમાગરમ નાસ્તો બનાવવો મુશ્કેલ છે. તેથી જ મોટાભાગની મહિલાઓ એવી રેસિપી શોધતી હોય છે જે સ્વાદિષ્ટ હોવાની સાcથે હેલ્ધી પણ હોય અને ઓછા સમયમાં બનાવીને ખાઈ શકાય. આ સ્થિતિમાં પરાઠા બનાવવાનું સૌથી સરળ કામ છે. પરંતુ જો તમે સાદા પરાઠા બનાવતા હોવ … Read more

આજે બનાવો વિસરાતી જતી વાનગી, ફક્ત 5 મિનિટમાં તૈયાર થતા બાજરીનાં ચમચમિયા

bajri na chamchamiya recipe

શિયાળામાં બાજરી અને મેથીમાંથી બનતી અવનવી વાનગીઓ ખાવાની ખુબજ મજા આવતી હોય છે. શિયાળામાં મેથી ના ગોટા એટલે કે મેથીના ભજીયા ખુબજ ખાવાની ખુબજ મજા આવે છે. તો આજે અમે તમારી માટે એક વિસરાતી જતી વાનગી લઈને આવ્યા છીએ. આ વાનગી બાજરીનાલોટમાંથી બનાવવામાં આવે છે.  આ વાનગી એટલે કે “બાજરીનાં ચમચમિયા”. શિયાળા માટે આ હેલ્થી … Read more

ફ્રૂટ સલાડ, બિસ્કિટ કેક, પાઈનેપલ સેન્ડવિચ અને મગ દાળ સ્પ્રાઉટ ચાટ બનાવવાની રીત

easy recipes for breakfast in gujarati

ઘણીવાર આપણે બધાને રસોઈ બનાવવામાં આળસુ થઈ જઈએ છીએ. આ સ્થિતિમાં તમારે વિચારવું પડે છે કે આજે બાળકોને ખોરાકમાં શું બનાવીને ખવડાવીશું. જે બનાવવા માટે પણ ઓછી મહેનત લાગે અને બાળકોનું પેટ પણ ભરાઈ જાય. તમને યાદ હશે કે અગાઉ ઘણી શાળાઓમાં નો ગેસ કુકીંગ કોમ્પિટિશન થતી હતી. જેમાં આવી વાનગી બનાવવામાં આવતી હતી જેના … Read more